Western Times News

Gujarati News

ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ પઠાણ ખાને સેનાના કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યા હતા જેસલમેર,...

મહત્ત્વપૂર્ણ ખનિજોના બદલામાં અમેરિકા યુક્રેનના પુનઃનિર્માણ,સુરક્ષામાં મદદ કરશે આ કરારની વિગતો હજુ જાહેર કરાઈ નથી, પરંતુ આર્થિક મંત્રાલય અને વડાપ્રધાન...

સ્વ. ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે આયોજિત ભાગવત સપ્તાહ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પણ સમાજને આધ્યાત્મિક માર્ગ પ્રદાન કરવાનું એક માધ્યમ છે:...

આણંદ: ૧ લી મે, ૨૦૨૫ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ચરોતર વિદ્યામંડળ (CVM)ના માનનીય ચેરમેન...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઈÂન્દરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (૨૯મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને...

(એજન્સી)અમદાવાદ, પાસપોર્ટને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આદેશ કરાયો કે, ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો...

વરસાદી પાણીના નિકાલ માટે બોપલ અને ઘુમા તળાવ પાસે રૂ.૧૭ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર પંપીગ સ્ટેશન બનાવવામાં આવશે: દેવાંગ દાણી...

દેર આયે દુરસ્ત આયે... (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ર૦૧૭ના વર્ષમાં ફલાય ઓવર બનાવવામાં આવ્યો હતો....

પહેલગામ આતંકવાદી હુમલામાં થયા ચોંકાવનારા ખુલાસા (એજન્સી)નવી દિલ્હી, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પહેલગામમાં...

પહેલગામ હત્યાકાંડનો મોદી સરકાર બદલો લેશે આતંકીઓને શોધી શોધીને મારીશુંઃ અમિત શાહ નવી દિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દિલ્હીમાં એક...

અમદાવાદ: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ૨ મે અને ૧૪ મે, ૨૦૨૫ના રોજ યોજાનારી IPL-૨૦૨૫ની મહત્વપૂર્ણ ડે-નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં...

અમદાવાદ અને અંકલેશ્વર ખાતે કેમીકલના (IUPAC) નામે કોઇપણ પરવાના વગર બલ્ક ડ્રગ Pregabalin APIનું ઉત્પાદન અને વેચાણના રેકેટનો પર્દાફાશ કરતું...

મુકેશ અંબાણીએ WAVES 2025માં ભારત-નેતૃત્વ હેઠળની વૈશ્વિક મનોરંજન ક્રાંતિ માટે વિઝનનું અનાવરણ કર્યું 'WAVES' ને પુનરુત્થાન પામતા નવા ભારત તરફથી...

મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તેમણે બોલિવૂડમાં ઘણા મહાન પાત્રો ભજવ્યા હતા, હવે તેમની ફિલ્મ કોસ્ટાઓ ટૂંક...

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૨૦૨૫ની સિઝનમાં ઘરઆંગણે ત્રણ પરાજય સહન કરનારી દિલ્હી કેપિટલ્સ હાલમાં ચોથા ક્રમે...

નવી દિલ્હી, દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વવાળી સરકારમાં ૧૨,૭૪૮વર્ગખંડોના નિર્માણમાં ભ્રષ્ટાચાર બદલ આપ નેતાઓ મનિષ સિસોદીયા...

નવી દિલ્હી, પહેલગામ હુમલા પછી બંને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીનાં પગલે પાકિસ્તાનના પત્રકાર જાવેદ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાનના...

પ્યોગ્યાંગ, ઉત્તર કોરિયાએ ૫૦૦૦ ટનના ડીસ્ટ્રોયર શ્રેણીનું યુદ્ધ જહાજ ‘ચોએ-હયોન’ તરતું મૂક્યું છે. કેટલાક એક્ષપર્ટસનું માનવું છે કે તે ટૂંકા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.