મુંબઈ, ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪માં નાના-નાના કન્ટેસ્ટન્ટ્સ તેમના સુપર ગુરુ સાથે ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ આપીને દર્શકોના દિલ...
સુરત, રાજ્યમાં રાજકીય પાર્ટી સાથે સંકડાયેલા નેતાઓ જુગાર રમતા અથવા તો દારૂના મુદ્દામાલ સાથે પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવે છે....
મુંબઈ, બિગ બોસ ઓટીટીની શરૂઆતમાં કન્ટેસ્ટન્ટ્સની જાેડી કનેક્શનના આધારે બનાવવામાં આવી હતી. શમિતા શેટ્ટીએ કનેક્શન તરીકે રાકેશ બાપત પર પસંદગી...
મુંબઇ, ગર્લફ્રેન્ડ ન મળવાથી હતાશ થઈને મહારાષ્ટ્રના એક યુવકે સ્થાનિક ધારાસભ્યને પત્ર લખ્યો હતો. પત્રમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા યુવકે...
ગાંધીનગર, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેવો ચાર્જ સંભાળ્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓએ શુભેચ્છા આપવા માટે લાઇન લગાવી દીધી હતી. મહત્વની...
મુંબઈ, ગ્લેમરની દુનિયામાં રહેનાર સ્ટાર સામાન્ય રીતે ખૂબ અલગ આઉટફિટ પહેરતા રહે છે. સ્ટારના આવા અતરંગી આઉટફિટ ન ફક્ત લોકોનું...
લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નામ લીધા વિના કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને નિશાના પર લીધી હતી. કુશીનગરમાં સેકડો કરોડની...
મુંબઈ, કુછ રંગ પ્યાર કે એસે ભીના એક્ટર શહીર શેખ અને પત્ની રૂચિકા કપૂરના ઘરે ૯ સપ્ટેમ્બરે પારણું બંધાયું છે....
ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે ખેડૂતોએ દિલ્હીમાં પોતાનું આંદોલન રાખવું જાેઈએ, તેઓએ પંજાબમાં પોતાનો મોરચો સમાપ્ત...
નવી દિલ્હી, આસામમાં મહિલા જુદા જુદા પુરુષો સાથે ૨૫ વખત ભાગી ગઈ હોવાની આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. આટઆટલી વખત...
લખનૌ, કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે જ્યાં પ્રવાસ પહેલા ૨ દિવસ...
નવીદિલ્હી, આજનો દિવસ હિંદી દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ભારતવાસીઓને શુભકામના પાઠવી હતી તેમણે...
મુંબઇ, બોલિવુડની સિનિયર એક્ટ્રેસ અને ભાજપ સાંસદ ફરી એકવખત ચર્ચામાં છે. પત્રકાર પ્રભુ ચાવલાના એક શૉમાં જ્યારે એમને પ્રશ્ન કરાયો...
જામનગર, જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં...
અમદાવાદ, શેલાથી ૫ કિમી દૂર આવેલા સનાથલ ગામના રહેવાસીઓમાં ફફડાટ ફેલાવનારો દીપડો ચોટીલાથી આવી પહોંચ્યો હોવાનું પગેરું વન વિભાગને મળ્યું...
અમદાવાદ, પ્રેમી પંખીડાઓના કિસ્સામાં તેમની ઉંમરના લીધે તેઓને લાગતું હોય છે કે તેમની વાત કોઈ સમજી શકતું નથી, જ્યારે બીજી...
અમદાવાદ, રાણીપમાં ૨૧ વર્ષની મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં રવિવારે તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં તેના પતિના...
જામનગર, જામનગર જિલ્લામાં મેઘરાજાએ જાણે કહેર વર્તાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી...
રાજકોટ, રાજ્યમાં ભાદરવો ભરપૂર બન્યો છે. મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે....
અંબાજી, યાત્રાધામ અંબાજીમાં ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત...
મુંબઈ, ટીવી અને બોલિવુડ એક્ટર રોહિત બોઝ રોય હાલ તેની પત્ની માનસી જાેશી સાથે માલદીવ્સમાં વેકેશન માણી રહ્યો છે. તો...
નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણનું જાેર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ હજાર લોકો સંક્રમિત...
અમદાવાદ, ગુજરાતની રાજનીતિમાં પાછલા એક સપ્તાહમાં ઉથલપાથલ મચી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજીનામું આપ્યું અને ત્યારપછી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી...
સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતુ. કોરોના મહામારીમાં લાંબા સમયથી ઘરોમાં રહ્યા બાદ પરિવારો સોમનાથ આવ્યા...
આપણે બધા જાણીએ છીએ કે બિગ બોસ ઓટીટીના હાઉસમાં નેહા અને દિવ્યા વચ્ચેના સંબંધો કેવા છે. આ છોકરીઓ એકબીજાને નીચે...
