અમદાવાદ, રાજ્યમાં જાણે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, આમ આદમી...
મુંબઈ, બિગ બોસ ઓટીટીમાં આ અઠવાડિયે દરેક કન્ટેસ્ટન્ટનું ચોંકાવનારું રૂપ જાેવા મળ્યું પરંતુ સૌથી વધુ આશ્ચર્ય શમિતા શેટ્ટીના બદલાયેલા રૂપને...
સુરેન્દ્રનગર૨, અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના સર્વે માટે જઈ રહેલી ટીમના વાહનનો સુરેન્દ્રનગરના સોમાસર પાસે અકસ્માત સર્જાતાં ૧૧ કર્મચારીને ઈજા પહોંચી છે....
મુંબઈ, ફિલ્મોથી અંતર જાળવનારી રાખી સાવંતની પોપ્યુલારિટી ઘણી છે. તે જ્યાં પણ જાય ફોટોગ્રાફર્સ તેને ઘેરી વળે છે. રાખી સાવંત...
નડીયાદ, ખેડા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. તેમ છતાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. મહેમદાવાદના સિહુંજ પાસે રીક્ષામાંથી આકસ્મિક...
મુંબઈ, એક્ટ્રેસ સ્નેહા જૈન હાલ સીરિયલ સાથ નિભાના સાથિયા ૨માં ગેહનાનું પાત્ર ભજવી રહી છે. શોનો ભાગ બનીને તે ખુશ...
રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણયો લેવાયા ગાંધીનગર, જન્માષ્ટમી તા.૩૦/૮/ર૦ર૧ સોમવારે રાત્રે ૧ર કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય...
જુનાગઢ, રાજ્યના કાયદા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન બ્રમ્હાનંદ વિદ્યાધામ ચાંપરડાની શુભેચ્છા મુલાકાત, નર્સીંગ સ્ટાફ ક્વાર્ટર...
અમરેલી, રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો. તો બીજી તરફ મૃત્યુઆંકમાં પણ વધારો...
નવી દિલ્હી, કાર ચલાવતા શીખવુંએ કાંઈ રોકેટ સાયન્સ નથી પણ શું તમે જાણો છો કે, એક મહિલા એવી છે જે...
રાજકોટ, રાજકોટ શહેરમાં ઘણા લાંબા સમય બાદ આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન શરૂ થયું છે. રાજકોટમાં જાણીતા બિલ્ડર ઇદ્ભ ગ્રુપ પર...
ચંડીગઢ, પંજાબના રાજકારણમાં નવો તડકો લાગે તેવી શક્યાતાઓ દેખાઈ રહી છે. કારણ કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદ સિંહ વિરુદ્ધ અસંતુષ્ટોએ...
મુંબઈ, બિગ બૉસ ઓટીટીની શરુઆત હજી તો બે અઠવાડિયા પહેલા જ થઈ છે અને શૉના હોસ્ટ કરણ જાેહર પર લોકોએ...
સુરત, સરકારી જમીનને પોતાની ખાનગી માલિકીની દર્શાવીને સરકાર પાસેથી મસમોટી રકમ લેવાનું કારસ્તાન ઝડપાયુ છે. મહાનગર સુરતમાંથી આ કિસ્સો સામે...
અમદાવાદ, સરકાર દ્વારા સોનાના દાગીના પર હોલમાર્કની સિસ્ટમ લાગુ કરી ફરજીયાત એચયુઆઈડી સિસ્ટમ લગાવવા કરેલા હુકમના કારણે ગુજરાત સહિત દેશભરમાં...
મુંબઈ, સીરિયલ કુછ રંગ પ્યાર કે એસે ભી'ના એક્ટર શહીર શેખની પત્ની રૂચિકા કપૂર પ્રેગ્નેન્ટ છે. હાલમાં જ રૂચિકા માટે...
અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અલગ અલગ રાજકીય પક્ષોએ...
નવી દિલ્હી, દેશની સરકારી ઓઇલ કંપનીઓએ મંગળવાર (૨૪ ઓગસ્ટ, ૨૦૨૧)ના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે....
મુંબઈ, તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે મેળવી લીધો છે તેના કારણે ટીવી અભિનેત્રી અર્શી ખાન ઘણી ચિંતામાં છે. અર્શીનું કહેવું છે...
ગોરખપુર, ઉત્તર પ્રદેશની ગોરખપુર પોલીસએ જિલ્લાના પિપરાઇચ પોલીસ સ્ટેશનની હદથી મળી આવેલા માસૂમ બાળક ગજેન્દ્ર નિષાદની હત્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો...
ભોપાલ, ઓનલાઈન ફ્રોડ કરનાર ભેજાબાજ ઘણા જ્ઞાની લોકોને પણ પોતાના સકંજામાં ફસાવી ચૂક્યા છે. આવા લોકોના કારસ્તાનનો ભોગ શિક્ષિત અને...
મુંબઈ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું...
નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. તાલિબાનની વધતી તાકાતથી જ્યાં અફઘાનીઓ દહેશતમાં જીવવા માટે મજબૂર છે ત્યાં બીજી...
ગાંધીનગર, રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અડધુ ચોમાસુ પૂરુ થવા છતાં રાજ્યમાં હજુ વરસાદની ઘટ...
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની પૂર્વસંધ્યાએ પ્રવૃત્તિઓ શરૂ કરી ચંદીગઢમાં સોલર નેટ/ગ્રોસ એપ્લિકેશન્સની પ્રક્રિયા...