Western Times News

Gujarati News

ચંડીગઢ, પંજાબમાં ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી...

અમદાવાદ, રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રેક્ટ શૈક્ષણિક સંકુલનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરાયુ હતું. રબારી સમાજના કાર્યક્રમમાં...

મુંબઈ, દેશની રાજધાની દિલ્હીમાં થયેલ ર્નિભયા કાંડને આજે પણ લોકો ભૂલી શક્યા નથી. તેવામાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ ર્નિભયા...

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ સહિત લૂંટ ધાડના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યોછે. આ કેસમા...

ભિલોડા, ગાંધીજીના ગુજરાત રાજ્યમાં દારૂબંધી ફક્ત કાગળ પર હોય તેમ દારૂની રેલમછેલ ઠેર ઠેર જોવા મળી રહી છે રાજ્યમાં દારૂ વેચવા...

જામનગર, જામનગરના ક્રિકેટ રવીન્દ્ર જાડેજા ભારતીય ટીમ માટે ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમી રહ્યા છે અને અહીં ગુજરાતમાં તેમના ધર્મપત્ની અને બહેન...

રેવન્યુ તલાટીની કામગીરીનું ભારણ જબરજસ્તી પંચાયતી તલાટીને સોંપાયું:તલાટીને કામગીરીનું ભારણ વધુ રહેતા લાભાર્થી સરકારની યોજનાથી વંચીત રહે છે. (પ્રતિનિધિ) ભરૂચ,...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્ટમાર્ટ સિટી અમદાવાદમાં શેરી કૂતરાઓની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂતરા...

નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે રદ કરવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોએ આંચકો...

નવી દિલ્હી, કાશ્મીરમાં આતંકવાદને ઉત્તેજન આપવા માટે હવે પાકિસ્તાને કાશ્મીરના લોકોને અફઘાનિસ્તાનના વિડિયો બતાવીને ભડકાવવાનુ શરુ કર્યુ હોવાનો ખુલાસો સુરક્ષા...

વોશિંગ્ટન, યુએસ ઓપનમાં મહિલા સિંગલ્સનો ફાઈનલ મુકાબલો નક્કી થઈ ગયો છે. અમેરિકી ઓપનનો ખિતાબી મુકાબલો કેનેડાની લેલાહ ફર્નાંડીઝ અને બ્રિટનની...

કાબુલ, પાકિસ્તાન શરૂઆતથી જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને ખુલીને સમર્થન આપી રહ્યું છે. બીજી બાજુ તાલિબાન પણ પાકિસ્તાનને પોતાનું બીજું ઘર...

કાબૂલ, અફઘાનિસ્તાનની પંજશીર વેલી તાલિબાનીઓની સત્તા સ્વીકારવા તૈયાર નથી અને આઝાદી માટે નિર્ણાયક યુદ્ધ લડી રહ્યું છે. પંજશીર વેલીમાં અહમદ...

અમદાવાદ, ચોમાસાના અંતમાં વરસાદે લાંબી રાહ જાેવડાવ્યા બાદ હવે ફરી એકવાર મેઘરાજાએ માહોલ જમાવ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર ભારેથી અતિભારે વરસાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.