Western Times News

Gujarati News

નડિયાદ,પવિત્ર રમઝાન માસ દરમિયાન નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મલેક બિલ્ડીંગ પાસે રહેતો ગુલામ મોહયુંદ્દીન રફિકમીયા મલેક અને મધરકેર સ્કુલ મા...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના સરડોઈ ના રાષ્ટ્રીય કલ્ચર ફેલો નું શ્રી ચિત્રકૂટ ધામ-તલગાજરડા (મહુવા -ભાવનગર )માંAward for Lifetime...

ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજને કુરીવાજાેને તિલાંજલિ આપી શિક્ષણ તરફ આગળ વધવા હાકલ ડીસા, ૨૧મી સદીમાં દેશભરમાં શિક્ષણનો મહિમા વધી...

૧૫,૦૦૦ લોકોને અસર થઈ-ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો બાયડ, છેલ્લા ૫ દિવસથી કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. હીટવેવના કારણે સાબરકાંઠા,...

(એજન્સી) અમદાવાદ, જાપાનની મલ્ટિનેશનલ SONI કોર્પોરેશન અને અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તાર પાસે પગરખાની દુકાનના માલિક વચ્ચે છેલ્લા બે દાયકાથી સોની...

મીડીયેશન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ન્યાય પ્રક્રિયામાં આધુનિકતાના પ્રાણ પૂરવા પર ભાર મૂકતાં ન્યાયમૂર્તિશ્રીઓ પરંતુ ન્યાયતંત્રમાં માનવીય ગુણવત્તા અને સક્ષમતા...

નડિયાદ,ઘણા પ્રકારના હ્રદયના ઓપ્રેશનમાં હ્રદય અને ફેફસા બંધ કરી દેવામાં આવે છે. દર્દીના અશુધ્ધ લોહીને શરીરની બહાર રાખેલ કુત્રિમ હ્રદય...

તસવીર સાજીદ સૈયદ,ઉનાળાના આકરા તાપમાં માણસો અકળાય રહ્યા છે ત્યારે પશુ-પંખીઓનું તો શું કહેવું? ઉનાળાની ગરમીમાં મુંગા પંખીઓને પાણી ,...

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશની આઝાદીના શહીદોના સન્માનમાં BJP યુવા મોરચો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પ્રશાંત કોરાટ દ્વારા સમગ્ર ગુજરાતમાં બાઈક...

કોંગ્રેસને મજબુત કરવા માટે દ્વિપક્ષીય રાજકીય પ્રથા અનિવાર્ય-જાે કોંગ્રેસ તેના તરફ ધ્યાન આપશે તો કોંગ્રેસનો ૨૦૨૪ માં સત્તા ગ્રહણ કરવાનો...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની 131મી જન્મજયંતીની ઉજવણી ઉત્સાહભેર કરી. આ પ્રસંગે મંડળ રેલ મેનેજમેન્જની ઓફિસમાં કાર્યક્રમનું આયોજન...

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત નેશનલ ડિજીટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (NDEAR) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેક્નોલોજી અને ડેટા-સંચાલિત ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની...

મોસ્કો, કાળા સાગરમાં પોતાના એક મહત્વપૂર્ણ જહાજને ગુમાવ્યા બાદ રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયન સેના યુક્રેનના પોર્ટ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રિ- દિવસીય પ્રવાસે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત,...

નવીદિલ્હી, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના દિવસે થયેલી હિંસાનો મામલો વેગ પકડી રહ્યો છે. આ મામલે હવે એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી શરૂ થયે હજી એક મહિનો પણ નથી થયો ત્યાં ફરી હવાઈ મુસાફરી પર કોરોનાનો ઓછાયો...

ગુરૂગ્રામ, રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરૂગ્રામમાં એક કેશ વાનમાંથી 1 કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે. આશરે 4થી 5 હથિયારધારી...

વડોદરા, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુકતાનંદ ત્રણ રસ્તા પાસે આવેલા મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં આજે મીટરમાં શોર્ટસર્કિટ થતાં ચાર દુકાનો ભસ્મીભૂત થઇ...

નવી દિલ્હી, જહાંગીરપરીમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ત્યાં ગોળી ચલાવનાર આરોપીની પત્નીને જ્યારે ક્રાઈમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.