નવી દિલ્હી, મહેન્દ્રસિંઘ ધોની આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઈ ગયા પછી પણ લોકોના દિલ જીતી રહ્યો છે. એમ.એસ.ધોનીના ચાહકો અનેક છે...
નવી દિલ્હી, ગૃહ મંત્રાલય તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બેદરકારી અંગે થઈ રહેલી તપાસ પર પંજાબ પોલીસના અધિકારીઓમાં હડકંપ મચી...
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૪૧ લાખથી વધુ કેસ નોંધાયા...
અમદાવાદ, માણસ કંટાળો દૂર કરવા કામ કરતો હોય છે? ના. કંટાળો દૂર કરવા માટે મોજશોખની પ્રવૃત્તિઓ થતી હોય છે. તમે...
અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે....
અમદાવાદ, ભારત, કેનેડા અને યુ.એસ.ના સંશોધકો દ્વારા એક સંશોધન પેપર તૈયાર કરવામાં આવ્યું છે. જે પેપર દર્શાવે છે કે ગુજરાતમાં...
અમદાવાદ, એકલા ગુજરાત રાજ્યમાં દરરોજ ૫૦ હજાર કેસ નોંધાશે. આવુ IISC અને ISI નામની સંસ્થાના સર્વેમાં ડરાવનારું તારણ સામે આવ્યું...
ગાંધીનગર, રાજ્યમાં શરૂ થયેલી કોરોનાની થર્ડ વેવમાં રોજેરોજ ધડાધડ કેસો વધી રહ્યા છે, ત્યારે સરકારે આખરે રાત્રી કરફ્યુનો સમય વધારવા...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંકડો ૫૦૦૦ ને પાર થઈ ગયો છે ત્યારે ગુજરાત સરકાર સતર્ક મોડ પર આવી ગઈ...
અમદાવાદ, કોરોનાની રોકેટ ગતિથી ગુજરાતમાં વધી રહેલા કોરોનાને જાેતા વિવિધ અંકુશો મૂકાઈ રહ્યાં છે. આવામાં ગુજરાત હાઇકોર્ટે મોટો ર્નિણય લીધો...
અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ જણાવ્યુ હતુ કે, રૂપિયા ૧૫૩૨ લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે...
સુરત, શહેરના લિંબાયતમાં રહેતી સગીરાને આંજણા ફાર્મના કારખાનામાં સાથે કામ કરતા યુવકે કોફી પીવાના બહાને લિંબાયત-મીઠીખાડીના કાફેના કપલબોક્સમાં લઇ જઇ...
સુરત, સુરત શહેરમાં સચિન જીઆઈડીસીમાં ટેન્કર લીકની દર્દનાક ઘટના બની હતી. જેમાં છ મજૂરોના મોત નીપજ્યા હતા. જાેકે આ દુર્ઘટનામાં...
વડોદરા, વડોદરા પાસે સોખડામાં આવેલા સ્વામિનનારાયણના પ્રસિદ્ધ હરિધામ મંદિરમાં વિડીયો ઉતારવાની બાબતમાં થયેલા ઝઘડા બાદ મારામારી થઈ હતી. પરિસ્થિતિ એટલી...
કાબુલ, અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કર્યા બાદથી ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાઓ કરી રહ્યુ છે.આ સંજાેગોમાં આંતકવાદી હુમલાનો જવાબ આપવા માટે...
નવી દિલ્હી, પંજાબમાં પીએમ મોદીની સુરક્ષાના ચુક મામલે ચાલી રહેલી રાજકીય ગરમા ગરમીમાં હવે કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહ પણ કુદી...
ગુરુગ્રામ, પોતાની તકલીફ અને મુશ્કેલીને દૂર કરવા માટે કેટલાક લોકો પોતાના જ પરિવારનને નિશાન બનાવતા હોય છે, આવી જ એક...
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ૨૦૧૬થી સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવાની અપનાવેલી નીતિના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ...
નવી દિલ્હી, પીએમ મોદીએ આજે કોલકાતામાં ચિતરંજન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટના બીજા કેમ્પસનુ ઉદઘાટન કર્યુ હતુ.આ પ્રસંગે પીએમ મોદીએ કોરોના પર...
મનાલી, મનાલી- બુધવારે સાંજે મનાલીમાં હિમવર્ષા થવાને કારણે ત્યાં જતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિક જામને કારણે મહિલાઓ...
નવી દિલ્હી, અત્યારે દેશભરમાં સૌથી વધારે ચર્ચા પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની થઈ રહી છે. આ ઘટનાને કારણે...
વારાણસી, વારાણસીના ગંગા ઘાટો અને ધાર્મિક સ્થળો પર 'બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત' લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ પ્રશાસન તરફથી...
બીજિંગ, ગલવાન ખીણમાં પોતાના સૈનિકો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રહ્યા હોય તેવો વિડિયો ચીન દ્વારા વાયરલ કરાયો હતો. જાેકે ચીનના અપપ્રચાર...
નવી દિલ્હી, મુસ્લિમ મહિલાઓની બોલી લગાવવા માટે બનાવાયેલી બુલ્લી બાઈ એપના વિવાદમાં પોલીસે એપ બનાવનાર યુવક નીરજ બિશ્નોઈની આસામથી ધરપકડ...
પટના, જાતિ આધારીત વસતી ગણતરી કરવાના મુદ્દે બિહારમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. બિહારમાં મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીના નેતા અને...
