Western Times News

Gujarati News

મુંબઇ, મુંબઇ પોલીસે ટેલીવિઝન રેટિંગ પોઇન્ટ ટીઆરપીથી છેડછાડ કરનાર એક ટુંકડીનો ગઇકાલે પર્દાફાશ કર્યો અને કહ્યું કે આ મામલામાં બે...

શ્રીનગર, સીઆરપીએફ દક્ષિણી કાશ્મીરમાં આતંકીઓની કમ્મર તોડવા માટે મજબુત રણનીતિ બનાવી રહી છે સુરક્ષા દળ દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં પોતાના...

ગાઝિયાબાદ, દેશના પાટનગર દિલ્હીથી જાેડાયેલ ગાઝિયાબાદ જીલ્લાના સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના લોહિયા નગરમાં વહેલી સવારે વોક દરમિયાન ભાજપના ઘારાસભ્ય...

નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજનીતિના દિગ્ગજ નેતા અને બિહારમાં દલિતોના રામ રામવિલાસ પાસવાનના નિધન બાદ રાજકીય વર્તુળોમાં શોકની લહેર છે બિહાર વિધાનસભા...

ગાંધીનગર, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી અંતર્ગત ધંધા-રોજગારને આર્થિક રીતે નુકશાન થતાં તબીબી શિક્ષણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને સહાયરૂપ થવા...

નવીદિલ્હી, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારની કેબિનેટે પર્યાવરણ અને વૃક્ષોની રક્ષા માટે એક મોટું પગલુ ઉઠાવતા આજે બે મહત્વપૂર્ણ નિર્ણય...

વોશિંગ્ટન, અમેરિકામાં જેમ જેમ રાષ્ટ્રપતિની ચુંટણીનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓ વધતી જાય છે હવે...

6.62 લાખ ગામડાંઓને ચાર વર્ષના સમયગાળામાં તબક્કાવાર રીતે આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા માટે અને...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના બીજા તબક્કાની ૯૪ બેઠકોને લઇ આજે ચુંટણી પંચ દ્વારા જાહેરનામુ બહાર પડતાં જ ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રકો...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે ડેનમાર્કના વડાપ્રધાન સાથે વડાપ્રધાન મોદીની...

રાંચી, ચારા કૌભાંડથી જાેડાયેલ ચાઇબાસા કેસમાં જેલની સજા કાપી રહેલ લાલુ પ્રસાદ યાદવને જામીન મળ્યા છે. ચાઇબાસા કોષાગારથી ગેરકાયદેસર નિકાસીના...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું કે બંગાળ પોલીસ...

ગાંધીનગર: નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારોની ઉજવણીની ગાઈડલાઈન જાહેર કર્યા બાદ મિનિટોમાં જ ગુજરાત સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું...

અમદાવાદ: નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહત્વનો ર્નિણય લઈ લેવામાં આવ્યો છે. એટલે કે હવે બુટેલ ટ્રેન કાલુપુર અને...

સુરેન્દ્રનગર: એક સરખા નામથી ક્યારેક કેવી મુશ્કેલી સર્જાતી હોય છે તેનો તાજો દાખલો સુરેન્દ્રનગરની ટીબી/સી.યુ.શાહ કોવિડ હૉસ્પિટલમાં બન્યો છે. અહીં...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આજ સુધી કેન્દ્રના જે કાયદાઓ લાગુ થતાં ન હતા તે લાગુ કરવામાં આવી રહ્યાં છે. 11 કેન્દ્રીય કાયદાઓ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.