Western Times News

Gujarati News

વિરાટ-અનુષ્કા બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યા હતા, કોરોના મહામારીના પગલે તેઓ ડબલ માસ્કમાં જાેવા મળ્યા હતા મુંબઈ: ઈન્ડિયન ક્રિકેટ ટીમ બુધવારે...

બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતાં પ્રજા ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. હજુ બે દિવસ...

આજથી કેરળમાં ચોમાસાનું આગમન થયું છે જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગુજરાતમાં પણ તેની શરૂઆત થઈ ચૂકી છે....

જીટીપીએલ હેથવેએ લોન્ચ કર્યું 'જીવા' - જીટીપીએલ ઈન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ગ્રાહકો સાથે વધુ મજબૂત જોડાણ માટે વોટ્સએપના ઉપયોગથી લોન્ચ કરાયું...

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે ત્યાં તબક્કાવાર રીતે અનલોકની પ્રક્રિયા શરૂ કરાઇ રહી છે. મહારાષ્ટ્રમાં...

પર્યાવરણ દિવસ ઉજવણીઅને તેના વિશે જાગરૂકતા ફેલાવવા માટે ઘણા વર્ચુઅલ કાર્યક્રમોની યોજના પશ્ચિમ રેલ્વે પર સ્થાપિત ઑટોમેટિક કોચ વોશિંગપ્લાન્ટ અને...

પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ તપાસ વિશ્લેષણ-પરીક્ષણ માટે પણ DCGI પાસે મંજૂરી માગી નવી દિલ્હી,  કોરોના રસી કોવિશીલ્ડનું નિર્માણ...

કેરેબિયન દ્વિપ દેશમાં કથિત રીતે ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ચોક્સીની ૨૩ મેએ ધરપકડ કરવામાં આવી હતી નવીદિલ્હી, ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે...

ગરીબ શ્રમિકોને મકાન ભાડે આપવાની યોજનામાં ગરીબ કોન્ટ્રાકટર પ્રત્યે દયાભાવ દાખવતા સત્તાધીશો માસિક રૂા.૮૩૬ ના નજીવા ભાડાથી પોશ વિસ્તારમાં મકાનો...

પાટણ, હારીજના ભલાણા ગામ પાસેની કેનાલમાં ઝંપલાવી બે બહેનપણીઓએ જીવન ટૂંકાવી લીધું છે. જેના કારણે બંન્નેના પરિવારમાં દુખની લાગણી છવાઇ...

નવી દિલ્હી: જાપાનના ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિકને લઈને ત્યાંની સરકાર તેમજ લોકો વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. જાપાનના મોટા ભાગના લોકો...

વોશિંગ્ટન: દુનિયામાં કોરોના મહામારીનુ જ્યારથી આગમન થયુ ત્યારથી ચીનની વુહાન શહેરની લેબોરેટરી શંકાના ઘેરામાં છે. કોરોના વાયરસ આ લેબોરેટરીમાંથી જ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.