Western Times News

Gujarati News

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સયાજી ગોત્રી હોસ્પિટલો અને વિસ્તરણ હોસ્પિટલો ના 20 વરિષ્ઠ તબીબો ને ગાઈડ લાઇન ના...

છેલ્લા સવા વર્ષની કોવિડ કટોકટી દરમિયાન વિવિધ ધર્મોના અનુયાયી આરોગ્ય સેવકો વ્રતો ઉપવાસો પૂનમ અગિયારસ અને રોઝા દર્દી નારાયણ ની...

વડોદરા,  નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમદેસીવિર ઇન્જેક્શનની માન્ય ખાનગી હોસ્પિટલોને ફાળવણી કરવામાં આવી રહી છે. આ...

પોલીસ અધિક્ષક રાકેશ બારોટ જી.મહીસાગર તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ લુણાવાડા વિભાગ લુણાવાડાનાઓ તરફથી હાલમાં ચાલી રહેલ વૈશ્વીક...

સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા પોલિયોની જગ્યાએ બાળકોને ભૂલથી સેનિટાઈઝર પીવડાવવાનો મામલો સામે આવ્યો હતો મુંબઈ,  મહારાષ્ટ્રમાં કોરોનાના બેકાબૂ સંક્રમણ પર લગામ...

ઓક્સિજનની ભારે અછતને જાેતા કેન્દ્રએ ઓક્સિજનની સાથે સંકળાયેલા સાધનો સંદર્ભે પણ આ ર્નિણય લીધો નવી દિલ્હી,  કેન્દ્ર સરકારે ઓક્સિજન અને...

વાયુસેના દ્વારા ઓક્સિજન ટેન્કરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનું શરૂ કરાયું નવી દિલ્હી,  દેશમાં કોરોનાની જીવલેણ લહેર...

સિવિલમાં ક્લેરિકલ કામગીરી માટે ફરજ સોંપાઈ-દર્દીના સગાને ડેડ બોડી સોંપવા માટેની કામગીરી કરનારા ત્રણ તલાટી મૃતદેહોને જાેઈને ગભરાઈ પલાયન થઈ...

મેડિકલ ઓક્સિજનની સાથે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો વપરાશ દર્દીઓ માટે થવા લાગતા આ સ્થિતિનું નિર્માણ અમદાવાદ ,  કોરોનાની મહામારીમાં દર્દીઓ તથા હોસ્પિટલોને...

લગ્નના બે વર્ષ બાદ જ ખુશીઓથી ભરેલ આ પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તેમ કોરોનાનું ગ્રહણ લાગ્યું બનાસકાંઠા, બનાસકાંઠામાં...

રાજ્યમાં ૩૯૬ લોકો વેન્ટિલેટર પરઃ ૬,૪૭૯ લોકો કોરોના વાયરસને મ્હાત આપીને સાજા પણ થયા છે ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...

મુંબઈ: મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી વર્ષ ૨૦૦૭માં બોલિવૂડ ડેબ્યૂ કરનારી નેહા શર્મા બિહારનાં ભાગલપુરમાં જન્મી છે. નેહા બોલિવૂડની સાથે સાઉથની...

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ ટેલેન્ટેડ અને સક્સેસફૂલ એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ છે સાથે જ તે તેનાં બોલ્ડ અવતારને કારણે પણ...

મુંબઈ: એક્ટર અપૂર્વ અગ્નિહોત્રી ટૂંક સમયમાં ટીવીના નંબર ૧ શો 'અનુપમા'માં જાેવા મળવાનો છે. સુધાંશુ પાંડે કે જે સીરિયલમાં વનરાજનો...

મુંબઇ: દેશમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપની વચ્ચે અમીર ભારતીયો દેશ છોડીને યુએઇ જવા લાગ્યા છે. તેની વચ્ચે યુએઇ માટે ટિકીટના...

નવીદિલ્હી: ભાજપના નેતાઓ અને કાર્યકરો ચૂંટણીમોડમાં હતા અને કોરોના ત્રાટકી ગયો. એ પછી હવે ભાજપ ડેમેજકંટ્રોલની સ્થિતિમાં આવી ગયો છે....

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત, સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યના પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ...

ચંડીગઢ: પંજાબમાં ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા દરરોજ રાજનીતિમાં કોઇને કોઇ સનસનાટી મચી રહી છે તેમાં સૌથી પહેલા રાજનીતિમાં જાે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.