Western Times News

Gujarati News

(તસ્વીર: દિલીપ પુરોહિત, બાયડ) વર્તમાન સમયમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. જે અનુસાર ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોરોનાનની...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ થશે નવી દિલ્હી,  કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર...

અંદાજે છ-છ ફૂટના અંતરે રાક્ષસી માનવ જેવા ૩૦૦ જેટલા પગલાં જાેતાં સ્થાનિકોમાં કુતુહલ પેદા થયું હતું સુરેંદ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા...

કોંગ્રેસના પ્રમુખપદ માટે મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી તથા શક્તિસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અમદાવાદ, રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ...

ગાંધીનગર, કોરોના મહામારીને કારણે તમામ ક્ષેત્ર પ્રભાવિત થયા છે. ખાસ કરીને હોટલ ઈન્ડસ્ટ્રી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને...

ગાંધીનગર, ગાંધીનગર સેક્ટર ૧૧ સુમન ટાવર સામેના ટ્રાફિક સિગ્નલ પાસે અજાણ્યા બાઈકની પાછળ બીજું બાઈક ઘૂસી જતાં અમદાવાદના યુવાનનું ઘટનાસ્થળે...

બે વર્ષમાં રૂ.૬૬૦ કરોડના ખર્ચે ૧૦ જંક્શન પર ૧૦ બ્રિજ બનાવશે ચિલોડાથી સરખેજ વચ્ચેના ૪૪.૨ કિલોમીટરમાં ૮૬૭ કરોડના ખર્ચે વિસ્તરણકાર્ય...

એન્ટીગુઆ પોલીસ ફરિયાદમાં હિરાના વેપારીએ પોલીસે તેની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કર્યો રોઝોઉ, પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના માસ્ટરમાઇન્ડ મેહુલ...

જાે કોઈની પાસે દ.કોરિયા, અમેરિકા અથવા જાપાનની મીડિયા સામગ્રી જાેવા મળશે તો તેને ફાંસીની સજા અપાશે પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ...

પ્રયાગરાજ: લગ્નમંડપમાં દારુડિયા વરરાજાએ વધારે પડતો રોફ બતાવતા છોકરીવાળાએ તેને જબરો પાઠ ભણાવ્યો હોવાનો એક કિસ્સો યુપીમાં બન્યો છે. અહીંના...

પ્રેમીના લગ્ન બીજે ગોઠવાતાં પ્રેમિકાનું જાેરદાર નાટક ગોરખપુર: ઉત્તરપ્રદેશના ગોરખપુરમાંથી એક પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં અને તેના લગ્ન બીજે...

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ધાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, ગોમતીપુરમાં ઘરમાંથી રુ.૮૦ ખોવાયા હતા, જેથી સાસુને વહુ પર...

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટેની ગાઈડલાઇનમાં ફેરફાર કર્યો છે. આ મુજબ, જે દર્દીઓ કોરોનાનાં લક્ષણો જણાતા નથી...

મહેસાણા: મહેસાણા રેલવે કોલોની પોલીસ લાઇનમાં રહેતાં મહિલા હેડ કોન્સ્ટેબલ કૈલાશબેન નીનામા સહિત પરિવાર વતન ભિલોડાના જાબચિતરિયા ગામેથી મહેસાણા પરત...

પાટણ: ગુજરાતમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ ડિગ્રી વગરના તબીબો લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરીને લોકોની જિંદગી સાથે...

ગોધરા: ગાંધીના ગુજરાતના માદક પદાર્થો મળી આવવું સામાન્ય થઇ ગયું છે. દારુ, ગાંજાે, ડ્રગ, કે પછી અન્ય કોઈ પદાર્થ હોય,...

વાપી: વરસથી એકબીજાના દુશ્મન ગણાતા એવા મિત્ર જે ત્રણ માસથી ફરી મિત્ર બની દસ દિવસ અગાઉ વાપીની એક સ્કૂલના મેદાનમાં...

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર ૧૧ સુમન ટાવર સામેના ટ્રાફિક સિગ્નલ પાસે અજાણ્યા બાઈકની પાછળ બીજું બાઈક ઘૂસી જતાં અમદાવાદના યુવાનનું ઘટનાસ્થળે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.