પાણીની પરબો, સ્ટેજ, મંડપ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા અપાશે (પ્રતિનિધિ)અમદાવાદ , એએમસી દ્વારા દર વર્ષની જેમ દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે સાબરમતી...
પબ્લીસીટી વિભાગના આસિ. મેનેજરની મનમાનીને પ્રોત્સાહિત કરતા ડેપ્યુટી કમિશનર ઉચ્ચ અધિકારીઓના માનીતા કર્મચારીઓને બંધ કવરમાં તેમની મનપસંદ જગ્યાએ બદલી કરી...
દુમાડ ચોકડી અને હાઇવેના વિસ્તારમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ -લારી-ગલ્લા, પથારા ખુમચાના દબાણો અને આડેધડ થતા વાહન પાર્કિંગ અંગે...
બીજા બનાવમાં પુત્રને ઝેર પીવડાવી માતાએ પણ ઝેર પીધું (એજન્સી)સુરત, સુરત શહેરમાં બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. સવારે સુરતના...
જાહેર માર્ગાે અને સ્થળો પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવા મુદ્દે પિટિશનમાં સરકારનું સોગંદનામું (એજન્સી)અમદાવાદ, જાહેર માર્ગાે અને સ્થળો પરથી...
એટીએસએ અલ કાયદાના ઓનલાઇન મોડ્યુલનો પર્દાફાશ કરીને શમા પરવીનની ધરપકડને મોટી સફળતા ગણાવી છે. (એજન્સી)અમદાવાદ, શમા પરવીન અંસારી ગઝવા-એ-હિન્દનો ઇરાદો...
મુંબઈ, બોલિવૂડની એક્ટ્રેસ કેટરિના કૈફ તેના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. લગ્નના ૩ વર્ષ પછી પણ તે વિક્કી કૌશલ સાથે...
મુંબઈ, બોલીવૂડ કલાકારો અને તેમના સંતાનો ભાગ્યે જ ઉચ્ચ અભ્યાસમાં રસ લેતાં હોય છે પરંતુ કાજોલ અને અજય દેવગણની દીકરી...
મુંબઈ, બોલીવુડના ‘મહાનાયક’ અમિતાભ બચ્ચન એવા બોલીવુડ સ્ટાર્સમાંના એક છે જે આજના યુવા સ્ટાર્સ કરતાં સોશિયલ મીડિયા પર વધુ સક્રિય...
મુંબઈ, હાલ બોક્સ ઓફિસના સારા દિવસો ચાલી રહ્યા છે, એક તરફ ‘સૈયારા’ ધૂમ મચાવી રહી છે, તો બીજી તરફ ‘મહાવતાર...
મુંબઈ, નોરા ફતેહી ડાન્સિંગ સ્ટારમાંથી હવે ગ્લોબલ સિંગિંગ સ્ટાર બની રહી છે, તેણે જેસન ડેરુલો સાથે ‘સ્નેક’ સોંગમાં કામ કર્યું...
મુંબઈ, મોહિત સુરીની રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’એ ગ્લોબલ બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જ્યાે છે. આ ફિલ્મે ૧૧ દિવસની અંદર ગ્લોબલી ૪૦૦...
મુંબઈ, કમલ હસન સાઉથના સિનેમાનો એક જાણીતો ચહેરો છે, એ બીજા કોઈના પ્રોડક્શનમાં કામ કરતો હોય એવું કદાચ ‘કલકી ૨૮૯૮...
મુંબઈ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોએ સોમવારે ૧૭ વર્ષ પુરા કર્યા છે. ત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં દિલીપ જોશીએ તેઓ...
મુંબઈ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ખફા થઈને ભારતીય ગુડઝની અમેરિકામાં થતી આયાતો પર ૨૫ ટકા ટેરિફ અને...
લગભગ 56.8% પ્રવાસીઓ વેકેશન અને આનંદ માટે શ્રીલંકાની મુલાકાત લે છે શ્રીલંકાની વિવિધ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલ કંપનીઓના પ્રતિનિધિમંડળે...
અમદાવાદ, જ્વેલરી રિટેલર્સ વધુને વધુ હળવા અને ઓછા કેરેટના દાગીના તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કારણ કે વેપાર, ટેરિફ...
લંડન, ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જવા રવાના થઈ ત્યારથી નિર્ણય લેવાયો હતો કે તેનો આધારભૂત ઝડપી બોલર પાંચમાંથી ત્રણ...
અમદાવાદ, ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે હાલમાં બે રાઉન્ડ પુરા કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો...
નવી દિલ્હી, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ જાહેરાત કરી છે કે, કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે...
ભોપાલ, મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં માર્ગ સલામતીને લઈને જિલ્લા વહીવટીતંત્રે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે પહેલી ઓગસ્ટ ૨૦૨૫થી હેલ્મેટ...
અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, જાહેર માર્ગાે અને ફૂટપાથ પર ગેરકાયદે દબાણો અને ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના...
રાજપીપળા, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામમાં પત્નીને વાંઝણી કહી મેણા મારનાર અને મરવા માટે મજબુર કરનાર પતિને કોર્ટે ૭...
નવી દિલ્હી, હાઈવે પર અચાનક બ્રેક મારવાને કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. સુપ્રીમ કોર્ટે આવા જ એક કેસમાં મહત્વપૂર્ણ...
મોન્ટ્રિયલ, અમેરિકાની વિખ્યાત ગાયિકા કેટી પેરી કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્›ડોની સાથે મોન્ટ્રિયલની એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતી જોવા મળી છે....
