Western Times News

Gujarati News

રાજકોટ: રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ...

મુંબઈ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ પોતાની અપકમિંગ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ સમાપ્ત કર્યું છે. આ ફિલ્મમાં આલિયા...

કંપનીની નવી ઓફરમાં ભારતમાં સ્કેચર્સ એનર્જી રેસર સ્નીકર્સ અને સ્કેચર્સ ડી’લાઇટ્સનું લોંચ સામેલ છે મુંબઈ, અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી ગ્લોબલ લાઇફસ્ટાઇલ...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ૨૦૧૯માં ઈશિતા કુમાર સાથે લગ્ન કરવાનો હતો. લગ્નની બધી જ તૈયારીઓ થઈ હતી...

નવીદિલ્હી: કોરોના વાયરસથી બચાવ માટે વેક્સીન જ એકમાત્ર ઉપાય છે. પહેલા કોવિશીલ્ડ વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે તેને લગાવવાથી...

પટણા: ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામના સ્વયંવરની કથા તો તમે સાંભળી હશે, પરંતુ કળિયુગમાં પણ આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે....

ભુવનેશ્વર: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ નવી અગ્નિ સીરીઝની મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સવારે ૧૦.૫૫...

નવીદિલ્હી: જ્યારથી નવા કાશ્મીરનો પ્લાન બન્યો છે, આતંકીઓ પરેશાન થઈ ગયા છે. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી અને...

નવીદિલ્હી: આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન વિશ્વભરમાં...

શ્રીનગર: જમ્મુમાં ડ્રોન હુમલાના ૨૪ કલાકની અંદર જ આતંકીઓએ કાશ્મીરના પુલવામામાં પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા...

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રોડ પર સ્ટ્રીટ લાઈટો ચાલતી ના હોય આ બાબતે શહેર કોંગ્રેસના પ્રમુખ  હાર્દિક ભટ્ટએ નડિયાદ પાલિકાના ચીફ...

ગાઝિયાબાદ: ગાઝિયાબાદના લોનીના મેન બજારમાં અસામાજિક તત્વોએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. લૂંટ કરવા માટે ઘરમાં ઘૂસેલા અસામાજિક તત્વોએ...

મે-૨૦૨૧ માસ દરમિયાન દૈનિક ૧૭૫ દર્દીઓને સારવાર, દૈનિક સરેરાશ ૨૧ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પૈકી...

ફરજ દરમ્યાન ૭૬ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થયા....તો ૪ જેટલા શિક્ષકો કોરોના કારણે મોત નિપજયા વિરપુર: કોરોના મહામારીના કારણે શાળાઓ...

સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજમાન આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં શ્રી લક્ષ્મીનારાયણદેવ  સહિતના દેવોને;   સપ્તરંગી પુષ્પોની ગુંથણી...

ગોદરેજ એપ્લાયન્સિસે કોવિડ સામે ભારતની લડાઈને ટેકો આપ્યો, રસી મેળવનાર ગ્રાહકોને પ્રોત્સાહન આપીને લોકોને રસી લેવાનો ખચકાટ દૂર કરવા પ્રેરિત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.