Western Times News

Gujarati News

Search Results for: કોરોના મહામારી

નવીદિલ્હી, કોરોના વાયરસ મહામારી વચ્ચે સરકારે આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર નહીં બોલાવવાનો નિર્ણય કર્યો છે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જાેશીએ...

પટણા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હમ પાર્ટીના અધ્યક્ષ જીતન રામ માંઝી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે પૂર્વ મુખ્યમંત્રીએ ટ્‌વીટ કરી...

વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્‌સે રવિવારે દુનિયાને ચેતવતા કહ્યું કે કોરોના વાયરસ મહામારીના આગામી તબક્કાના ચારથી છ મહિના ખુબ ખરાબ...

અમદાવાદ, ગુજરાત અને અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની લડાઈ વધુ ગંભીર બની રહી છે. નિષ્ણાંત ડોક્ટર્સે ચેતવણી આપતા કહ્યું કે રાજ્યમાં...

નવીદિલ્હી, કોરોનાને કારણે દેશમાં અમલમાં મુકાયેલા લોકડાઉનને કારણે દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. સેન્ટર ફેર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી...

(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં  કોરોના મહામારીએ ફરીથી ઉથલો મારતાં અચાનક જ દર્દીઓની સંખ્યામાં વધાોર થતાં સરકારે રોગ પર નિયંત્રણ મેળવવા કેટલાંક...

નવીદિલ્હી, શુક્રવારે જાહેર થયેલા કોરોના વાયરસના કેસોએ દેશવાસીઓને ફરીથી રાહતના સમાચાર આપ્યા છે. ૨૪ કલાકમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૩૦...

મુંબઇ, ફિલ્મ અભિનેત્રી શિખા મલ્હોત્રા એક સર્ટિફાઇડ નર્સ છે અને કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન તેમણે મુંબઇની જાેગેશ્વરી ખાતે આવેલી...

વિશ્વમાં દ્વિતિય વિશ્વયુદ્ધ પછીની મોટી મહાવ્યાધિ છેલ્લા ઘણાં સમયથી કોરોનાના જીવાણુ  સ્વરૂપમાં પ્રગટ થયેલ છે. જેને પરિણામે વિશ્વમાં વસવાટ કરતાં...

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં ઓક્સફોર્ડની કોવિડ-૧૯ રસી 'કોવિશીલ્ડ'ની આપાતકાલીન ઉપયોગની ઔપચારિક મંજૂરી પ્રાપ્ત કરવા માટે ડ્રગ કંટ્રોલર...

સંયુક્ત રાષ્ટ્ર, વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાયરસ વકેસિનની ટ્રાયલના સકારાત્મક પરિણામોનો અર્થ એ છે...

આર્જેન્ટીના: આજેર્ન્ટિના સરકારે કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસોના ફંડિગ માટે અમીરો પર ટેક્સ લગાવ્યો છે. આ ર્નિણયથી...

“લીટલ ફ્લાવર” હોસ્પિટલ બિલ્ડિંગનો વપરાશ ગેરકાયદેસર હોવાના આક્ષેપ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના મહામારી દરમ્યાન દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ ૧૯ મહામારીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિવિધ રાજકીય સંગઠનો અને વરિષ્ઠ નેતાઓની સાથે...

સંયુકતરાષ્ટ્ર, કોવિડ ૧૯ મહામારીથી ઝઝુમી રહેલ વિકાસશીસ અને ગરીબ દેશો માટે વર્તમાન વર્ષ સૌથી ખરાબ પસાર થનાર છે.સંયુકત રાષ્ટ્રના કોન્ફ્રેસ...

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતે આજરોજ વૈશ્વીક મહામારી તરીકે જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવ વા અને લોકોમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.