Western Times News

Gujarati News

જ્યૂરિચ, કોરોના વાયરસનો ખતરો હજી ટળ્યો નથી અને આ દરમિયાન નિષ્ણાતોએ નવા સુપર સ્ટ્રેનના ખતરાનો ભય વ્યક્ત કર્યો છે. ઇમ્યુનોલોજિસ્ટ્‌સને...

કાબૂલ, અફઘાનિસ્તાન સાથે મળીને તાલિબાનો સામે વર્ષો સુધી યુદ્ધ કરનારા અમેરિકાએ અફઘાનિસ્તાન સુરક્ષા દળોને અત્યાધુનિક હથિયારોથી સજ્જ કરી હતી. જે...

ગુરૂગ્રામ, વ્યક્તિ ગુસ્સામાં ક્યારે શેતાન બની જાય કહેવાય નહીં. સેના જેવા સૌથી અનુશાસિત ક્ષેત્રમાં કામ કરી ચૂકેલો એક રિટાયર્ડ આર્મીમેન...

નવીદિલ્હી, ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૩૫૪...

નવીદિલ્હી, દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે-સાથે અન્ય વસ્તુઓના ભાવમાં પણ ખૂબ જ વધારો થયો છે. તો...

આગરા, આગરામાં બિલ્ડિંગ ધરાશાયીથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ૧૨ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ બાદ તાલિબાનની વાપસી બાદ ફરી એકવાર અહીંની સ્થિતિ બદલાવવા લાગી છે. તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં સામાજિક...

નવી દિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત મામલાઓનો વહેલી તકે ઉકેલ લાવાની માંગણી પરની પિટિશન પરની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૫૦૦૦ ઝુંપડપટ્ટીઓને તોડી પાડવા મામલે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઝુંપડપટ્ટીઓને તોડી પાડવા મામલે પ્રતિબંધ...

નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય અદાલત કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) ની પ્રાથમિક ન્યાયિક શાખા છે અને તેનું હેડક્વાર્ટર નેધરલેન્ડમાં છે, ત્યાં ન્યાયાધીશ...

શ્રીનગર, કાશ્મીરને લઇ પાકિસ્તાનના નેતાઓ હવામાં ઉડતા રહે છે. તેઓ કાશ્મીરને લઇ રોજ નવા નવા દાવાઓ કરતા રહે છે. ઈમરાન...

મુંબઈ, ટીવીની જાણીતી વહુ દેવોલીના ભટ્ટાચાર્જીએ ૨૨ ઓગસ્ટે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે 'સાથ નિભાના સાથિયા'ની ગોપી વહુએ સોશિયલ...

મુંબઇ, કોરોનાની ત્રીજી તરંગની સંભાવના અંગે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે, જાે રાજ્યમાં રોગચાળાની નવી લહેર આવે છે, તો તે...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા વચ્ચે ભારતીયોને કાબુલમાંથી બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. એર ઇન્ડિયાનું છે-૧૯૫૬ વિમાન આજે ૭૮ લોકોને લઇને...

અમદાવાદ, રાજ્યમાં જાણે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આમ આદમી...

મુંબઈ, બિગ બોસ ઓટીટીમાં આ અઠવાડિયે દરેક કન્ટેસ્ટન્ટનું ચોંકાવનારું રૂપ જાેવા મળ્યું પરંતુ સૌથી વધુ આશ્ચર્ય શમિતા શેટ્ટીના બદલાયેલા રૂપને...

સુરેન્દ્રનગર૨, અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના સર્વે માટે જઈ રહેલી ટીમના વાહનનો સુરેન્દ્રનગરના સોમાસર પાસે અકસ્માત સર્જાતાં ૧૧ કર્મચારીને ઈજા પહોંચી છે....

નડીયાદ, ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. તેમ છતાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. મહેમદાવાદના સિહુંજ પાસે રીક્ષામાંથી આકસ્મિક...

રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણયો લેવાયા ગાંધીનગર, જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.