Western Times News

Gujarati News

Search Results for: પુણે

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલમાં ગુજરાતમાં ચાંદીપુરામ વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં...

ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસનો આતંક યથાવતઃ મૃત્યુઆંક ૨૧ થયો-મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી-ગાંધીનગરમાં ચાંદીપુરા વાઈરસનો ટેસ્ટ થશે-પ્લાસ્ટર વગરની ઈંટોની દિવાલોમાં સેન્ડ ફ્લાય...

નવી દિલ્હી, મહારાષ્ટ્રના પુણેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ઝડપી એસયુવીએ ટેમ્પો ટ્રકને ટક્કર મારી...

અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, ગોધરા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ જિલ્લામાં વાઈરસ ફેલાયોઃ કેન્દ્રિય આરોગ્ય વિભાગ એલર્ટ અમદાવાદ, ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાઈરસે હવે...

બાળક બે દિવસથી હિંમતનગરમાં સારવાર હેઠળ હતોઃ તંત્ર એક્શનમાં (એજન્સી)હિંમતનગર, સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત થયું છે. આમ...

મુંબઈ, મહારાષ્ટ્ર કેડરની તાલીમાર્થી આઈએએસ પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી ગઈ છે. સોમવારે મોડી સાંજે પોલીસની ટીમો વાશિમમાં પૂજાના ઘરે પહોંચી...

હસ્તકલા-કારીગરીની વસ્તુઓના વિક્રમી વેચાણમાંજી20 અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી પહેલો આશીર્વાદરૂપ સાબિત થઈ નવી ડિઝાઇન્સ, ઓડીઓપી, કારીગરોને તાલીમ, આયોજનબદ્ધ પ્રદર્શન જેવી પહેલો...

કુલ ખરીદનારા પૈકી 48.5 ટકા વેતનદાર વ્યવસાયિકો ગુરુગ્રામ, 10 જુલાઈ 2024: ભારતની અગ્રણી ઓટોટેક કંપની કાર્સ24 દ્વારા વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટેના ડ્રાઈવટાઈમ...

આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે નવી દિલ્હી, કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ...

લોનાવાલા ધોધમાં એક જ પરિવારના સભ્યો તણાયા (એજન્સી)પુણે, મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે ધોધની દુર્ઘટનામાં આખો પરિવાર તણાયો હોવાની ખોફનાક ઘટના બની...

પુણે, બોમ્બે હાઈકોર્ટે પુણેના ૨૧ વર્ષીય વિદ્યાર્થીને જામીન આપ્યા છે, જેના પર યુવકની હત્યાનો આરોપ હતો. આરોપી વિદ્યાર્થી એક ગેંગનો...

પુણે, મહારાષ્ટ્રના પુણેમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં ફરસુંગી વિસ્તારમાં પાણીના ટેન્કરમાં પડેલી મહિલાની લાશ મળી આવી હતી....

