અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યમાં ડિજીટલ સ્ટેમ્પિગના ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ...
Search Results for: વિજય રૂપાણી
શહેર પોલીસ કમિશ્નર અને મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવાનો નિર્ણય : વહેપારીને ઉઘરાણીના બહાને બોલાવી ગુંડા તત્વો દ્વારા હુમલો કરવાની...
રાજ્યના પોલીસ વડાએ બહાર પાડેલો પરિપત્રઃનિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ : કેન્દ્રીય માર્ગ અને મકાન વ્યવહાર...
અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી...
૪૪ હજારથી વધુ યાત્રીઓએ ૩૪૯ વાહનો દ્વારા લાભ લીધો- શ્રદ્ધાળુઓમાં અંબાજી ખાતે દર્શન કરવા પડાપડી અમદાવાદ, અંબાજી મહામેળામાં શ્રદ્ધાળુઓનો જારદાર...
જેફાર્મ સર્વિસિસ ખેતી માટે ટ્રેક્ટર તેમજ ખેતીના સાધનો પૂરા પાડશે ઃ રાજ્યમાં ખેડૂતની આવક બેગણી કરવા નેમ અમદાવાદ, હવે ગુજરાત...
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર, ગૃહ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મળનારી બેઠક પર તમામની નજર...
નવી દિલ્હી, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે 25બી અકબર રોડ ખાતે નવા ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં...
અમદાવાદ, ગુજરાતમાં આ વખતે મોનસુનની સ્થિતિ સારી રહી છે. ગુજરાત પર મેઘમહેરના કારણે સિઝનમાં હજુ સુધી ૯૫ ટકા સુધી વરસાદ...
અમદાવાદ, સાયન્સ સીટી પાસે મ્યુનિસિપલ પ્લોટમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૦૮ વૃક્ષ-રોપા વાવી મીશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન કર્યું...
પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી પદવીદાનમાં સંબોધન ઃ મહત્વકાંક્ષા નાની ન રાખવા મોટા સપના જાવા ખચકાટ નહીં રાખવા વિદ્યાર્થીઓને સૂચન અમદાવાદ, ...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની આ પ્રથમ મુલાકાત ભાજપના સંગઠનમાં નવો જાશ...
રાજ્ય સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ વિલંબ વિના પાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ટી.પી. અને ડી.પી.માં...
નગરપાલિકાના ૧૯ કોર્પોરેટરોએ મુખ્યમંત્રીને લેખિતમાં ફરીયાદ કરીઃ ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ કહે છે કે ભ્રષ્ટાચાર થયો જ નથી (પ્રતિનિધિ) અમદાવાદ : બોપલ-ઘુમા...
ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણી જણાવે છે કે ગુજરાત પ્રવાસીઓ માટે પસંદગીનુ સ્થળ બન્યું છે. તેમણે એસોસિએશન ઓફ ડોમેસ્ટીક...
કણ-કણ, ક્ષણ-ક્ષણ રાષ્ટ્ર ઉત્થાન દેશ વિકાસ માટે સમર્પિત કરીએઃ ગૌહત્યા માટે કોઇ જ દયા દાખવવા માંગતા નથી નવી દિલ્હી, મુખ્યમંત્રી...
(પ્રતિનિધિ) અમદાવાદ : સ્વાતંત્ર દિન અને રક્ષાબંધન એક સાથે આવતી કાલે તા.૧પમી ઓગસ્ટના દિવસે હોવાથી તેની ઉજવણી માટે તડામાર તૈયારીઓ...
મોરબી (ગુજરાત): પૂરની સ્થિતિ ભયંકર રહેવાની સાથે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમે શનિવારે મોરબી જિલ્લાની કસ્તુરબા ગાંધી ગર્લ્સ...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે અતિભારે વરસાદ પડતાં જ શહેરમાં ઠેરઠેર પાણી ભરાયેલા છે અમદાવાદ ઉપરાંત રાજયભરમાં ભારે...
નમર્દા ડેમની સપાટી ૧૩૧ મીટરથી વધતા ડેમના રપ દરવાજા ખોલાયા : કિનારા પરના પ૦ થી વધુ ગામડાઓ એલર્ટ કરાયા (પ્રતિનિધિ)...
નર્મદા પાઇપલાઈન દ્વારા સુજલામ-સુફલામ યોજનામાં જાડાયેલા ૪૦૦થી વધુ તળાવો નર્મદાના નીર સાથે ભરાશે અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે...
(એેજન્સી) નવીદિલ્હી, ગુજરાતના આકર્ષણોની યાદીમાં વધુ એક નામ ઉમેરાનાર છે. ગુજરાતમાં દેશના સૌથી મોટા કેકટસ ગાર્ડન(થોર)નું નિર્માણ થઈ રહ્યુ છે....
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૩ વર્ષ પુરા કરીને ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે વર્ષગાંઠની ભેટ તરીકે રાજયની દીકરીઓને ‘‘વ્હાલી દીકરી’’...
અમદાવાદ, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આજે તેઓ હાજર રહ્યા હતા. પત્ની અંજલીબેન સાથે...
એનડીઆરએફની વધુ પાંચ ટીમો પુણેથી બોલાવાઈ - સાવચેતીના પગલારુપે ૩૦૪ પૈકી ૪૭ વિજ ફીડરો બંધ - પાણી ઉતરતા હજુય સમય લાગી...