હિસાર: દેશ પર આવી પડેલા કોરોના સંકટ વચ્ચે પણ ખેડૂત આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.આજે ખેડૂત આગેવાન...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કહેરનાં પરિણામે, ઘણા દેશો સાવચેતીનાં પગલા તરીકે ભારતથી ફ્લાઇટ સેવાઓ રદ કરી રહ્યા છે....
હરિદ્વાર: દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજ કોઇને કોઇ નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. વળી ઉત્તરાખંડમાં...
મુંબઇ: કોરોનાકાળમાં ભારતીય મનોરંજન જગતે અનેક દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન...
કોલકતા: પ. બંગાળમાં ચૂંટણી પ્રચાર સામે કોરોના બચાવના નિયમનું ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે ગુરુવારે રાજ્યમાં તત્કાલ રીતે રોડ શો...
પટણા: જુના પાનાપુર ઘાટ પર શુક્રવારની સવારે પીપાપુલની રેલિંગ તોડી એક પિક વાન ગંગા નદીમાં પડી જતા ૧૧ લોકોના મોત...
એક એવી કંપની જે હાલના સમયે ખૂબ અગત્યની ગણાતી RTPCR ટેસ્ટ કીટ બનાવે છે અને તેના ઉત્પાદનના તમામ વિભાગોનું નેતૃત્વ...
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો ની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે તથા બાંદ્રા ટર્મિનસ થી ભગત કી...
પ્રધાનમંત્રી મોદીએ કોવિડના વધારે કેસ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર બેઠકની અધ્યક્ષતા કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને આવશ્યક દવાઓ...
પોડિચેરી: કોરોનાએ દેશના ઘણા રાજ્યોમાં પાયમાલી શરૂ કરી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરીમાં પણ કોરોના ચેપનો પ્રકોપ વધી રહ્યો છે....
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2021 પણ એનાયત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) બપોરે બાર કલાકે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે. આ પ્રસંગે 4.09 લાખ મિલકત માલિકોને એમના ઈ-પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવશે અને આ સાથે જ સ્વામિત્વ યોજનાના સમગ્ર દેશમાં અમલીકરણની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2021 પણ એનાયત કરશે. નિમ્ન શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2021 એનાયત થઈ રહ્યા છે: દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (224 પંચાયતોને), નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને), ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર (29 ગ્રામ પંચાયતોને), બાળકોને અનુકૂળ ગ્રામ પંચાયત પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને) અને ઈ-પંચાયત પુરસ્કાર (12 રાજ્યોને). માનનીય પ્રધાનમંત્રી પુરસ્કારની રકમ (ગ્રાન્ટ ઇન એઇડ તરીકે) ચાંપ દબાવીને હસ્તાંતરિત કરશે જે રૂ. 5 લાખથી લઈને રૂ. 50 લાખની હશે. આ રકમ જે તે પંચાયતોના બૅન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર રિયલ ટાઇમમાં થશે. આવું પહેલી વાર બની રહ્યું છે. સ્વામિત્વ યોજના વિશે સ્વામિત્વ (સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટૅકનૉલોજી ઇન વિલેજ એરિયાઝ)ની શરૂઆત પ્રધાનમંત્રીએ 2020ની 24મી એપ્રિલે કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે સામાજિક-આર્થિક રીતે સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત તરીકે ઉત્તેજન આપવા માટે કરી હતી. મેપિંગ અને સર્વેઈંગના આધુનિક ટૅકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતની કાયાપલટ કરવાની સંભાવના આ યોજના ધરાવે છે. ગ્રામીણો લૉન મેળવવા અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે મિલકતનો નાણાકીય અસ્કયામત તરીકે ઉપયોગ કરે એનો માર્ગ આ યોજના મોકળો કરે છે. 2021-2025 દરમ્યાન આ યોજના સમગ્ર દેશના 6.62 લાખ ગામોને આવરી લેશે. 2020-2021 દરમ્યાન...
તબીબી સ્ટાફનું મોનીટરીંગ સાથે દવા અને જમવા સહિતની વ્યવસ્થા (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી...
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગાંધીનગર હેલીપેડ ખાતે ૧૨૦૦ બેડની કોવીડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી કોવીડ અંગે માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. ૫૦થી...
નવીદિલ્હી: હાલમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તબક્કાવાર રીતે બે...
પેરિસ: કોરોનાના સંકટ વચ્ચે ફ્રાંસે ભારતની સાથે ઉભા રહેવાની વાત રહી છે ફ્રાંસે કહ્યું કે તે આ સંકટના દૌરમાં ભારતને...
રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલમાં ૪૭ નર્સ બહેનોની નવી નિયુક્તિ: હવે પીડીયુમાં ૮૦૨નો નર્સિંગ સ્ટાફ કરશે કોરોનાના દર્દીઓની સેવા નર્સ બહેનો ડોક્ટરના...
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ચીનના વધતા જતા હસ્તક્ષેપથી રોષે ભરાયેલા આતંકવાદીઓ ચીનને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યાં છે. બુધવારે ક્વેટામાં આતંકવાદીઓએ...
જયાં સુધી કોરોનાને હરાવીશુ નહી ત્યાં સુધી પાછા ન હટવાનો નિર્ધાર વ્યક્ત કરતા ડો.દિલેન ડેવિસ પહેલી લહેરમાં પણ સતત એક વર્ષ...
ભરૂચ: રાજપારડી નજીક આવેલ શિવ શક્તિ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ડમ્પરમાંથી ડીઝલની ચોરી થઇ હતી. જેમાં અન્ય ટ્રક ચાલક સહિત...
ડીસા: કોરોનાકાળ વચ્ચે ડીસા ડી. વાય. એસ. પી. સહિત દક્ષિણ પોલીસની ટીમે શહેરમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યુ છે. ડી. વાય....
અમદાવાદ: અમદાવાદ શહેરમાં રેકોર્ડબ્રેક કોરોનાના કેસ આવી રહ્યા છે. આ સમયે લોકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઘરની બહાર...
અમદાવાદ: શહેરના મેમ્કો પાસે એક વ્યક્તિનું બે શખ્સોએ લૂંટના ઇરાદે પથ્થર મારી ઈજાઓ કરતા સારવાર દરમિયાન આ વ્યક્તિ નું મોત...
અમદાવાદ: હાલમાં કોરોનાની મહામારી વકરી છે અને નાગરીકો સ્વયંભુ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. ઉપરાંત પોલીસ પણ ભીડવાળાં સ્થળોએ કાર્યવાહી...
એનું સિતારાઓથી સભર મુહૂર્ત એડ અભિયાન પ્રસ્તુત કર્યું, જેમાં મિલેનિયલ નવવધૂઓ માટે હાયપર-લોકલ જ્વેલરી ડિઝાઇનો રજૂ કરી મુંબઈ, ટૂંક સમયમાં...
ભરુચ: તાજેતરમાં ભરુચથી મહેમદાવાદ વચ્ચે સૌરાષ્ટ્ર મેલમાં મુસાફરી કરી રહેલા આંગડીયા પેઢીના કર્મચારીનો સોનાના દાગીના, ડાયમંડ અને સોનાના બિસ્કીટ ભરેલા...