Western Times News

Gujarati News

અમદાવાદ, સરકારે શહેર પોલીસના અધિકારીઓને ઠપકો આપ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરકાર સુધી પોતાની કામગીરી બતાવવા નિર્દાેષ લોકો પર નિયમોની...

વિશાખાપટ્ટનમ, બુધવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના અનાકાપલ્લેમાં ફાર્મા પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને ૨૦ લોકો...

નવી દિલ્હી, દેશમાં સાયબર ળોડના કિસ્સાઓ સતત ચિંતાજનક હદે વધી રહ્યાં છે. નાગરિકોમાં જાગરુકતાના અભાવે ગઠિયાઓ છાશવારે લોકોને વોટ્‌સએપ કે...

ઓસ્ટોલિયા, આજના સમયમાં બાળકોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. એક તરફ જ્યાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટે જીવનને સરળ...

ઈસ્લામાબાદ, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફએ બુધવારે ઔપચારિક રીતે પોતાનો વિરોધ હાલ પૂરતો સ્થગિત કર્યાે છે....

ઢાકા, બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારો વચ્ચે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક...

મહિલાએ કંટાળીને પોતાની દિકરીને જાણ કરતાં મામલો પ્રકાશમાં આવ્યો દેશમાં નોંધાયેલા સાયબર છેતરપિંડીના કિસ્સાઓમાં સૌથી લાંબી ડિજિટલ એરેસ્ટની ઘટના નવી...

c0c0n 2024 એ ભારતની સૌથી લાંબો સમય ચાલેલી પ્રીમિયર ઇન્ટરનેશનલ સાયબરસિક્યોરિટી કોન્ફરન્સ છે જે નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપે છે અને...

ઓસ્ટ્રેલિયાના હાઉસ આૅફ રિપ્રેઝન્ટેટિવ્સે બિલ પસાર કર્યું, ૩૩ મિલિયન યુએસ ડોલર સુધીના દંડની જોગવાઈ ઓસ્ટોલિયા, આજના સમયમાં બાળકોમાં મોબાઈલ ફોનનો...

૪ લોકોનાં મોત નિપજ્યાં સરકારની નિર્દયતા અને રાજધાનીને કતલખાનામાં ફેરવવાની સરકારની યોજનાને ધ્યાનમાં રાખી વિરોધ સ્થગિત કરવાનો PTIનો નિર્ણય ઈસ્લામાબાદ,જેલમાં...

બાંગ્લાદેશમાં હિન્દુઓ ખતરામાં, ઇસ્કોન પર પ્રતિબંધની તૈયારી શેખ હસીના સરકારના પતન પછી હિન્દુઓ પર ૫૦ જિલ્લામાં ૨૦૦થી વધુ હુમલા ઢાંકા,બાંગ્લાદેશમાં...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ફિજીના નાયબ વડાપ્રધાન શ્રી મનોઆ કામિકામિકા દેશના ગ્રોથ એન્જિન ગુજરાતના  રિન્યુએબલ એનર્જી - ગ્રીન...

ગુજરાત સરકાર પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે: રમત-ગમત મંત્રી શ્રી હર્ષ...

આ કારણસર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ કરાયા આ વર્ષે બિનઅધિકૃત રીતે વિદેશ ગયા હોય...

અંકલેશ્વર GIDCની કંપનીઓ દ્વારા વરસાદી કાંસમાં રાસાયણિક પાણીનો નિકાલ કરાતા જીપીસીબીએ સેમ્પલ લીધા (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઇડીસીની વરસાદી કાંસ હાલ...

એન્શીયન્ટ મોન્યુમેન્ટ હિસાબે ઓફિસીઅલ બાંધકામના પ્લાન પણ મંજૂર થતાં નથી ( પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા...

વૈશ્વિક કક્ષાએ કાચા તેલના ભાવમાં આંશિક ઉછાળો નવી દિલ્હી, રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ફરીથી તેની પરાકાષ્ઠાએ પહોચ્યું છે. લગભગ ર૦રપ સુધીમાં...

ગુજરાતમાં અંદાજીત ૩ કરોડ રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદે છે. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો ગરીબો માટે આશિર્વાદરૂપ, ત્રુટિઓ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે તેઓની સરકારી ગાડીનો કાયમી ડ્રાઈવર નિવૃત્ત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.