Western Times News

Gujarati News

Search Results for: ભેટ

રાજકોટ, ભારત સહીત વિશ્વમાં વાયુ પ્રદુષણની જેમ લેડ સીસાનું પ્રદુષણ અત્યંત જાેખમી રીતે પ્રસરી રહયું ેછ. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર...

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ક્ષત્રિય સમાજના અને ભાજપના અગ્રણી ખાતુભાઈ પગીની આગેવાની હેઠળ મોરબીની પુલ હોનારતમાં...

મુંબઈ, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. એક્ટ્રેસ હાલ છેલ્લા ટ્રાયમેસ્ટરમાં છે અને ગમે...

ટાટા-એરબસના સ્થપાનારા પ્લાન્ટનો શિલાન્યાસ વડોદરા, વડોદરામાં ટાટા-એરબસના સ્થપાનારા પ્લાન્ટનો શિલાન્યાસ કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ આ પ્રોજેક્ટને વડોદરા, ગુજરાત તેમજ...

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. https://youtube.com/shorts/oM0XDtQVeGY?feature=share આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન...

પોરબંદર, પોરબંદરમાં વસુંધરા એપાર્ટમેન્ટ માં રહેતા અને આઈઆઈએફએલ ફાયનાન્સ કંપનીમાં ટેરેટરી મેનેજર તરીકે નોકરી કરતાં પરાગ પ્રવિણભાઈ લાલચેતા નામના યુવાને...

અશ્વિનના લૉફ્ટેડ શોર્ટ સાથે ભારતે મેચ જીતી લીધા બાદ દર્શકો જ નહીં પરંતુ ક્રિકેટરોની આંખમાં પણ આંસુ મેલબોર્ન,  ભારતે પાકિસ્તાન...

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા યોજાયો સરકારી શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને દાન વહેંચણી કાર્યક્રમ શિક્ષકો દ્વારા...

કચરાને સ્ત્રોત પર અલગ કરવા માટે રાષ્ટ્રીય અભિયાનમાં યુવાઓનું જન ભાગીદારીમાં નેતૃત્વ સ્વચ્છ ભારત મિશન 2.0 નો હેતુ શહેરોને કચરા...

અમદાવાદ, ધનતેરસના પર્વથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડતી થઈ જશે, આ અંગેની જાહેરાત બુધવારે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે કરી હતી....

અમદાવાદ, ધનતેરસના પર્વથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડતી થઈ જશે, આ અંગેની જાહેરાત બુધવારે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે કરી હતી....

અમદાવાદ, ધનતેરસના પર્વથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડતી થઈ જશે, આ અંગેની જાહેરાત બુધવારે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે કરી હતી....

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ અનુપમામાં અત્યારે ખૂબ ઉથલપાથલ ચાલી રહી છે. અત્યાર સુધી અનુપમાના દીકરા પારિતોષના અફેરનો ટ્રેક ચાલી રહ્યો...

રાજકોટનું રૂણ કયારેય પુરુ ન કરી શકાય. હું રાજકોટનો કર્જદાર છું. એક વિદ્યાર્થીના રૂપમાં રાજકોટવાસીઓથી ઘણુ શિખ્યો છું. રાજકોટ :ભારતીય...

આ ગુજરાતમાં વિમાન પણ બનશે, આ રાજકોટમાં વિમાનના સ્પેરપાર્ટ પણ બનતા થઇ જશે. રાજકોટ : સૌરાષ્ટ્રવાસીઓને વિકાસની ભેટ આપવા રાજકોટ...

અમદાવાદ, ૦૧ ઓક્ટોબરના રોજ ગાયની અડફેટે આવી જતાં મોતને ભેટેલા નરોડાના ભાવિન પટેલના પરિવારજનોને પાંચ લાખ રુપિયાનું વળતર ચૂકવવા હાઈકોર્ટે...

વડાપ્રધાન રાજકોટ રેસકોર્ષ જાહેરસભા સ્‍થળે આવે તે પહેલા ૧ાા કલાકનો રસપ્રચૂર સાંસ્‍કૃતિક કાર્યક્રમ-ડાયરો-રાસ-ગરબા-ડાન્‍સ-પિરામીડ-યોગા-પ્રિ-ઇવેન્‍ટ સ્‍વરૂપે યોજાશે, જેમાં ઓસમાણ મીર, માયાભાઇ આહિર...

વીકએન્ડ-રજામાં ભારે ભીડઃ ૬.૧૮ લાખથી વધુ પેસેન્જર્સે ટ્રેનની મોજ માણી અમદાવાદ, અમદાવાદીઓને ૨ ઓકટોબર, ગાંધીજયંતીથી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ...

વલસાડ જિલ્લાના ગોવડા-કલાઈથી શરૂ થઈ ને કચ્છ જિલ્લાના નારાયણ સરોવરને જોડતો આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે. ગીર-સોમનાથ,...

આયોજિત સ્ટેટ લેવલ મલ્ટી સ્ટેકહોલ્ડર વર્કશોપમાં જાહેર કરાઈ ગ્લોબલ યુથ ટોબેકો સર્વે 2019 ની યાદી ભારતમાં તમાકુથી થતા મૃત્યુદરની ગંભીરતાને...

સોનાના સિકકાની જથ્થાબંધ ખરીદી પર એસીબીની નજરઃ કુપનથી માસ બાદ પણ ખરીદી થતી હોવાથી સરકારી બાબુઓ માટે રાહત (એજન્સી)અમદાવાદ, કોરોનાના...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ શાળા ખાતે બાળકોએ ઉત્સાહભેર તૈયાર કરેલ દીવડાઓ સહિતની ચીજવસ્તુઓ લોકો ખરીદી કરી...

(પ્રતિનિધિ) ગોધરા. ગોધરા ખાતે રવિવાર ના રોજ ૨૦૧ વિદ્યાર્થી સન્માન સમારોહ અને વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.