Western Times News

Gujarati News

ઊંઝા ટર્મિનલ પરથી જીરું, ઈસબગુલ અને અન્ય મસાલા ભરેલી કન્ટેનર ટ્રેનને મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ 10 કલાકમાં પહોંચી જશે. ઊંઝા...

અફઘાનિસ્તાનના ૩૨૫ રનઃ ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી લાહોર, ચેÂમ્પયન્સ ટ્રોફીમાં આજે લાહોર ખાતે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી....

મુંબઈ, રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મોમાં અત્યાર સુધી કાલ્પનિક અને સુપર હિરો પ્રકારના પોલીસ ઓફિસરની વાતો જ કહેવાઈ છે. પછી...

પ્રયાગરાજ, અભિનેત્રી રવિના ટંડનની પુત્રી અને અભિનેત્રી રાશા થડાની તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગમમાં શ્રદ્ધાથી ડૂબકી...

નવી દિલ્હી, અમદાવાદવાસીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ મોટી સંખ્યમાં દંડાઈ રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસના તાજેતરના ડેટા મુજબ, વર્ષ...

ભાવનગર, મહુવાના કાટીકડા ગામમાં પાંચ વર્ષ પૂર્વે યુવતીને ભગાડી જવામાં મિત્રને મદદ કર્યાની શંકા તેમજ ફેસબુકમાં કરેલી કોમેન્ટની દાઝ રાખી...

મુંબઈ, મુંબઈમાં હાઉસિંગ સોસાયટીઓના રિડેવલોપમેન્ટ મોટા પાયા પર થઈ રહ્યા હોવાથી ભાડાના ઘરોની ડિમાન્ડમાં ધૂમ ઉછાળો નોંધાયો છે. ભારતની આર્થિક...

મુબઈ, કોઈ માતા પોતાના બાળકને મારે નહીં, એમ જણાવીને બોમ્બ ેહાઈકોર્ટે સાત વર્ષના પુત્રની મારપીટના કેસમાં ઝડપાયેલી ૨૮ વર્ષીય મહિલા...

જાકાર્તા, આજે બુધવારે સવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં ૬.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્‌સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ...

સુરત પોલીસે દાહોદ પોલીસનો ત્વરીત સંપર્ક કરી અઢી વર્ષની અપહરણ કરાયેલી બાળકીને બચાવી લીધી-મહિલાઓએ સુરત પોલીસના કર્મચારીઓનું ફૂલની પાંખડીઓથી સ્વાગત...

ભારતીય સેનાએ ક્રિટિકલ CBRN ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદ્યા Ahmedabad,  ભારતીય સેનાએ 25 ફેબ્રુઆરી 2025ના રોજ મેસર્સ L&T લિમિટેડ સાથે 80.43 કરોડ રૂપિયાના ખર્ચે 223 ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.