Western Times News

Gujarati News

મુંબઈ, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. પોલીસ તેમના નામ સરનામા સહિતની નોંધ કરી. અને આવનારા દિવસોમાં...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગેરવર્તણૂંક ધરાવતા કર્મચારીની સામે શિસ્તભંગ બદલ કાયદેસરની કાર્યવાહી ચાલતી હોય અને તે સાથે...

ઋષિકેશ, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, ૧૫ એપ્રિલ સુધીમાં બધી વ્યવસ્થા...

નવી દિલ્હી, ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ નિષ્ફળ ગઈ હોવાનું જણાવતાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેની નિષ્ફળતાનો...

તિરુપતિ, આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી)એ ધાર્મિક નિયમોનો ભંગ કરવા પર ૧૮ કર્મચારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કર્મચારીઓ પર...

બેંગલુરુ, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બુધવારે કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ દાવો કર્યાે હતો કે તેના માથા ઉપર બેંકોનું રૂ. ૬૨૦૦ કરોડનું...

કોચી, કેરળમાં બનેલી એક ઘટનામાં જીવન સાથીએ નવજીવન આપવાનું કામ કર્યું છે. કેરળના પીરાવોમ ખાતે પત્નીની બહાદુરી અને સમયસૂચકતાના કારણે...

વોશિંગ્ટન, ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ અમેરિકાની યાત્રાએ પહોંચ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નેતન્યાહુએ મુલાકાત કરીને એક સંયુક્ત...

ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપે ઇનોવેટિવ અને અર્ગોનોમિક સોલ્યુશન્સ સાથે હેલ્થકેર સેક્ટરમાં પરિવર્તનને આગળ ધપાવ્યું  મુંબઈ, ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપની ભારતની અગ્રણી ફર્નિચર...

અમદાવાદ, પ્રિન્સિપાલ ડૉ. વિનોદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ, નવયુગ કોમર્સ કોલેજના સેન્ટ્રલ હોલમાં મહિલા સશક્તિકરણ સેલ અને NSS યુનિટ ના સંયુક્ત ઉપક્રમે મહિલાઓના...

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજનું નવનિર્માણ શક્ય :  રાજ્યપાલ...

આ પ્રોજેક્ટ્સ 53 સોલર અને વિન્ડ પ્રોજેક્ટ્સ પૈકીના છે જે એમેઝોનની કામગીરી દ્વારા વપરાતી વીજળીને મેચ કરવામાં મદદ કરે છે...

આ આંગણવાડી કેન્દ્રમાં તમામ માળખાકીય સુવિધા જેવી કે, શૌચાલય, પીવાનું પાણી, મોડ્યુલર ફર્નિચર, વોટર પ્યુરિફાયર, LED TV, હેલ્થ ચેકિંગ બેડ, ટેબલ, ખુરશી વગેરે અદ્યતન સંસાધનોનો સમાવેશ કરાયો...

મૂર્તિના ડાબા પગ નીચે કામદા દેવીને અને અહિરાવણને જમણા પગ નીચે દફનાવવામાં આવ્યા છે. મૂર્તિના જમણા હાથમાં રામ-લક્ષ્મણ અને ડાબા...

Ahmedabad મ્યુનિ. કમિશનરનું ક્લાઈમેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ રહેશે : બજેટ કદ રૂ.13500 કરોડ કરતા વધુ-હાઇકોર્ટેની છેલ્લી મુદતમાં પડેલી ફિટકાર બાદ કમિશનર...

દૂધ મંડળી અને પશુપાલન થકી ગામની બહેનો બની આત્મનિર્ભર-ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો, અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કરી રહી...

ડો. વલ્લભભાઈ કથીરિયા અને ડો. અનામિક શાહની ડો. અનિલ ગુપ્તા સાથે ગૌ આધારિત કૃષિ અને ભૂમિ સુપોષણ વિષય પર ગહન...

મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરના અંતરમાં (ત્રિજયામાં) અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ગુજરાતના રાજય ચૂંટણી આયોગ ધ્વારા સ્થાનિક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.