Western Times News

Gujarati News

ગુજરાત સરકારના પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા સુરતમાં ગ્રાહકોને પ્રથમ 10 ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સોંપવામાં આવ્યાં સુરત, વિશ્વભરમાં ટુ-વ્હીલર...

મુંબઇ, બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે દિલ્હીના વસંતકુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. સ્વરાએ ઓનલાઇન યૌન ઉત્પીડનની ફરિયાદ...

નવી દિલ્હી, આવકવેરા વિભાગે હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્માસ્યુટિકલ ગ્રુપ પર દરોડો પાડ્યો હતો. ઓફિસની તિજાેરીઓમાંથી રોકડા ૧૪૨ કરોડ રૂપિયા મળી...

IIFL ફાઇનાન્સે વ્હોટ્સએપ પર રૂ. 10 લાખ સુધીની બિઝનેસ લોન પ્રસ્તુત કરી મુંબઈ ભારતની સૌથી મોટી રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ...

આગ્રા, ડેનમાર્કના પ્રધાનમંત્રી એમ ફ્રેડરિક્સન અને તેમના પતિ બો ટેન્ગબર્ગે ે તાજમહેલની મુલાકાત લીધી અને તેને સુંદર સ્થળ ગણાવ્યુ છે....

નવીદિલ્હી, શું દેશમાં ખરેખર વીજળીનું સંકટ આવવાનું છે? કે પછી વીજળી સંકટના નામે દેશને ડરાવવા માટે ખેલ થઈ રહ્યો છે?...

(પ્રતિનિધિ)અમદાવાદ, એક વર્ષ અગાઉ પ્રેમ પ્રકરણમાં સોપારી લઈને હત્યા કરનાર બે શખ્સોને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે નરોડામાંથી ઝડપી લીધા છે....

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે ૧૦ ઓક્ટોબરે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સામાન્ય રીતે બર્થ ડે પર જેનો જન્મદિવસ...

મુંબઈ, આજે પણ ફિલ્મોમાં કે જાહેરાતોમાં અમિતાભ બચ્ચન જાેવા મળે છે, અમિતાભ બચ્ચનની ફિટનેસનું રહસ્ય છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યને...

જામનગર, જામનગરના દરેડ અને પીપરટોડા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના અકાળે મોત નિપજ્યાના બનાવમાં જુદી જુદી બે ફરિયાદ નોંધાઈ છે....

મુંબઇ, અભિનેતા આયુષ્માન ખુરાના પોતાની સીધીસાદી ઇમેજમાંથી બહાર આવીને હવે એકશન હીરો બનવા જઇ રહ્યો છે. તેની આગામી ફિલ્મ આનંદ...

કાબુલ, આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન મોડ્યુલ (આઇએસકેપી)એ અફઘાનિસ્તાનના કુંદુજ પ્રાંતમાં અબદ મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે. એ...

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરના લોકોની જીવન શૈલી બદલાઈ છે. એક શોધમાં જાણવા મળ્યું છે તે તેનો સૌથી મોટો...

લખનૌ, યૂપીના લખીમપુર ખીરીમાં ૩ ઓક્ટોબરના રોજ થયેલી હિંસા બાદ રાજકીય પક્ષોમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. આ ઘટના બાદ અનેક...

પટણા, બિહારના ૫ જિલ્લાઓના પાણીમાં યુરેનિયમની માત્રા માનાંકથી બે ગણી વધારે મળી છે જે માનવ જીવન માટે ખૂબ જ ખતરનાક...

નવીદિલ્હી, ગુજરાતની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગાંધીનગરમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે. ગાંધીનગરની ૪૪...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.