Western Times News

Gujarati News

૧૦૦ વેન્ટિલેટર ભાવનગર મોકલાશે અને ૩૦૦ નવા વેન્ટિલેટરો રાજ્યનાં અન્ય શહેરો માટે ફાળવી દેવાશે વડોદરા,  રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે...

સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ચૌધરી હાઇસ્કુલ ખાતેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રાજકોટ,  રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા...

વોટ્‌સએપ કોલથી MD ડ્રગ્સ મંગાવનાર બેની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચની પાંચ લાખથી વધુનું ડ્રગ્સ કબ્જે કરી તપાસ અમદાવાદ,  શહેરમાં ડ્રગ્સનો કારોબાર...

સુરતમાં રેમડેસિવિર ૧૩-૧૪ હજાર રૂપિયામાં વેચાતી હતી- , એક ડૉક્ટર વૉન્ટેડ, તબીબી વ્યવસાને લાંછન લગાડતા તકસાધૂડાં સુરત,  સુરતના કોરોના સંક્રમણ...

રાજકોટમાં પરિણીતાની સાસરિયા વિરુદ્ધ ફરિયાદ રાજકોટ,  રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા વંશિકાબેન વિજયભાઈ ચપલા નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી...

એક યુવકના લગ્નની તૈયારી ચાલતી હતી-આડેસરમાં રહેતાં આલાભાઈ આહીર, અરજણ આહીર અને મેરાભાઈ રબારી નામના યુવાનો ન્હાવા પડ્યા હતાં કચ્છ,...

રાત્રીના અઢી વાગ્યે મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીને સવારે ગાયનેક ટીમ દ્વારા પ્રસૂતા કરાવી રાજકોટ,  રાજકોટના જિલ્લા કલેક્ટરે એક...

શાપરમાં ઓક્સિજન એજન્સી ઉપર ૨૦૦ લોકોનું ટોળુ ઓક્સિજનની લૂંટફાટ માટે પહોંચ્યા બાદ પ્લાન તૈયાર રાજકોટ,  રાજકોટમાં કોરોનાના કેસોમાં દિવસે ને...

રાજસ્થાન પર એક સાકલોનીક સક્ર્યુલર સક્રિય થયું છે, તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, વિભાગની આગાહી ગાંધીનગર,  ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી...

એમપી રમેશ ધડુકનો ગૃહમંત્રી અમિત શાહને પત્ર-અમદાવાદ-ગાંધીનગરની માફક ડીઆરડીઓ રાજકોટમાં પણ ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની માગ રાજકોટ, રાજકોટ...

અત્યાર સુધીમાં કુલ ૩૭૪૬૯૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ ૨૪ કલાકમાં અમદાવાદમાં ૫૮૬૪ કેસ ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...

રાજ્યની અનેક ટેસ્ટિંગ લેબમાં પોઝિટિવિટી રેટ ૪૫-૫૦ ટકા, બંગાળ માટે આગામી સમય કપરો હોવાની ચિંતા કલકત્તા,  દેશમાં એક તરફ કોરોના...

છતરપુર, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતાં કોરોનાના ૬ દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે મોડી રાત્રે બપોરે ૧૨...

ચંડીગઢ, આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં હરિયાણાની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય સોમ્બીર સંઘવાનને લખેલા પત્રમાં મલિકે ખેડૂત આંદોલન મુદ્દે...

નવીદિલ્હી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કાૅંગ્રેસના તમામ કાર્યકરોને કહ્યું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે અને તેથી જ તેઓ તમામ...

નવીદિલ્હી, કોરોના વાયરસ દેશમાં કચવાટ ચાલુ રાખે છે, સામાન્ય શું છે અને ખાસ કરીને નબળાઈઓ શું છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે...

નવીદિલ્હી, દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આજે દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રજાજાેગ સંદેશ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે લૉકડાઉન લંબાવવા...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ ૭૬મી શ્રેણી હતી....

સ્મીમેરના ડોક્ટરોની હું ઋણી છું,કપરી પરિસ્થિતિમાં સારવાર આપી મને અને બાળકને સ્વસ્થ કર્યા: સુજાતાબેન પાંડે સુરત, કોરોના સંક્રમિત સગર્ભા મહિલાઓની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.