Western Times News

Gujarati News

અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે, રૂપિયા ૧૫૩૨ લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે...

સુરત, શહેરના લિંબાયતમાં રહેતી સગીરાને આંજણા ફાર્મના કારખાનામાં સાથે કામ કરતા યુવકે કોફી પીવાના બહાને લિંબાયત-મીઠીખાડીના કાફેના કપલબોક્સમાં લઇ જઇ...

વડોદરા, વડોદરા પાસે સોખડામાં આવેલા સ્વામિનનારાયણના પ્રસિદ્ધ હરિધામ મંદિરમાં વિડીયો ઉતારવાની બાબતમાં થયેલા ઝઘડા બાદ મારામારી થઈ હતી. પરિસ્થિતિ એટલી...

કાબુલ, અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કર્યા બાદથી ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓ કરી રહ્યુ છે.આ સંજાેગોમાં આંતકવાદી હુમલાનો જવાબ આપવા માટે...

નવી દિલ્હી, પંજાબમાં પીએમ મોદીની સુરક્ષાના ચુક મામલે ચાલી રહેલી રાજકીય ગરમા ગરમીમાં હવે કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ પણ કુદી...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ૨૦૧૬થી સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ...

નવી દિલ્હી, પીએમ મોદીએ આજે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનુ ઉદઘાટન કર્યુ હતુ.આ પ્રસંગે પીએમ મોદીએ કોરોના પર...

મનાલી, મનાલી- બુધવારે સાંજે મનાલીમાં હિમવર્ષા થવાને કારણે ત્યાં જતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિક જામને કારણે મહિલાઓ...

નવી દિલ્હી, અત્યારે દેશભરમાં સૌથી વધારે ચર્ચા પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની થઈ રહી છે. આ ઘટનાને કારણે...

વારાણસી, વારાણસીના ગંગા ઘાટો અને ધાર્મિક સ્થળો પર 'બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત' લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ પ્રશાસન તરફથી...

બીજિંગ, ગલવાન ખીણમાં પોતાના સૈનિકો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રહ્યા હોય તેવો વિડિયો ચીન દ્વારા વાયરલ કરાયો હતો. જાેકે ચીનના અપપ્રચાર...

નવી દિલ્હી, મુસ્લિમ મહિલાઓની બોલી લગાવવા માટે બનાવાયેલી બુલ્લી બાઈ એપના વિવાદમાં પોલીસે એપ બનાવનાર યુવક નીરજ બિશ્નોઈની આસામથી ધરપકડ...

કોલકાતા, પીએમ મોદીએ કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનુ વિડિયો કોન્ફરન્સિંગ થકી ઉદઘાટન કર્યુ છે તો તેની સામે રાજ્યના...

નવા વર્ષમાં અંગ્રેજી માધ્યમની સાત શાળાઓ શરૂ કરવાની જાહેરાત (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક સમિતિનું નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માટે...

લંડન, શું ઓમિક્રોન કોરોનાવાયરસના અંતની શરુઆત છે? શું ૨૦૨૨માં ખરેખર કોરોનાનો અંત આવી જવાનો છે? ડેલ્ટા વેરિયંટ કરતા ઓમિક્રોન ભલે...

અમદાવાદ, અમદાવાદમાં વધુ એક વખત ચાંદખેડા પોલીસની દાદાગીરી સામે આવી છે. થોડા દિવસો પહેલા સિનિયર સિટીઝન પર અત્યાચાર બાદ હવે...

નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વભરમાં કોવિડ-૧૯ના ઝડપથી વધી રહેલા ઓમિક્રોન વેરિઅન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગુરુવારે...

મુંબઇ, દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જે રીતે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં તેનો ફેલાવો થયો હતો...

અલ્માટી, કઝાકિસ્તાનમાં અસાધારણ હિંસક પ્રદર્શનો દરમિયાન સુરક્ષા દળોએ ડઝનેક વિરોધીઓને માર્યા ગયા અને ૧૨ પોલીસના મોત થયા હતા, જેમાં સરકારી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.