Western Times News

Gujarati News

કમલમ ફળની લોકપ્રિયતા મુખ્યત્વે તેના આકર્ષક દેખાવ તથા તેના પૌષકતત્વો,ઔષધિય તેમજ એન્ટી ઓક્સીડન્ટ ગુણધર્મોને કારણે છે. તેમાં વિટામિન્સ અને મીનરલ્સ...

નવી દિલ્હી, અભિનેત્રી પાયલ રોહતગી વિરૂદ્ધ પુણેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ, ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરૂદ્ધ આપત્તિજનક શબ્દોનો પ્રયોગ...

કાબુલ, તાલિબાને કહ્યું કે અફઘાનિસ્તાનમાં નવી સરકારનું એલાન આવનારા બે દિવસમાં કરી દેવામાં આવશે.આતંકી સંગઠને કહ્યું કે ૨ અઠવાડિયા સુધી...

કોલકાતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે, રાજ્યમાં બેંકોનો કામકાજનો સમય વધારવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે...

નવીદિલ્હી, વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ચંદન મિત્રાનું બુધવારની રાત્રે નિધન થયું હતું. ચંદન મિત્રાના પુત્ર કુશન મિત્રાએ તેના...

અમદાવાદ, પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયાએ એક ઇન્ટરવ્યૂમાં પાટીદાર સમાજની બે માગણીઓને લઇને ચર્ચા કરી હતી. પાટીદાર અનામત આંદોલન...

મુંબઈ, જીડીપીના મજબૂત આંકડા અને વિદેશી ફંડોની ઝડપી આવકના લીધે મુખ્ય શેર સુચકાંક સેન્સેક્સ બુધવારે શરુઆતના કારોબારમાં વધીને ૫૭,૯૧૮.૭૧ના ઓલટાઈમ...

રાજકોટ, ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ હેઠળ આવતા મોટાદડવા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જીતેન્દ્ર ગીરધરભાઇ તોગડીયાએ પોતાની...

દુબઈ, ભારતીય ઓપનર રોહિત શર્માએ આઈસીસી મેન્સ ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સાથીદાર વિરાટ કોહલીને પાછળ છોડીને પાંચમો...

મુંબઈ, બિગ બોસ ઓટીટીના ઘરમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપત વચ્ચેનું કનેક્શન દિવસને દિવસે મજબૂત થઈ રહ્યું છે. શોમાં બંને...

અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ગોઢફુલ્લા ગામ ખાતે ચાર દિવસ પહેલા થયેલા ભેદી ધડાકામાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં એવો ખુલાસો...

પાંચ સ્થળે વો.ડી.સ્ટેશન બનાવવા જમીન નથી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરીકોની સુવિધા માટે પીવાલાયક પાણીનું આગામી ૩૦ વર્ષ...

વાંસદા, કોરોના મહામારીએ અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની...

જૂનાગઢ, જૂનાગઢના કેશોદમાં પાણી પુરવઠા ઓફિસમાં પટાવાળાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કરસનભાઈ ચાવડા નામના પટાવાળાની લાશ પુરવઠા...

વડોદરા, વડોદરાના સનફાર્મા રોડ ઉપર આવેલા ઓટો ગેરેજ અને તેની બાજુમાં ઝાડેશ્વર વસાહતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. રાત્રે...

ગોવાહાટી, આસામ સરકારે બુધવારે કોરોના વાયરસને લઈને તમામ જિલ્લાઓમાં રાત્રે ૯ થી સવારે ૫ વાગ્યા સુધી રાત્રી કર્ફ્‌યુની જાહેરાત કરી...

ગાંધીનગર, રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૩૯૯ મી.મી....

નોઇડા, ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સ્વિગી ડિલિવરી બોયે રેસ્ટોરન્ટના માલિકની માત્ર એટલા માટે હત્યા...

સુરત, મહુવાના કુમકોતર સ્થિત જાેરાવર પીરબાવાના દરગાહની મન્નત પૂરી કરવા ગયેલા પરિવારના પાંચ સભ્યો અંબિકા નદીમાં ડૂબી જતાં હાહાકાર મચી...

વોશિંગ્ટન, અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાયતા તરીકે ૬ કરોડ ડોલર આપવાનું વચન આપ્યું છે. રાષ્ટ્રપતિ જાે બાઇડને યુક્રેનના તેના સમકક્ષ વ્લાદિમીર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.