Western Times News

Gujarati News

 વડાપ્રધાને આ અગાઉ નવેમ્બર 2020માં જામનગરમાં ઈન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA)ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર...

જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી તકલીફ, ચેતા તંત્રના રોગના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફથી પીડિત દર્દીઓનું નિદાન-સારવાર સરળ બનશે...

અંબાજી ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશેઃ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાની વ્યવસ્થા માટે ૧૪...

નવી દિલ્હી: ભાજપના નેતા રાજીવ પ્રતાપ રૂડી, જેઓ એક પ્રશિક્ષિત પાઇલટ છે, તેમણે શુક્રવારે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ માટે...

એપ્રિલથી ૧૫ જુન સુધી હિમાલયમાં ટ્રેકિંગમાં ભાગ લઇ શકાશે અમદાવાદ : ગુજરાત-મુંબઈ સહિત દેશભરના અસંખ્ય લોકોને પ્રકૃતિ સાથે ઘરોબો કેળવવામાં...

પેટલાદ, પેટલાદ નગરપાલિકા દ્વારા ગતરોજ નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩નુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષનું ?૮૧.૬૩ લાખની પુરાંતવાળુ...

સ્વામીનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ (પ્રતિનિધિ) હાલોલ, હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામીનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર...

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના પગલે હોબાળો (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સિવિલ હોસ્પીટલ હંમેશા કોઈને કોઈ...

ખુશાલભાઈ વાઘેલા અને દિનેશભાઈ વાઘેલા દ્વારા ડાયરેકટ કનેકશન લઈ પાવર ચોરી કરાતી હતી રાજકોટ, આજરોજ જીયુવીએનએલ અને પીજીવીસીએલની વીજીલન્સ ટીમો,...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) પરપ્રાંતમાંથી દાહોદ જિલ્લામાં દારૂ લાવવા માટે ખેપીયાઓ નિત નવી તરકીબો અજમાવી રહ્યા છે તેમ છતાં પોલીસ...

આણંદ શહેરના ખાનગી રીસોર્ટ ખાતે ચરોતરના શ્રેષ્ઠીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . જેમાં આણંદ ગુજરાતી ફિલ્મના નિર્માતા- નિર્દેશક શૈલેષ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામની જમીન હરાજી ઉપર રાખનારની જમીન ઉપર ગામના માજી સરપંચ અને નિવૃત્ત પોલીસ કર્મચારી સહિત...

વિજાપુર તાલુકા હેલ્થ કચેરીની તપાસમાં રરર પાત્રોમાંથી મચ્છરના પોરા મળ્યાં વિજાપુર, વિજાપુર તાલુકા મથકની હેલ્થ કચેરી દ્વારા વાહકજન્ય રોગો મેલેરિયા,...

પાલનપુર, વડગામ તાલુકાના માલોસણ ગામના ખેડૂતો પોતાના ૧૦૦ ઘેટાં-બકરા ટીંબાચુડીમાં ચરાવવા ગયા હતા ત્યાં કોઈ એવો ખોરાક ખાવાથી રપ ઘેટાં-બકરાના...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ધનસુરા કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.એસ.મહેતા હાઇસ્કુલ અને કે.જે.મહેતા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ માં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨...

ડીસા, ડીસા ઉત્તર પોલીસ ખાતે ગુરુવારે ગ્રે-પેની માંગ સાથે એક પોલીસકર્મી ધરણા ઉપર બેઠા હતા. જાેકે લાંબા સમયથી પોલીસને ગ્રેડ-પે...

ઘી-દૂધ મોંઘા, સીએનજી-પીએનજી મોંઘા, પેટ્રોલ-ડીઝલ મોંઘા, શાકભાજી-મસાલા મોંઘા, સિંગતેલ-કપાસિયા તેલ મોંઘા, ફરસાણા મોંઘા-રીક્ષાભાડા મોંઘા.... ક્યાં ક્યાં ગણતરી કરવી... (પ્રતિનિધિ )અમદાવાદ,...

પ્રથમ વખત એકસાથે રપ ગુજરાતી પોલીસ અધિકારીઓનું આઈપીએસ માટે નોમિનેશન (એજન્સી) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં પ્રથમ વખત એકસાથે...

માર્ગ મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદી તથા પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલ રહેશે ઉપસ્થિત (ડાંગ માહિતી )ઃ આહવાઃ ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.