તાપી, તાપી જિલ્લો એ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં શિડ્યુલ-૧માં આવતા પ્રાણીઓ જાેવા મળે છે. વનવિભાગે શિડ્યુલ-૧માં આવતા ચોસિંગા...
અમદાવાદ, દ્વારકાના સલાયાનું વહાણ ખરાબ હવામાનના કારણે ડૂબ્યું છે. ફેઝે તાઝુદિન બાબા-૨ નામના વહાણે ઈરાનના દરિયામાં જળસમાધિ લીધી હતી. આ...
અમદાવાદ, કોરોના વાયરસ વકરતા અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેન્મેનટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. મ્યુનિ. હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના...
પાટણ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસ અને ઓમિક્રોન વેરિયન્ટના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓમિક્રોનના કેસો વધતા હવે પાટણમાં પણ...
અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસોના કારણે લોકોની ચિંતા વધી છે. આ સ્થિતિમાં તાવ, શરદી, ખાંસી...
દુબઈ, કોરોના વાયરસના દૈનિક કેસો ફરી એકવાર વધી રહ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધી છે. સામાન્ય લોકોની...
નવી દિલ્હી, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. હવેથી નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા...
મુંબઈ, બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલોમાં કામ કરતાં એક સ્ટાફ મેમ્બરનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમ બીએમસીના અધિકારીએ બુધવારે...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર એક્ટિવ ૧૦૦ મુસ્લિમ મહિલાઓ વિરૂદ્ધ ષડયંત્ર રચનારી આરોપી યુવતી ઉત્તરાખંડની રહેવાસી છે અને ક્રાઈમ બ્રાન્ચની...
નવી દિલ્હી, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દ્વારા ફંડની ચોરીનો બનાવ સામે આવ્યો છે. પાર્ટીએ વિદેશી નાગરિકો...
મુંબઈ, મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે રાજ્યમાં ફરી એક વખત ભાજપા-શિવસેના ગઠબંધનની સરકારનો સંકેત આપ્યો છે. અબ્દુલ સત્તારે...
દુબઈ, નવું વર્ષ કેએલ રાહુલ માટે ખુબ જ ફળદાયી સાબિત થઈ રહ્યું છે. વિરાટ કોહલીને ઈજા થયા બાદ તેને સાઉથ...
નવી દિલ્હી, વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે એક સાથે આઈપીએલ રમનાર તેનો ખાસ મિત્ર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ...
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ...
રાયપુર, છત્તીસગઢ હાઈકોર્ટે એક વિચિત્ર કેસમાં છૂટાછેડાનો આદેશ જાહેર કર્યો છે. શુભ મુહૂર્તને લઈને લગ્નના ૧૧ વર્ષ બાદ પણ પત્ની...
કોલકાતા, કોરોનાએ પશ્ચિમ બંગાળમાં ભારે ઉત્પાત મચાવીને હવે ડોકટરો તેમજ સ્વાસ્થ્ય કર્મીઓને પણ સકંજામાં લેવા માંડ્યા છે. કોલકાતાની એનઆરએસ મેડિકલ...
ચંદીગઢ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર યાત્રા દરમિયાન તેમના સુરક્ષામાં મોટી ચૂક જાેવા મળી, જેના કારણે ફિરોઝપુરના એસએસપીને સસ્પેન્ડ કરી...
ચંદીગઢ, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે ફિરોઝપુર જતી વખતે રસ્તામાં ખેડૂતોનું...
નવી દિલ્હી, કોરોનાની સંભિવત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર જે ગાઈડ લાઈન બહાર પાડવા જઈ રહી છે તેમાં ઘણા...
નવી દિલ્હી, ગયા મહિને તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 14 લોકોના નિધન થયા હતા....
લખનૌ, કોરોનાના વધતા જતા કેસોને લઈને કોંગ્રેસે હવે યુપી વિધાનસભા માટેના પોતાના ચૂંટણી પ્રચાર પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી...
ગાંધીનગર, રાજ્યમાં અને અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને જાેતાં ગુજરાત હાઇકોર્ટમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. આજથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ...
વોશિગ્ટન, દુનિયામાં આજે કોરોનાનાં કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જે કોરોનાવાયરસને આપણે લગભગ ભૂલી જ ગયા હતા તે હવે...
ભરૂચ, ભરૂચના અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના સર્જાય છે. અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લાસ્ટોકોન કંપનીની દીવાલ ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા...
રાંચી, દેશમાં એક પછી એક માર્ગ અકસ્માત ની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવ્મા આજે બુધવારની સવારે ઝારખંડથી દુખદ...