Western Times News

Gujarati News

Search Results for: આણંદ

મહેસૂલ મંત્રીશ્રીએ જ્યારે મેઘ તાંડવના મૃતકના માતાપિતાના આંસુ લૂછ્યા સ્વ.કૃણાલ પટેલના પરિવારને મૃત્યુ સહાયની સાથે રાજેન્દ્ર ત્રિવેદી પરિવારના દુઃખમાં સહભાગી...

બોરસદ પંથકમાં ફરીવાર ધોધમાર વરસાદ-સિસવામાં મામલતદાર, પ્રાંત અધિકારી અને અન્ય ટીમો ૨૪ કલાકથી ખડે પગે રહી કામગીરીમાં જાેતરાઇ હતી આણંદ, ...

હવામાન વિભાગે પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી (એજન્સી)રાજકોટ, આખા ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું...

મુખ્યમંત્રીએ બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી શ્રી ભૂપેન્દ્ર પટેલે...

અમદાવાદ, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં...

અંબાજી, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં...

આણંદ, આણંદ જિલ્લાના બોરસદમાં આભ ફાટતાં છ કલાકમાં લગભગ સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને...

નલ સે જલ અભિયાન અંતર્ગત સંપન્ન ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના સક્ષમ માર્ગદર્શન...

નલ સે જલ અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા  ઘરોમાં નલ જોડાણ સંપન્ન-રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર , ડુંગરાળ પ્રદેશ, છૂટા છવાયા...

અમદાવાદ, ગુજરાતના ૧૮ હજાર ગામડાની ૩૨ હજાર જેટલી પ્રાથમિક શાળાને આવરી લેતા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો. જેમાં અનેક જગ્યાએ નેતાઓ...

અમદાવાદ, પાછલા થોડા સમયમાં ગુજરાત સહિત દેશભરમાંથી વિદેશ સ્થાયી થનારા લોકોની સંખ્યા વધી રહી છે. ખાસકરીને મોટી સંખ્યામાં લોકો કેનેડા...

અમદાવાદ, આ સીઝનમાં ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદ વધારે ધમાકેદાર બેટિંગ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં...

પાલિકામાં રહીશોનો હલ્લાબોલઃ ઝાડા-ઉલ્ટી, તાવ, ટાઈફોઈડના કેસ નોંધાયા (પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવે છે....

સુરેન્દ્રનગર, વિદેશમાં તમે મોટાં મોટાં વંટોળિયાના દ્રશ્યો જાેયા હશે. કંઈક આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગર પંથકમાં જાેવા મળ્યા છે. આવા દશ્યો...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજયવ્યાપી કરાવશે શુભારંભ વર્ષ 2002 ધોરણ 1 થી 8માં ડ્રોપઆઉટ...

અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ભવ્ય ઉજવણી “યોગા ફોર હ્યુમીનીટી“ થીમ આધારિત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.