Western Times News

Gujarati News

Search Results for: ડિઝલ

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલ ભાવમાં સુસ્તી જોવા મળી રહી છે. તેનાથી ઉલટું ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં...

પંજાબ: પંજાબના કરનાલમાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવેલા કલ્પના ચાવલા રાજકીય મેડિકલ કોલેજમાં દર્દીઓ અને મૃતકો સાથે કરવામાં આવેલા દુવ્યવહારની કેટલીક...

નવીદિલ્હી, પેટ્રોલના ભાવમાં લગભગ દોઢ મહીના બાદ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે જયારે ડિઝલની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી...

સરકારને કોરોનાના કેસની વધતી સંખ્યાની ચિંતા નથી પણ રાજ્યની તિજારી પરની અસરની ચિંતા છેઃ અમિત ચાવડા અમદાવાદ,  ગુજરાતના નાયબ મુખ્યમંત્રી...

ટ્રાફિક વધવા સાથે પેટ્રોલ, ડિઝલની કિંમતોમાં વધારો દેશમાં છેલ્લે પેટ્રોલ અને ડીઝલમાં ૧૬મી માર્ચે ફેરફાર જોવા મળ્યો હતોઃ વેટ-સેસ વધારવામાં...

ગાંધીનગર, ગુજરાત રાજ્ય સરકારની તિજારીને કોરોના મહામારીને કારણે કરવામાં આવેલ લોકડાઉનથી ભારે નુકસાન થયું છે. જેની ભરપાઈ કરવા માટે સરકાર...

નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસનાં પ્રકોપનાં કારણે પણ ઈંધણની માંગમાં ઘટાડો...

Ø  'ત્રિચક્રીય વાહન યોજના' અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૯૨૫ લાભાર્થીઓને લાભ અપાયો Ø  બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન પર રૂ. ૪૮ હજાર અને દ્વિચક્રીય વાહન...

વડોદરા, વડોદરા પાસેના ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ હોવાનું જણાવીને પેટ્રોલ-ડીઝલ પંપના સંચાલક જોડે લાખો રૂપિયાની છેતરપિંડી...

(એજન્સી)અમદાવાદ, સમગ્ર રાજ્યમાં સીએનજી એસોસીએશન દ્વારા પંપ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, ઝ્રદ્ગય્ પંપ અસોશિએશનની યોજાયેલી મિટિંગમાં આવતી કાલે...

મોડાસા, અમદાવાદ સેન્ટ્રલ લાઈન ચેકિંગ સ્કવોડ દ્વારા મોડાસા નગરના હંગામી એસ.ટી.બસ સ્ટેશન ખાતે ટિકિટ ચેકિંગ દરમિયાન ઉદેપુરથી અમદાવાદ જતી એસ.ટી.બસમાંથી...

પશ્ચિમ રેલવે હેઠળ આવતા અમદાવાદ રેલવે મંડળના લોકો શેડ, વટવાએ સૌથી પહેલાં માર્ચ-2023 માં 3-ફેઝ ઈલેક્ટ્રિક એન્જિનના મેઈન્ટેનન્સની શરૂઆત કરી હતી, આના...

વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનની સાબરમતી ખાતે ન્યુ કોલોની રેલવે ઇન્સ્ટિટયૂટ સાબરમતી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ મેચમાં...

AJIO એ ઓલ સ્ટાર્સ સેલની જાહેરાત કરી; સેલ દરમિયાન-મેટ્રો સિવાયનાં શહેરોમાંથી વૃદ્ધિને પ્રીમિયમ બ્રાન્ડ્સ વેગ આપશે એવી ધારણા ●       એડિડાસ...

2.3 કિલોમીટર લંબાઇના બ્રિજની સાથોસાથ 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાર્કિગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. કર્વ પાયલન ધરાવતો...

રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા બામણબોર ચેકપોસ્ટથી થોડી દૂર ૧ઃ૦૦ વાગ્યાના અરસામાં રાજસ્થાનના સાંચોર જિલ્લાના મંગળારામ ગોદરા નામના વ્યક્તિને દારૂના...

વહેલી સવારે ભરતપુર-આગ્રા હાઈવે પર ભાવનગરના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો ઃ ૧૨નાં મોત ભાવનગર, ભાવનગરથી બે દિવસ પહેલાં ૫૭ શ્રદ્ધાળુઓને ભરી...

(એજન્સી)ઈસ્લામાબાદ, આઈએમએફ પાસેથી લોન લીધા બાદ હવે પાકિસ્તાનની સરકારને તેની આકરી શરતોનુ પાલન કરવાનો વારો આવ્યો છે. જેના કારણે પાકિસ્તાનમાં...

ખોખરાના ક્રોમા મોલ સહિતના ૧૨ એકમને સીલ કરી દેવાયા-દક્ષિણ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ભંગ બદલ તંત્રએ રૂપિયા ૨૪,૨૦૦નો દંડ...

ગુરુવારે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સંદર્ભે સ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  ઉચ્ચસ્તરીય...

અમદાવાદમાં નવીનીકરણ પામેલ AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ ગ્રીન મોબિલિટી માટે વર્તમાન બજેટમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.