બનાસકાંઠા, સાસુ-વહુના ઝઘડાના કિસ્સા હંમેશા ચર્ચાતા હોય છે. પરંતુ ડીસાના એક પરિવારના સાસુ-વહુ બટાકાના શાક જેવી નાનકડા મુદ્દે એવા તો...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિસે દેશમાં વેક્સિનેશનનું મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આજે 71 વર્ષના થયા છે....
મુંબઈ, ૧૮ સપ્ટેમ્બરના રોજ બિગ બોસ ઓટીટીનો ફિનાલે એપિસોડ પ્રસારિત થશે. આ ફિનાલે એપિસોડ માટે મેકર્સે જબરદસ્ત તૈયારીઓ કરી રાખી...
સોમનાથ, પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે શુક્રવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ...
મનાલી, હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નહેરુ કુંડ પાસે પણ ભૂસ્ખલન...
(પ્રતિનિધિ) અમદાવાદ, ઈસનપુરના ચંડોળા તળાવમાંથ વીસેક દિવસ અગાઉ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેની તપાસ કરતા ક્રાઈમબ્રાંચે એક મોબાઈલ...
વલસાડ, આજકાલ ગણેશ ચતુર્થીમાં ભગવાનની પૂજાને બદલે દુષણ વધી રહ્યું છે. અગાઉ ગણેશ ચતુર્થી સમયે દારૂની છોળો ઉછળતી હોય તેવાં...
નવીદિલ્હી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો સમય સારો નથી. લાંબા સમય સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યા બાદ ્૨૦ની કેપ્ટનશીપ છોડવાનો...
આજ રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ મા જન્મદિવસ નિમિત્તે, રાજકોટ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતા શ્રમયોગી આરોગ્ય સંજીવની ...
નવીદિલ્હી, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના પરમાણુ સબમરીન કરારથી ભડકેલા ચીને હવે ભારતના મિસાઈલ કાર્યક્રમ પર તીખા સવાલ ઉઠાવ્યાં છે. ચીને...
નવી દિલ્હી, કોરોના વાયરસના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝ અંગે અનેક ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. બે ડોઝ લઈ લીધા...
નવીદિલ્હી, તેલંગાના કોંગ્રેસ પ્રમુખ રેવંથ રેડ્ડીએ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. જેને લઈને...
મુંબઈ, વિક્કી કૌશલ શોની નવી સિઝનમાં જાેવા મળશે. આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં કરવામાં આવશે. ડિસ્કવરી ચેનલમાં વિશ્વભરમાં લોકપ્રિય ટીવી શો...
મુંબઈ, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તેનાં પતિ નિક જાેનસને તેનાં ૨૯માં જન્મ દિવસ પર સુંદર રીતે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રિયંકાએ નિકને...
મુંબઈ, થોડા દિવસ પહેલા જ સૈફ અલી ખાનની ફિલ્મ 'ભૂત પોલીસ' રિલીઝ થઈ છે. જે બાદ સૈફ ફરી એકવાર પરિવાર...
મુંબઈ, પ્લેબેક સિંગર નેહા કક્કડનું ભાઈ ટોની કક્કડ અને યો યો હની સિંહ સાથેનું સોન્ગ 'કાંટા લગા' હાલમાં જ રિલીઝ...
મુંબઈ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તેમના નિવાસસ્થાન પર એટલે કે દેહરાદુનમાં લોક સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં...
નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને સંરક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ૧૫ સભ્યોની ઉચ્ચ...
નવીદિલ્હી, તાલિબાન સરકારમાં સામેલ આતંકી સંગઠન હક્કાની નેટવર્કની ભારત વિશેની વિચારસરણી સામે આવી રહી છે. હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાઝુદ્દિન હક્કાનીના...
મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખે એપીઆઇ (હવે સસ્પેંડેડ) સચિન વઝેને પોતાના પીએ કુંદન શિંદેને સહાદ્રી ગેસ્ટ હાઉસની બહાર...
વોશિંગ્ટન, અમેરિકાના ફ્લોરિડામાં એક મહિલા કપડા વગર ગોલ્ફ કાર્ટ ચલાવી રહી હતી. જ્યારે પોલીસકર્મીઓએ તેને અટકાવી ત્યારે તેણી તેમની સાથે...
મુંબઈ, એથ્લેટ અને મોડલ મનોજ પાટીલે ગુરૂવારે ઓશિવરા ખાતે તેના ઘરે ઊંઘની ગોળીયો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ...
મુંબઈ, ૧૧૬ અબજ ડૉલરનું બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા ટાટા સમૂહની Nelcoનો શેર મે મહિનાથી અત્યારસુધી મલ્ટીબેગર જાેવા મળ્યો છે. Nelco પોતાના...
મુંબઈ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં શુક્રવારે વહેલી સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી...
સમગ્ર રાજ્યમાં રસીકરણની ઝુંબેશ દરમ્યાન મહત્તમ લોકોને આવરી લેવાશે - મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર કોરોના રસીકરણમાં ગુજરાત રાજ્ય અગ્રીમ...
