Western Times News

Gujarati News

હરિદ્વાર, ધર્મગુરૂ કાલીચરણ બાદ હવે ગાઝિયાબાદ સ્થિત ડાસના મંદિરના મહંતે મહાત્મા ગાંધીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીને...

જયપુર, ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે તેનાથી દર્દીઓના મૃત્યુ પામવાનો સિલસિલો પણ શરુ થયો છે. રાજસ્થાનના...

નવી દિલ્હી, જીએસટી કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે ટેક્સટાઈલ પર લાદવામાં આવેલા ૧૨ ટકા નવા જીએસટી રેટને પરત ખેંચવાનો ર્નિણય...

અમદાવાદ, સરખેજ પાસેના મકરબા ગામ પાસે આવેલી અંબિકા દર્શન સોસાયટીમાં રહેતા આશ્રય ગ્રુપના બિલ્ડર કેવલ મહેતાનું પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ...

ગાંધીનગર, રાજયમાં સતત કોરોના કેસ વધતાં જાેવા મળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ પર નિયંત્રણ લાવવા અથાગ પર્યટનો...

સેન્ચુરિયન , સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડીકોકે...

નવીદિલ્હી, પતિ-પત્નીના મતભેદોના કારણે તેઓના બાળકને હેરાન-પરેશાન થવા દેવાય નહીં એવું અવલોકન વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કેસના એક પક્ષકાર એવા...

મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક શખ્સના લગ્નની ખુશીઓ એ સમયે ગાયબ થઈ ગઈ જ્યારે લગ્ન બાદ સુહાગરાતના અવસર પર પતિને...

નવીદિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસની સુનામી વચ્ચે હિલ સ્ટેશન પર પર્યટકોની ભીડ ઉમટી પડી હતી અને પર્યટકો નવા વર્ષે જીવ...

નવીદિલ્હી, હવે તો મોટા ભાગે જેલના કેદીઓના તમામ પ્રકારના કારનામાં સામે આવતા રહે છે. ક્યારેક કેદીઓ જેલની અંદર ચૂપચાપ કંઈક...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના તળાવોમાં ચોમાસા બાદ પારાવાર ગંદકી થાય છે તેમજ વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ ઉગી નીકળે છે. જેના...

નવીદિલ્હી, સોશિયલ મિડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ લોકોને ભયભીત કરી નાંખે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા...

કોલકતા, પશ્ચિમ બંગાળ સરકારે યુકેથી કોલકાતા એરપોર્ટ પર આવનારી તમામ ફ્લાઈટ્‌સ સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી...

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 9 વિકેટથી હરાવી 7મી વાર આ ટાઈટલ જીત્યું છે. વરસાદના કારણે વિઘ્ન આવ્યું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.