Western Times News

Gujarati News

Search Results for: સિવિલ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાણી ૨૧મો ‘શાળા પ્રવેસોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ ઉજવણી..ઉલ્લાસમય...

પશ્ચિમ રેલવે  ના  મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવે  ના  અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની, શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી.  વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.  સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે.  તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છે. કોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન, તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે - સાથે  થોડુંક દોડવાનું પણ  ચાલુ રાખ્યું. તેઓએ  કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસ, હાફ અને ફુલ મેરેથોન, અલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી),  ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ   તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છે. સનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર. આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે, શ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી)  અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમી) ની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.  શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.

અમદાવાદ : દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે હાસ્ય અને કોમેડીથી ભરપૂર ફિલ્મ "બિલ્ડર બોય્ઝ"નું ટ્રેલર આવી ગયું...

શ્રી વિનીત અભિષેક, 2010ની સિવિલ સર્વિસીસ બેચના ભારતીય રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS) ના અધિકારી, 10મી જૂન, 2024ના રોજ પશ્ચિમ રેલવેના...

18 જૂન, 2024થી તમામ નવી જાહેરાતો માટે સેલ્ફ-ડિક્લેરેશન સર્ટિફિકેટ ફરજિયાત બનશે ટીવી/રેડિયો જાહેરાતો માટે જાહેરાતકર્તાઓએ માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં બ્રોડકાસ્ટ...

નવી દિલ્હી, ગોડાદરાના દેવધના ખેતરમાં ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની પાવડો મારી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પોતે પણ ઝેરી...

ગુજરાતના મોટા શહેરોમાં ફાટી નિકળેલા ખાનગી ટ્યુશન ક્લાસોમાં વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકી રહ્યા છે સંચાલકો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં મીડિયાના...

રીલ્સ બનાવતી વખતે 150 ફૂટની ઊંચાઈથી ખાણમાં યુવક પડી જતાં મોત-૩ કલાકની જહેમત બાદ મૃતક યુવકની લાશ મળી (એજન્સી)ઉદયપુર, રાજસ્થાનના...

(એજન્સી) રાજકોટ, રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં ર૮ લોકો ભડથું થઈ ગયા છે. જેમાં સુનીલ સિદ્ધપુરા નામની વ્યક્તિનો પ્રથમ...

ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં રવિવારે એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. જ્યાં રીલ બનાવતી વખતે ૧૫૦ ફૂટની ઊંચાઈએથી પડી જતાં એક...

નવી દિલ્હી, ઈઝરાયેલે ફરી એકવાર રફાહમાં હમાસની જગ્યા પર હુમલો કર્યાે છે. પેલેસ્ટિનિયન હેલ્થ એન્ડ સિવિલ ઈમરજન્સી સર્વિસના અધિકારીએ દાવો...

તા.૧૩ જૂન, ૨૦૨૪ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે અમદાવાદ જિલ્લામાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ) સરખેજ ખાતે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ,...

ધીંગાણામાં બંને જૂથના ૭ લોકો ઘવાયા, ૬ની ધરપકડ કરાઈ મહેસાણા, બેચરાજી તાલુકાના કરણસાગર ગામમાં પ્રેમ પ્રકરણમાં એક જ સમાજના બે...

ACBની ટીમે સિવિલ કેમ્પસમાં છટકું ગોઠવી ર૦ હજારની લાંચ લેતાં ઝડપ્યો ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરીનો પટાવાળો રૂપિયા ર૦ હજારની...

અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200 પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને...

રાજકોટની સિવિલમાં ‘નોડલ ઓફીસર’ના નામે મહિને ૩ લાખનો પગાર લેવાનું કૌભાંડ રાજકોટ, સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવીલ...

૨૨ મે - વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૪ અઠવાડિયા દરમિયાન સ્ક્રીનીંગ ટેસ્ટ અત્યંત આવશ્યક છે- ડૉ. નિશા...

નવી દિલ્હી, સીએમ હાઉસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસની તપાસ માટે દિલ્હી પોલીસે વિશેષ તપાસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.