Western Times News

Gujarati News

વૉશિંગ્ટન, માઈક્રો-બ્લૉગિંગ સાઈટ ટ્‌વીટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ સીઈઓપદ છોડી દેવાનુ એલાન કરી દીધુ છે. હવે ટ્‌વીટરના નવા સીઈઓપરાગ અગ્રવાલ નીમાયા....

(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલીયા) આણંદ શહેરના સામરખા ચોકડી પાસે આનંદ મેરેજ હોલ ખાતે આજ રોજ ધી ચરોતર સુન્ની મકેરીયા સમાજ...

નવી દિલ્હી, પરાગ અગ્રવાલ ટિ્‌વટરના સીઈઓ બન્યા છે. પરાગ ભારતીય મૂળનો નાગરિક છે, જેણે આઈઆઈટીબોમ્બેમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. પરાગના સીઈઓબન્યા...

આજે 30મી નવેમ્બર, 2021 ના રોજ GCCIના અમૃત મહોત્સવ ટાસ્કફોર્સે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રતિષ્ઠિત પેનલિસ્ટ શ્રી અભય મંગળદાસ,...

અરવલ્લી SPની અનોખી પહેલ SP કચેરીમાં “સ્વાગત કક્ષ”નું ઉદ્‌ઘાટન (તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સતત કાયદો...

નવી દિલ્હી, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે હાઉસવેર પ્રોડક્ટસની અગ્રણી ઉત્પાદક અને વેચાણકર્તા મિલ્ટનને વર્લ્‌ડ બ્રાન્ડીંગ એવોર્ડ્‌ઝ ૨૦૨૧-૨૦૨૨ ખાતે પ્રતિષ્ઠિત ‘બ્રાન્ડ...

મુંબઈ, સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલાના એક હિસ્સાને તોડી પાડવામાં મુંબઈ કોર્પોરેશન નિષ્ફળ રહ્યુ હોવાની ફરિયાદ કોંગ્રેસે મહારાષ્ટ્ર લોકાયુક્તને...

ભોપાલ, બોલીવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ સામે મોટી મુસિબત ઉભી થઈ છે.ચેક બાઉન્સ થવાના મામલામાં ભોપાલ કોર્ટે અમિષા પટેલને જામીનપાત્ર વોરંટ...

નવી દિલ્હી, આઈપીએલની ૧૫મી સીઝન માટે ક્રિકેટરોની હરાજી થાય તે પહેલા હાલની આઠ ફ્રેન્ચાઈઝીઓ માટે પોતાના ખેલાડીઓમાંથી જેમને પણ રિટેન...

નવી દિલ્હી, સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં હંગામો ચાલુ રહ્યો છે.લોકસભામાં નવા સાંસદોએ ભારે બૂમાબૂમ વચ્ચે...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. કેજરીવાલે કહ્યુ...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય ખુબ ગંભીર છે. ઓમિક્રોન ના જાેખમને જાેતા ગૃહ મંત્રાલયે...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન રોડ પર ગાબડા પડવા અને રોડ તૂટવા તે સામાન્ય પ્રક્રિયા બની ગયા...

ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિપુર્ણ આયોજન અને તે માટે કરેલા પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર...

જયપુર, મંત્રી મંડળમાં સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને સ્થાન અપાયુ છે ત્યારે હવે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોએ ગહેલોટ સરકાર...

દાહોદ, દાહોદના એક તબીબે દર્દીની અતિવિશેષ શારીરિક સ્થિતિમાં પણ 6.5 કિલોની અંડાશયની ગાંઠ કોઈપણ ચીરકાપ વિના વજાયનલ સર્જરીથી દૂર કરીને...

લંડન, સ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઈંગ્લેન્ડમાં છેલ્લા ત્રણ કેસની સાથે યુનાઇટેડ...

નવીદિલ્હી, દેશના લોકોને કોરોનાની રસી આપવા હાલ રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા અભિયાનમાં ભાજપ શાસિત રાજ્યોએ ખુબ સારો દેખાવ કર્યો હતો...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલના આરોપો પર પલટવાર કર્યો છે. નવજાેત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.