પશ્ચિમ રેલવે  ના  મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર, પશ્ચિમ રેલવે  ના  અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ બુટાની, શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કરે છે. પશ્ચિમ રેલવે ના મહાપ્રબંધક ના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમરેડ્સ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે. શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટરમેરિટ્ઝબર્ગ સુધીની 86 કિલોમીટરની મેરેથોન 11 કલાક અને 24 મિનિટમાં પૂરી કરી હતી.  વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના 20,000 દોડવીરોએ ભાગ લીધો હતો, જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી. 1921માં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં 1,800 મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે.  સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે.  તેઓ તેમના શાળાના દિવસો (સિંધિયા સ્કૂલ, ગ્વાલિયર) થી જ રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે જેમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, બોક્સિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, શૂટિંગ વગેરેમાં વિશેષ રુચિ રહી છે. કોલેજમાં તેમ ણે વેઈટ ટ્રેનિંગ અને ટૂંકા અંતરની દોડની પ્રેક્ટિસ કરી હતી. સિવિલ સર્વિસીસની તૈયારીના દિવસો દરમિયાન, તેમણે દરરોજ જોગિંગ કર્યું અને એકેડેમીમાં રહીને તેમને ક્રોસ કન્ટ્રીમાં ગોલ્ડ મેડલ જીત્યો. શ્રી સચિને તેમના વ્યસ્ત કાર્ય શેડ્યૂલ હોવા છતાં, જીમમાં નિયમિત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ની સાથે - સાથે  થોડુંક દોડવાનું પણ  ચાલુ રાખ્યું. તેઓએ  કોવિડ રોગચાળાના લોકડાઉન ના દિવસોમાં યોગ અને કિક બોક્સિંગ શરૂ કર્યું. પાછલા કેટલાક વર્ષો માં શ્રી સચિન શર્માએ ઘણી 10km રેસ, હાફ અને ફુલ મેરેથોન, અલ્ટ્રા મેરેથોન, ટ્રાયથલોનમાં ભાગ લીધો છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર છે લદ્દાખ ફુલ મેરેથોન, ટાટા મુંબઈ મેરેથોન, વસઈ-વિરાર મેરેથોન, ટાટા અલ્ટ્રા (50 કિમી), કાસ અલ્ટ્રા (65 કિમી),  ખારદુંગ લા ચેલેન્જ (72 કિમી ઊંચાઇએ), પુણે અલ્ટ્રા ટ્રાયલ રન (100 કિમી),ગોવા આયર્નમેન (70.3 કિમી), બર્ગમેન (113 કિમી), બર્ગમેન ઓલિમ્પિક ડિસ્ટન્સ   તેમણે ઓપન સી સ્વિમિંગમાં પણ ભાગ લીધો છે અને પૂર્ણ કર્યો છે. સનક રોક ટુ ગેટવે (5 કિમી)-રાષ્ટ્રીય સ્તર, માલવણ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાષ્ટ્રીય સ્તર અને જુહુ સમુદ્ર સ્વિમથોન (3 કિમી)-રાજ્ય સ્તર. આ કોમરેડ મેરેથોનની સફળ સમાપ્તિ સાથે, શ્રી શર્મા હવે સપ્ટેમ્બર 2024માં લદ્દાખમાં યોજાનારી સિલ્ક રૂટ અલ્ટ્રા (122 કિમી), ડિસેમ્બર 2024 માં હેલ રેસ જેસલમેર થી લોંગેવાલા (160 કિમી)  અને નવેમ્બર 2025 માં પુણે અલ્ટ્રા (160 કિમી) ની સાથે સાથે 2025 માં આયર્નમેન ઓસ્ટ્રેલિયામાં ભાગ લેવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે.  શ્રી શર્મા તેમની સફળતાનો શ્રેય તેમને તેમના કોચ ગિરીશ બિન્દ્રા, આદિલ મિર્ઝા, વિનય ઉપાધ્યાય પાસેથી મળેલી તાલીમ અને તેમના પરિવાર, મિત્રો અને સાથીદારો તરફથી મળેલા સમર્થન અને પ્રોત્સાહનને આપે છે. શ્રી શર્મા મધ્ય રેલ ના મહાપ્રબંધક ના રૂપમાં સેવા નિવૃત થયેલા શ્રી નરેશ લાલવાણીને શ્રેય આપે છે, તેમણે તેમને અંતરની દોડમાં પરિચય કરાવ્યો હતો.

હાલની સર્વર બેઝ ટેકનોલોજીમાં વારંવાર સેન્સર બંધ થઈ જવાની સમસ્યાનો અંત આવશે ગાંધીનગર, ગાંધીનગર આરટીઓમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિઝન્સ (એઆઈ) બેઝ...

પુણે, સોલાપુરના શાંત ભાગમાંથી પુણેના ધમધમતા શહેરમાં સ્થળાંતર કરનારી ૩૩ વર્ષની અશ્વિની કેંચી પરિવર્તનકારી પ્રવાસે નીકળી પડી છે. સમર્પિત ગૃહિણી...

નવી દિલ્હી, મહારાષ્ટ્રના પુણેમાં પોર્શ કાર અકસ્માત કેસ બાદ મુંબઈ પોલીસે શહેરના બાર અને પબની તપાસ શરૂ કરી છે. રવિવાર...

પુણે : આ દિવસોમાં પુણેમાં થયેલા માર્ગ અકસ્માતની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અહીં એક વેગવાન લક્ઝરી કારે મોટરસાઈકલને...

નવી દિલ્હી, મહારાષ્ટ્રના પુણેમાં એક સ્પીડિંગ ‘પોર્શ’ કારની ટક્કરથી બે સોફ્ટવેર એન્જિનિયરોના મોતના મામલામાં વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર નિશાન...

નવી દિલ્હી, પૂણે પોર્શ કાર અકસ્માત કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. અજિત પવારની આગેવાની હેઠળના દ્ગઝ્રઁ ધારાસભ્ય સુનીલ...

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ વીડિયો એનાલિસિસ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રાઇવિંગ...

નાંદેડમાં આઇટીની મોટી કાર્યવાહી,  (એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં આઈટીની ટીમે ભંડારી ફાયનાન્સ અને...

મુંબઈ, મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં આઈટીની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ...

એક વાસ્તવિક મૃત્યુ ફોટોગ્રાફરના લેન્સ દ્વારા વારાણસીની અજબ વાર્તા અમદાવાદ: સમગ્ર વિશ્વનો પ્રવાસ કર્યા પછી અને ૪૦ થી વધુ ફિલ્મ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.