Western Times News

Gujarati News

ઘર કંકાસના લીધે ગરાસીયા પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું હોવાનો અંદાજ, પોલીસે સઘન તપાસ હાથ ધરી રાજકોટ: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં છત્રપતિ...

સ્કૂલ ફી નક્કી કરવા અંગે કોર્ટના આદેશ પૂર્વે ગુજરાતની એક ફિનટેક કંપનીએ હાથ ધરેલા સર્વેનું મહત્વપૂર્ણ તારણ અમદાવાદ: રાજ્યમાં કોરોનાના...

અમદાવાદ: હું બેંક ઑફ બરોડામાંથી આકાશ વર્મા બોલું છું. તમારો નંબર કેબીસીમાં સિલેક્ટ થયો છે. તમને રૂપિયા ૨૫ લાખની લોટરી...

શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, વડતાલ ખાતે ૫૦ ઓક્સિજન બેડની સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર હાલ કાર્યરત છે અને કોવિડના દર્દીઓ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે ૬૦ ટકા વેપાર ધંધા ચાલુ છે પણ ૪૦ ટકા ધંધા બંધ...

અમદાવાદ: આ વર્ષનું પહેલુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે. તૌકતે વાવાઝોડ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં...

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. આ મહિલા પીઆઇએ  ગુરુવાર...

શ્વેતા મહામારીના સમયમાં મારા દીકરાને એકલો મુકીને કેપ ટાઉન જતી રહી છે, અભિનવએ કોર્ટના દરવાજા ખખડાવ્યા મુંબઈ શ્વેતા તિવારી અત્યારે...

રાજકોટ: દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના...

દર્દીઓને રોગ ભૂલાવવા અનેરો પ્રયાસ કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે જેમાં કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના...

નવીદિલ્હી: દેશમાં કોવિડ-૧૯ની રસીની અછત વચ્ચે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે કહ્યુ...

ગાઝાસિટી: ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા સિટી કમાન્ડર માર્યો ગયો છે. હમાસે તેની પુષ્ટિ કરી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું...

નવીદિલ્હી: કોરોનાકાળની વચ્ચે દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના પચાસ મહાન લિડર્સની યાદીમાં સામેલ કર્યા છે વોંશિંગ્ટન: કોરોના સામે જંગમાં રસી રૂપી હથિયાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.