Western Times News

Gujarati News

લ્હાસા: દુનિયાભરમાં કોરોના વાયરસનુ ઉદગમ સ્થાન મનાતા ચીનના લ્હાસામાં બરફ હેઠળ દબાયેલા ૩૩ વાયરસના જેનેટિક કોડ વૈજ્ઞાનિકોને મળી આવ્યા છે....

સુરત: સુરતમાં એક ફિલ્મી ડ્રામા સર્જાયો હતો. આ ડ્રામાની શરૂઆત વેસુ વિસ્તારમાંથી થઈ હતી. જ્યારે નવસારીના બોરિયાચ ટોલનાકા પાસે આ...

નવીદિલ્હી: કોંગ્રેસના સાંસદોએ આજે કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યા હતાં અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી કે...

ડીસા: રાજ્યમાં દરરોજ અકસ્માતની અનેક ઘટના બનતી હોય છે, જેમાં લોકો જીવ પણ ગુમાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે રાત્રે...

બેંગ્લુરૂ: કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાની વચ્ચે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને આપવામાં આવનારા રાતના જમણવારને મૌકુફ...

વલસાડ: વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા ૫ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો...

નવીદિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કાબુમાં આવ્યા બાદ ધોરણ ૧૨ના શાળાકીય શિક્ષણની સત્તાવાર શરૂઆત કર્યા બાદ શાળા સંચાલકો તેમજ શિક્ષણ તજજ્ઞો અન્ય...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એક વાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. દેશમાં...

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં ભારત પાકિસ્તાન સીમા પર શાંતિની એક ઝલક બાદ ગત ૬ અઠવાડિયામા ઘાટીમાં આતંકવાદી સાથે સંબંધિત હિંસામાં...

શ્રીનગર: ઉપરાજ્યપાલ પ્રશાસને મહત્વપૂર્ણ ર્નિણય લઈને જમ્મુ કાશ્મીર પ્રમાણપત્ર ધારક સાથે લગ્ન કરનાર મહિલા અથવા પુરૂષને ડોમિસાઈલ પાત્ર માની લીધા...

નવીદિલ્હી: દેશમાં ચાલી રહેલો પેગાસસ સ્પાયવેરનો મુદ્દો હવે મોટુ સ્વરૂપ લઇ રહ્યો છે. જણાવી દઇએ કે, પેગાસસ દ્વારા ભારતમાં વિપક્ષી...

બીકાનેર: રાજસ્થાનના રણપ્રદેશ બીકાનેરમાં આજે ફરીથી ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલીજીના જણાવ્યા મુજબ આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા...

નવીદિલ્હી: રાફેલ યુદ્ધ વિમાનોનો સાતમો જથ્થમાં વધુ ત્રણ વિમાન ફ્રાન્સથી ભારત પહોંચી ગયા છે. એકપણ હોલ્ટ કર્યા વગર આ વિમાન...

મુંબઇ: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસે બુધવાર, ૨૧ જુલાઈની સાંજે રાજ કુંદ્રાની મુંબઈ સ્થિત વિઆન ઇન્ડસ્ટ્રી લિમિટેડની ઓફિસ તથા અન્ય...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં એક પૂર્વ ડિપ્લોમેટની પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાની જાણકારી આપતા કહ્યું કે પૂર્વ ડિપ્લોમેટની પુત્રીની...

નવીદિલ્હી: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહએ તાલિબાનનું સમર્થન કરી રહેલા પાકિસ્તાન પર જાેરદાર કટાક્ષ કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાનીઓને અનેક દિવસ સુધી...

નવીદિલ્હી: સાઉદી અરેબિયામાં અવારનવાર જાેવા મળે છે કે, અહીંયા સ્ત્રીઓને ઘણી ઓછી આઝાદી મળે છે. પરંતુ હવે સાઉદીએ મક્કા જેવા...

હોસ્પિટલને પુનઃ ધમધમતી કરવા ભાજપ કટીબધ્ધ : હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નામશેષ કરવામાં આવેલી ઐતિહાસિક શેઠ...

કોરોના કાળ અને ખાનગી શાળા સંચાલકોની દાદાગીરીથી ત્રસ્ત વાલીઓ સરકારી શિક્ષણ તરફ વળ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ નગર...

અમદાવાદ: કેન્દ્ર સરકારે હાલમાં જ કહ્યું હતું કે, ઓક્સિજનની અછતથી દેશમાં કોઈનું મૃત્યુ થયું નથી ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ...

મુંબઈ: નાના પડદાનો સૌથી લોકપ્રિય ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્મામા તાજેતરના એપિસોડમાં જબરદસ્ત ડ્રામા જાેવા મળ્યો. ગોકુલધામ સોસાયટીના તમામ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.