Western Times News

Gujarati News

ગાંધીનગર, આરોગ્યના વિવિધ મુદાઓ ઉપર નિષ્ણાંત તબીબોની હાજરીમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર બુધવારે DD ગિરનાર પર...

મહેસાણા, મહેસાણા જિલ્લો કોવિડ વાયરસ સંક્રમણ અટકાવી શકાય તે માટે નવતર પ્રયોગનું આયોજન કરી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સંસદના આગામી બજેટ સત્રમાં કટોકટી સર્જાય તેવું લાગી રહ્યું...

જેસલમેર, દેશ ની આઝાદીના ૭૫ વર્ષની સ્મૃતિમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આર્મી વોર મ્યુઝિયમની નજીક એક પહાડીની ટોચ પર ખાદીથી બનેલો...

અમદાવાદ, શહેર અને રાજ્યમાં મોટાભાગે રોજ જ ચોરીના સમાચાર સાંભળીએ છીએ. ત્યારે અમદાવાદમાં એટીએમાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે...

નવીદિલ્હી, કઝાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે દેશવ્યાપી હિંસા પ્રદર્શન દરમિયાન પોલીસે લગભગ ૭,૯૩૯ લોકોની અટકાયત કરી હતી,જયારે દેશના...

મુંબઇ, મુંબઈમાં કોરોનાનો નવો આંકડો સામે આવ્યો છે. આર્થિક રાજધાનીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. મ્સ્ઝ્ર દ્વારા જારી કરવામાં આવેલા...

(પ્રતિનિધિ)અમદાવાદ, “ડરના મના હૈ” આવું કંઈક શટલ રીક્ષાવાળાઓ કોરોનાને લઈને કહી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આગળ-પાઈપ પર બેસાડીને...

મુંબઇ, હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇ ટાઢુંબોળ થઇ ગયું હતું. રવિવારના(કોલાબા-૧૯.૫ઃસાંતાક્રૂઝ-૧૮.૨ ડિગ્રી) લઘુત્તમ તાપમાનની સરખામણીએ આજે...

આણંદ, તારાપુરમાં ગર્ભવતી દર્દી સાથે ખાનગી હોસ્પિટલના તબીબે અમાનવીય વ્યવહાર કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તબીબે સારવાર પહેલાં ૪૨...

નવીદિલ્હી, હાઈકોર્ટે કહ્યું કે, વૈવાહિક બળાત્કારના મામલામાં દોષિતોને પ્રથમ દૃષ્ટિએ સજા મળવી જાેઈએ, એમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જાેઈએ....

મુંબઈ, ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે તેનાં ફેન્સ પ્રેમથી ભોજપુરીની શેરની અને બિહારની શાન જેવાં નામથી બોલાવે...

હઝિરા (સુરત, ગુજરાત), લાર્સન એન્ડ ટૂબ્રોની હેવી એન્જિનીયરિંગ કંપનીએ ગુજરાતના હઝિરામાંથી 1,200 ટન વજન ધરાવતા એક એવા બે મોટા ઇથીલીન...

ભારતમાં ખાનગી ક્ષેત્રની જીવન વીમાકંપનીઓ પૈકીની એક ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ (ટાટા એઆઇએ લાઇફ)એ સમગ્ર ગુજરાત રાજ્યમાં એની વિતરણની પહોંચ...

જર્મનીમાં ત્રણસો ફૂટ મોટી કોરોના વેક્સીન સિરીંજ બની નવી દિલ્હી, કોરોનાની રસીએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ૨૦૧૯થી આ વાયરસે જે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.