Western Times News

Gujarati News

Search Results for: શિક્ષક દિવસ

નવીદિલ્હી, ગુજરાતમાં આખરે ચૂંટણીનો ગરમાવો જાેવા મળ્યો છે. શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. દિલ્હીના...

વડનગર, રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં કથળતી આરોગ્યસંભાળ પ્રણાલીના અન્ય એક ઉદાહરણમાં ૧૦ મેડિકલ કોલેજાેના કુલ ૬૯ ડોકટરોને મહેસાણાની સૌથી મોટી સરકારી...

બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છેઃ કોલેજ સ્ટાફ પણ પોતાના માટે પાણી બહારથી મંગાવે છે (પ્રતિનિધિ) ભરૂચ,...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. તેમણે આ સમયે જણાવ્યું...

જીઓ વર્લ્ડ સેન્ટરમાં સાંસ્કૃતિક કેન્દ્ર, મ્યુઝિકલ ફાઉન્ટેન, અપસ્કેલ રિટેલ અનુભવ, કાફે અને ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, સર્વિસ એપાર્ટમેન્ટ્સ અને ઓફિસો તથા ખાસ...

નિઝામાબાદ, નિઝામાબાદના સ્કૂલ શિક્ષિકા, જેઓ માર્ચ ૨૦૨૦માં સરકાર દ્વારા કોરોના મહામારીના કારણે અચાનક લાગુ કરાયેલા લોકડાઉનમાં, આંધ્રપ્રદેશના નેલ્લોરમાં ફસાયેલા તેમના...

(પ્રતિનિધિ) નડિયાદ, નોલેજ હાઈ સ્કૂલ દ્વારા વર્ષ ૨૦૨૨ સપ્તરંગ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ધોરણ – ૬ થી...

અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડની સેટેલાઈટ વિસ્તારમાં આવેલી જોધપુર પ્રાથમિક શાળા-1 માં તારીખ 21 થી 28 ફેબ્રુઆરી દરમિયાન 'વિજ્ઞાન સપ્તાહ'ની ઉજવણી કરવામાં...

(એજન્સી)ગાંધીનગર, રાજય સરકારે મોટા ઉપાડે સોમવારથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દીધું છે. પરંતુ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના હજુ શરૂ...

લખનઉ, ઉત્તર પ્રદેશના બબરાઇચમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા જેવી મહાશક્તિઓ વચ્ચે શરૂ...

અમદાવાદ, કોરોનાના કેસમાં ઘટાડો થતા છેલ્લા બે વર્ષથી બંધ રહેલા પ્રિ પ્રાયમરી વર્ગો, આંગણવાડીઓ ફરી બાળકોના અવાજથી ગુંજી ઉઠ્‌યા છે....

ભુવનેશ્વર, ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી બેદુ પ્રકાશ સ્વાહી પર ૧૪ મહિલાઓને છેતરવાનો આરોપ છે. પોલીસે તેની ધરપકડ કરી હતી. ડીસીપી ઉમાશંકરે...

29મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC -2021)-રાષ્ટ્રીય કક્ષાની ચાર દિવસિય ‘29મી નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ-2021’નો સાયન્સ સિટી ખાતેથી પ્રારંભ કરાવતા...

દેશ તેના મહાન વૈજ્ઞાનિકોનો પૂરતો આભાર માને છે. પ્રજ્વલિત દિમાગો જેવા કે સી.વી. રમન, હોમી ભાભા, વિક્રમ સારાભાઈ અને એપીજે...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા શૈક્ષણિક અને સામાજિક પ્રકારના અનેક સફળ નવતર પ્રયોગ કરી રહી છે.હાલ...

મુંબઈ, ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષામાં બહુ મોટુ કૌભાંડ સપાટી પર આવ્યુ છે.જેના પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં...

સેેલિયન હોર્સ રાઈડીંગ સ્કુલના પ્રશિક્ષક રવિકાંતભાઈનું મંતવ્યઃ ગુજરાતમાં હોર્સ રાઈડીંગ પ્રત્યે તંત્રની ઉદાસીનતા (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, શુૃ પ્રોેફેશ્નલ પ્રકારે ઘોડેસ્વારીની તાલીમ...

23 જાન્યુઆરી, “નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી” - “તુમ મુજે ખૂન દો મેં તુમ્હેં આઝાદી દુંગા” – સુભાષબાબુ  નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ...

વિદ્યાર્થીઓના વાલીઓના શારીરિક પરીક્ષણ માટે રૂા.૧૦ લાખની જાેગવાઈ: મ્યુનિ. વિદ્યાર્થીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટુર પર લઈ જવાશે: ૮૮૭ કરોડના ડ્રાફ્ટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.