Western Times News

Gujarati News

લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે બે દિવસીય “યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરમ્પરા” વિષય અંગે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ અમદાવાદ તા....

સરકારને ૧૪ માર્ચ સુધીમાં સ્કીમ તૈયાર કરવાનો આદેશ કોર્ટે જણાવ્યું હતું કે, વ્યાખ્યામાં જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઇજા પછીનો એક કલાક...

સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોય છે જેથી શક્ય હોય તો આ સમયે પતંગ ન ચગાવવા મંત્રીશ્રીની સૌને અપીલ...

ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મનો સૌથી મોટો ઉત્સવ લગભગ પિસ્તાલીસ દિવસ સુધી ચાલવાનો છે. -એક રીતે મહાકુંભમાં રાજ્ય સત્તા, સમાજ સત્તા...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતીથી લખનઉ અને ભાવનગરથી લખનઉ વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આ મુજબ છે : ·         ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ (વન-વે) ટ્રેન નંબર 09477 સાબરમતી – લખનઉ સ્પેશિયલ તારીખ 10.01.2025 શુક્રવારના રોજ સાબરમતીથી 22.55 કલાકે ઉપડીને બીજા દિવસે 11.01.2025 શનિવારના રોજ 21.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે. ·         ટ્રેન નંબર 09237 ભાવનગર - લખનઉ સ્પેશિયલ (વન-વે) ટ્રેન નંબર 09237 ભાવનગર - લખનઉ સ્પેશિયલ તારીખ 11.01.2025 શનિવારના રોજ ભાવનગરથી 21.45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 13.01.2025 સોમવારના રોજ 04.00 કલાકે લખનઉ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, ભરતપુર, અચ્છનેરા, આગ્રા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 02 કોચ જનરલ અને 20 કોચ સ્લીપર શ્રેણીના રહેશે. ટ્રેન નંબર 09477 અને 09237 નું બુકિંગ 09.01.2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

ફક્ત કર્મકાંડ કરવાથી કે દરરોજ મંદિર કે દેરાસર, મસ્જિદ કે ચર્ચમાં જવાથી અથવા દાનધર્માદા કરી લોકોમાં પોતાની વાહવાહ મેળવવાથી આસ્તિક...

પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા રદ પશ્ચિમ રેલવેની 03 સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા ધુમ્મસના વાતાવરણ અને ટેકનિકલ કારણોને લીધે રદ કરવાનો નિર્ણય...

ભવ્ય મંડપ ડેકોરેશન, આભૂષણોનો આડંબર, બેન્ડબાજાનો શોરબકોર, વૈભવી વરઘોડા, નાચગાન, ફટાકડાંની આતશબાજી, વૈવિધ્યમય જમણવાર અને ફિલ્મી ઢબના પ્રી-વેડિંગ શુટિંગ પર...

વડોદરાના નાગરીકોએ પીધું દૂષિત પાણી!-દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી લોકો પીવાના પાણીના ટેન્કર મંગાવવા મજબૂર છે. વડોદરા, સ્માર્ટ સિટી વડોદરા...

QR કોડથી ટ્રેનની માહિતી મળશે-કયુઆર સ્કેનથી કાઉન્ટર ટિકિટ કેન્સલ પણ થશે અમદાવાદ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.ર અને ૩ને ૬૦...

સ્થિતિ પર સરકારની ચાંપતી નજર છે ઃ જે.પી.નડ્ડા (એજન્સી)નાગપુર, દેશમાં એચએમપીવીના પાંચ કેસના નિદાન પછી કેન્દ્ર સરકારે રાજ્યોને શ્વસનતંત્રને લગતી...

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસને ૨૦ જાન્યુઆરી પહેલા બંધકોને મુક્ત કરવાની ચેતવણી આપી છે. મંગળવારે...

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા; રાજસ્થાન-એમપીના ૩૫ શહેરોમાં તાપમાન ૧૦ડિગ્રી કરતા ઓછું લખનઉ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર...

ગીરના જંગલમાં રહેતા અને મૌની બાપુ તરીકે ઓળખાતા બજરંગી બાપુ ૧૦૩ વર્ષની વયે દેવલોક પામ્યા (એજન્સી)જૂનાગઢ, શાંતિ આશ્રમના મહંત બજરંગપુરી...

૨૦૨૩માં પણ પીવાલાયક પાણી માટે રૂ.૨૨ લાખનો ખર્ચ થયો હતો (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા દરવર્ષે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો,...

ચાઈનીઝ દોરી-તુક્કલના આંકડા સરકાર હાઈકોર્ટમાં રજૂ કરશે (એજન્સી)અમદાવાદ, ઉત્તરાયણ તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ ચાઈનીઝ દોરીના કારણે અનેક...

મુંબઈ, કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. આ દરમિયાન યુઝવેન્દ્રનો એક વીડિયો સામે...

મુંબઈ, સારા અલી ખાન નવા વર્ષના પહેલા સોમવારે શ્રીસૈલમમાં સ્થિત મલ્લિકાર્જૂન જ્યોતિ‹લગના દર્શન કરવા માટે પહોંચી હતી. દર્શન કર્યા બાદ...

મુંબઈ, કિઆરા અડવાણી અને રામ ચરણની ‘ગેમ ચેન્જર’ની રિલીઝ પૂર્વે ફિલ્મની ટીમ દ્વારા દેશના વિવિધ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.