નવી દિલ્હી, તમે ટીવી પર દીપડો તો જાેયો જ હશે. એ પણ જાેયું હશે કે ચીતો કેટલી ઝડપથી દોડે છે...
નવી દિલ્હી, લગ્નની ઉંમરમાં યુવક-યુવતી વચ્ચે ૫-૬ વર્ષનું અંતર હોવું કોઇ મોટી વાત નથી પણ જાે કોઇની અંદર ૨૦-૨૫ વર્ષનો...
નવી દિલ્હી, ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૨૪માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી...
અમદાવાદ, પતિ-પત્નીના સંબંધો વચ્ચે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ પ્રવેશતી હોય છે ત્યારે એ સંબંધોમાં ખટાશ આવે એ સ્વભાવિક ઘટના છે....
અમદાવાદ, એક તરફ મોંઘવારીમાં ઘટાડો કરવાની માંગ ઉઠી રહી છે તો બીજી તરફ રોજબરોજની ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવમાં સતત વધારો...
અમદાવાદ, સોમવારે વડોદરામાં અને રવિવારે અમદાવાદમાં નોંધાયેલા કેસમાં શું સામાન્ય હતું? દર્દીઓના RT-PCR રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા પરંતુ...
વડોદરા, સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તા. ૧લી ડીસેમ્બર થી ૨૦ મી...
શ્રેષ્ઠ સામાજિક કાર્યો માટે ટેક્નોલોજીનું સર્જન કરનારા ૧૦૦ ઉત્તમ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ,...
ગોદરેજ એપ્લાયન્સિસે ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સમાં નેનો ડિસઇન્ફેક્શન ટેકનોલોજી સાથે ઉપભોક્તાઓ માટે ખાદ્ય પદાર્થોની સલામતી વધારી એના પોર્ટફોલિયોમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા...
કાલોલ, રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન પુરું થયું છે તેવામાં પંચમહાલના કાલોલમાં બેલેટ પેપરનું સેટિંગ કરી આપવા અંગે સોશિયલ મીડિયામાં...
ગાંધીનગર, પેપરલીક કાંડ મુદ્દે આજે ગાંધીનગરમાં રાજકીય ધમાસણ જાેવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં આજે પેપરલીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ...
સુરત, શહેરમાં હત્યાની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક પતિએ પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી પત્નીનાં માથામાં કુકર...
અમદાવાદ, ગુજરાત ડીઆરઆઈની તપાસમાં એક ચોંકવાનરી ઘટના સામે આવી છે. જેમાં ચીનની એક મોટી ચાલનો પર્દાફાશ થયો છે. ચીન પાકિસ્તાનને...
વડોદરા, વડોદરા શહેરમાં રોડ રોમિયો દ્વારા રસ્તે જતી મહિલાઓની છેડતીના વધતા બનાવોમાં પાણીગેટ પોલીસે ત્રણ રોડ રોમિયોની ધરપકડ કરવામાં સફળતા...
વાપી, વાપીમાં દીકરાની અંતિમ યાત્રામાં જ માતા ઢળી પડી અને મોતને ભેટી. માતા-પુત્રને આજુબાજુમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. વાપી ના...
સુરત, રસીકરણ અભિયાનને વધુ સખત રીતે આગળ ધપાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ એવી કોલેજને ઇનામ તરીકે રૂ. ૧ લાખ આપવાની...
વડોદરા, શહેરના ગૌત્રી રાજેશ ટાવર રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ રહસ્યમય સંજાેગોમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી...
વોશિંગ્ટન, કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ ભારતમાં હજુ તો પૂરું પણ નથી થયું ત્યાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન સ્વરૂપમાં નવું...
ચંદીગઢ, પંજાબમાં બેઅદબીના મામલામાં બે દિવસમાં બે લોકોનુ મોબ લિન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે પંજાબ...
બોધગયા, બિહારની જ્ઞાનનગરી બોધગયા ખાતે કોરોના મહામારીની ખૂબ જ ખરાબ અસર પડી છે. ત્યાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે બૌદ્ધ...
નવી દિલ્હી, દિલ્હીમાં ઠંડીના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીનું ન્યૂનતમ તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું...
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ કાશીમાં વિશ્વનાથ કોરિડોરનો હવાલો આપીને અયોધ્યા અને કાશી બાદ હવે તેમના મતવિસ્તાર...
નવી દિલ્હી, પનામા પેપર્સ મામલામાં બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની પૂછપરછ પુરી થઈ ગઈ છે. EDએ સોમવારે તેમની દિલ્હીના લોકનાયક ભવનમાં લગભગ...
નવી દિલ્હી, મહિલાઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર ૨૧ વર્ષ કરવા માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રિય...
નવી દિલ્હી, લોકસભામાં કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજૂએ ચૂંટણી પદ્ધતિ ( સંશોધન) બિલ, ૨૦૨૧ રજૂ કર્યુ. આના માધ્યમથી લોક...