Western Times News

Gujarati News

સુરત, કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે, જેના કારણે પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ કડક કરવામાં આવ્યું...

અમદાવાદ, એકતરફ સિનિયર ડોકટર્સએ પડતર માંગણીઓને લઈ આંદોલન શરૂ કર્યું છે બીજીતરફ પીજી નિટનું કાઉન્સિલિંગ પાછળ ઠેલતા રાજ્યભરના રેસિડેન્ટ તબીબો...

કરતારપુર, કરતારપુર ગુરુદ્વારા દરબાર સાહિબ સામે થયેલા એક ફોટોશૂટને લઈને એક પાકિસ્તાની મોડલ વિવાદમાં છે. આ જાહેરાતની તસવીર સામે આવ્યા...

નવી દિલ્હી, કોરોના વાયરસ જેવી ઘાતક બીમારીના કારણે જીવ ગુમાવનારાઓના પરિવારજનોને વળતર આપવા અંગેના ર્નિણય બાદ વધુ એક મહત્વના સમાચાર...

નવી દિલ્હી, સંસદમાં આજથી એટલે કે, સોમવારથી શીતકાલીન સત્રની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં સંસદમાં કૃષિ કાયદા, ક્રિપ્ટોકરન્સી સહિતના...

નવી દિલ્હી, સંસદના શીતકાલીન સત્રના પહેલા દિવસે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદાઓની વાપસીના બિલ પર ચર્ચાની માગણીને લઈ જાેરદાર...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે, કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ સોમવારે કહ્યું કે નેશનલ ટેકનિકલ...

પ્લાન્ટના કન્સલટન્ટની ભૂમિકા પણ શંકાના દાયરામાં: પમ્પ સેટ્‌સની શરત એમ- પ્રોક્યોરમાં ભુલી ગયા હોવાનો લુલો બચાવ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,...

નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો હજુ સુધી એક પણ કેસ સામે નથી આવ્યો. સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે...

દ્વારકા, દ્વારકા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના અગ્રણી મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર જિલ્લા પંથકમાં શોકની...

અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) અને સોસાયટી ઑફ ફાર્માકોગ્નોસીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુ ખાતે...

ગાંધીનગર, આજે ગુજરાત વિધાનસભા ખાતે ઠક્કરબાપાની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ...

ભુજ, શિસ્તબધ્ધ ગણાતી ભાજપમાં આંતરિક વિખવાદ સતત વધી રહ્યો છે. ફ્રન્ટલાઇન નેતાઓ ભલે વિખવાદ નથીના ગાણા ગાઈ રહ્યા હોય પરંતુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.