Western Times News

Gujarati News

Search Results for: ભરતી

અમદાવાદ, વર્ષ ૨૦૨૧ના વર્ષમાં પેપરલીક થવાના કારણે સૌથી વિવાદાસ્પદ રહેલી ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા આગામી ૨૦મી માર્ચના રોજ યોજાવાની છે....

બેટરી અને નવીનતાના 30+ વર્ષથી વધુના અનન્ય ઇતિહાસ સાથે હાઇ-પર્ફોર્મન્સ LFP સોલ્યુશન્સનો એક સંકલિત પોર્ટફોલિયો -લગભગ 200 MWh વાર્ષિક ઉત્પાદન...

ગાંધીનગર, ગુજરાતમાં સરકારી ઇજનેરી કોલેજાેમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ વર્ગ-૨ની કુલ ૧૪૬૭ જગ્યાઓમાંથી ૧૨૯૨ એટલે કે ૮૮ ટકા જગ્યાઓ...

હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વૈશ્વિક લીડર તથા મેજર એપ્લાયન્સિસમાં 13 વર્ષથી વિશ્વની પ્રથમ ક્રમની બ્રાન્ડ હાયરે ગ્રાહકોને બેજોડ વ્યૂઇંગ...

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સ્વાસ્થ્ય સંબંધિત તબીબી તપાસ માટે હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં ગયા છે. તબીબે ત્યાં મુખ્યમંત્રીના હાર્ટને...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા નગર પાલિકાના સફાઈ કામદારોના નિયમિત પગાર , પેન્શન આપવામાં આવે . ૭૦ કાયમી કામદારોના પગાર માંથી કપાત...

FICCI લેડીઝ ઓર્ગેનાઈઝેશન વિવિધ રાજ્યોમાં સમાન બહુ-ઉદ્યોગ મહિલા ઔદ્યોગિક ઉદ્યાનો અને બીજા તબક્કામાં કૌશલ્ય વિકાસ માટે શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપવાની પણ...

ગાંધીનગર, પેપર લીક કૌભાંડ બાદ હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હવે ફેક સર્ટિફિકેટને લઈને મોટો ધડાકો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર...

મુંબઈ, અર્થતંત્રના ઘણા ક્ષેત્રોમાં પાછલા વર્ષની સરખામણીએ મજબૂત રિકવરી સાથે ફેબ્રુઆરીમાં દેશમાં ભરતી પ્રવૃત્તિઓમાં ૩૧ ટકાનો વધારો થયો છે. એક...

અમદાવાદ, રવિવારે લેવાયેલી PSIની ભરતી પરીક્ષાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના નવરંગપુરા સ્થિત એસ ડી સ્કૂલ ઓફ...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ પર સર્વ- સ્વીકૃતિની મ્હોર લગાવવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા...

ઉજ્જૈન, એક યુવકે પોતાની સાથે કામ કરવાવાળા એક યુવકનાં ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી હવા ભરી હતી. જેથી યુવકના આતરડા ફાટી ગયા. જીવ...

નમસ્તે ટ્રમ્પ માટે પ૭૮ અને સાબરમતી સ્વચ્છતા અભિયાન માટે ૪૧૮ સ્પેશ્યલ વર્ધી થઈ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને “કોન્ટ્રાકટરો...

ગાંધીનગર, ૨૦૨૨નું વર્ષ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું વર્ષ છે. આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે હવે ગુજરાતમાં બે મુખ્ય પક્ષો...

સાચો રહિ ન જાય-ખોટો લઇ ન જાય તેવી પૂરતી તકેદારી સાથે ગરીબો-દરિદ્રનારાયણોને હાથોહાથ લાભ પહોચાડી આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારત સાકાર...

લખનૌ, રક્ષા મંત્રી રાજનાથ સિંહની જનસભાના ભાષણ દરમિયાન કેટલાક યુવાનોએ સેનામાં ભરતી મુદ્દા પર ખલેલ પહોંચાડી દીધી. આ દરમિયાન એક...

જયપુર, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આજ રોજ વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ રાજ્યનું બજેટ ગેહલોત દ્વારા...

નવીદિલ્હી, ફ્રાન્સના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાંત નો ચોકાવનારો અહેવાલ, આંકડાઓના અનુમાન થી ભારતમાં મૃત્યુ અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ હોઈ...

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા એમ.એ.ચાવડા જાેઈન્ટ પોલીસ કમિશનર...

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 16મી ફેબ્રુઆરી 2022ના રોજ શ્રી સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા શ્રી એમ.એ.ચાવડા જોઈન્ટ પોલીસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.