Western Times News

Gujarati News

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ૨ વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે, દેશમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં...

લખનૌ, સમાજવાદી પાર્ટીના નેતાઓને ત્યાં તાજેતરમાં પડેલી આઈટી વિભાગની રેડ પર અખિલેશ યાદવે અને વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર રાજકીય...

નવી દિલ્હી, ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ ઈન્ડિયા વચ્ચે મર્જર ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પુનીત ગોએન્કા મર્જર પછી પણ ઝેડઈઈએલના...

બારા, રાજસ્થાનના બારામાં એક યુવકે આત્મહત્યા કરી નાખતા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જલવાડા કસ્બામાં મંગળવારે સવારે જ્યારે માતા...

કેપટાઉન, હાલ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે. અને ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત...

મુંબઈ, ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સાથે બોલિવુડની ઘણી હીરોઈનોનું કનેક્શન સામે આવ્યું છે....

પાટણ, માનવ સેવા એજ પ્રભુ સેવા અંતગર્ત જાયન્ટ્‌સ પાટણ પરિવાર દ્વારા ગઈકાલે મંગળવારના રોજ શહેરના સૂર્યાનગર પ્રાથમિક શાળાના ૨૫૦ વિદ્યાર્થીઓને...

વડોદરા, વડોદરાના દશરથ ગામ નજીક આવેલા ચંપલના કારખાનામાંથી છાણી પોલીસે ચરસનો જથ્થો ઝડપી કારખાનાના માલિક અને ચરસ લેવા આવેલા એક...

રાજકોટ, રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ચોકડી પાસે આજે બે કા૨ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે...

નડિયાદ, નડિયાદમાં ચીલઝડપના બનાવે ચકચાર જગાવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા વાણીયાવડમાં આવેલ એક બેંકની બહાર મોટર સાયકલ પર આવેલા...

ગાંધીનગર, ગાંધીનગરના દેહગામના જીંડવામાં સરપંચની ચૂંટણી જીત બાદ તંગદીલીનો માહોલ છે. હારની અદાવત રાખી એક જૂથના સમુદાયે પથ્થરમારો કર્યા બાદ...

(સારથી એમ.સાગર)અમદાવાદ, પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતાં પેરોલ જમ્પ કરનાર આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જેનાં અંતર્ગત...

મુંબઇ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થઈ ગયા હોય પરંતુ ચાહકોમાં તેની ચર્ચા હજુ...

અધિકારીઓ-હોદ્દેદારો માટે રોજ ૨૨૦ ગાડીઓનો ઉપયોગ થઈ રહ્યો છેઃ મ્યુનિ.કોર્પાે.માં દર વર્ષે પેટ્રોલ-ડીઝલ પાછળ રૂા.૧૫ કરોડનું ધુમાડો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,...

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે....

મુંબઇ, મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગનો મામલો દિવસેને દિવસે વધુ જટિલ બની રહ્યો છે. આ કેસમાં દરરોજ નવા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.