રેપરે કર્યાે મોટો ખુલાસો નેહા કક્કરના ઓસ્ટ્રેલિયા કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર મોડી પહોંચવાના કારણે ભારે વિરોધ થયો હતો મુંબઈ, માર્ચ...
અભિનેત્રીને આવ્યો ભારે ગુસ્સો હું તમામ વસ્તુ પૂરી શિદ્દત સાથે કરવાનું પ્રિફર કરું છું, તેથી ઓડિયન્સને હું એ રીતે નજર...
વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ સિંઘમ અગેનમાં સાથે જોવા મળ્યા હતા મુંબઈ, રણવીર સિંહ...
અમિષા ૪૯ વર્ષની ઉંમરે પણ તે હજુ પણ કુંવારી છે રણબીર કપૂર તેની પહેલી ફિલ્મથી જ તેની ચોકલેટી અને પ્લેબોય...
શહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં શહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેના ચાહકો અને સેલિબ્રિટિ...
હોલિવૂડ ફિલ્મ ‘એઝ ગુડ એઝ ઈટ ગેટ્સ’નું ઉદાહરણ આપીને માધવને આ પ્રકારની ફિલ્મો બનાવવાની સંભાવના વ્યક્ત કરી હતી શાહરૂખ જ...
છેલ્લા ઘણા વર્ષાેથી મોટી ફિલ્મો હિટ થઈ રહી નથી ‘થોડા ભટકી ગયા છે, હું ઈન્ડસ્ટ્રીને ફરીથી એક પરિવાર તરીકે સાથે...
રોહિતે આ સિઝનની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી ચેન્નાઈ બાદ રોયલ્સ નોકઆઉટમાંથી બહાર થનાર બીજી ટીમ બની છે, મુંબઈએ સળંગ છઠ્ઠી...
દાણીલીમડાથી નારોલ સર્કલ સુધી રોડ રોકીને વિરોધ નોંધાવ્યો હતો ટોળામાં રહેલા કેટલાક અસામાજિક તત્ત્વોએ BRTS,AMTS અને રાહદારીઓના વાહનોને રોક્યા હતા...
પતિના મૃત્યુ બાદ મહિલા યુવક સાથે દસ વર્ષથી રહેતી હતી સગીરાને માર મારીને ધમકાવવામાં આવતી હતી કે જો કોઈને કહીશ...
વાલીઓએ ફરિયાદ કરતાં DEOએ સ્કૂલને નોટિસ ફટકારી વાલીઓ પરિણામ લેવા ગયા ત્યારે સૂચના અપાઈ કે, ધો.૯ના વર્ગ બંધ કરવાના હોવાથી...
કેસ નહિ નોંધવાની બેદરકારી કરનાર સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ મહિલાએ અગાઉ પતિ સહિત તેના સાસરિયા આ મહિલાની દહેજની માગણી સાથે સતત સતામણી...
ઇમ્પેક્ટ ફીના કાયદા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી કાયદાનું અનાદર કરતાં લોકોનું રક્ષણ કરવા કાયદો ઘડવામાં આવે તો કાયદાનો...
પહેલગામ હુમલા અંગેની અરજી ફગાવી, અરજદારોની ઝાટકણી કાઢી સર્વાેચ્ચ અદાલતે અરજદારો ફતેશ કુમાર સાહુ અને અન્યોને પીઆઈએલ પાછી ખેંચી લેવાની...
ઇન્સ્ટાગ્રામને કહ્યું કે, કે તે ઉમેદવારોમાં ખોટા સમાચાર અને બિનજરૂરી ગભરાટ ફેલાવવાથી બચવા માટે આ ચેનલોને તાત્કાલિક બંધ કરે નવી...
વસ્તી ગણતરીની સમયરેખા અને અમલની રૂપરેખા જાહેર કરવાની માગણી કોંગ્રેસનું રાજકારણ હંમેશા તેના પરિવાર અને સત્તાની આસપાસ ફરતું રહ્યું છેઃ...
ખાલિસ્તાન તરફી અલગતાવાદી નેતાએ ફરી ભારત માટે ઝેર ઓક્યું જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો આ ભારત અને મોદી...
રશિયા અને યુક્રેને સામસામે હુમલા કર્યા શરૂઆતના હુમલા પછી યુક્રેને થોડો વિરામ લીધો અને પછી બચી ગયેલા લોકોને ખતમ કરવા...
ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ પઠાણ ખાને સેનાના કેટલાક સંવેદનશીલ વિસ્તારોના ફોટોગ્રાફ્સ અને વીડિયો પાકિસ્તાનને મોકલ્યા હતા જેસલમેર,...
મહત્ત્વપૂર્ણ ખનિજોના બદલામાં અમેરિકા યુક્રેનના પુનઃનિર્માણ,સુરક્ષામાં મદદ કરશે આ કરારની વિગતો હજુ જાહેર કરાઈ નથી, પરંતુ આર્થિક મંત્રાલય અને વડાપ્રધાન...
મતદાર યાદીમાં સુધારો કરવા મતદાર નોંધણી અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક...
સ્વ. ચંદુભાઈ સંઘાણીના સ્મરણાર્થે આયોજિત ભાગવત સપ્તાહ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પણ સમાજને આધ્યાત્મિક માર્ગ પ્રદાન કરવાનું એક માધ્યમ છે:...
વૃક્ષ પડતાં ૩ બાળકના મોત માર્ગાે પર ૨ થી ૩ ફૂટ પાણી ભરાઈ ગયા હોવાથી અંડરપાસ પણ બંધ કરવાની ફરજ...
આણંદ: ૧ લી મે, ૨૦૨૫ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ચરોતર વિદ્યામંડળ (CVM)ના માનનીય ચેરમેન...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઈÂન્દરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (૨૯મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને...
