Western Times News

Gujarati News

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના અને ચોરીમાં વાપરવામાં આવેલી ઇકો...

ગાંધીનગર, ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય ડાક ટિકિટ પ્રદર્શન 'ફિલાવિસ્ટા ૨૦૨૪' નું ૧૯ નવેમ્બર ૨૦૨૪એ ભારત સરકારના ગૃહ મંત્રી...

પોરબંદર, પોરબંદરની એક યુવતીને યુકે ખાતે નસીગનું વર્ક અપાવવાના બહાને ર૮ લાખ ર૦ હજાર રૂિંપયાની છેતરપીડી કરવામાં આવતા અને બોગસ...

પારડી - મોતીવાડા રેપ મર્ડર ઘટના સ્થળની મુલાકાત લેતા રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહ (પ્રતિનિધિ) પારડી, વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ખાતે ઘટેલી...

પાલનપુર, પાલનપુર ગઠામણ પાટિયા પાસે આવેલા મંગલમૂર્તિ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે હલ્દી રસમમાં મહિલા સ્ટેજ ઉપર હલ્દી લગાવવા ગયા બાદ...

સાઈબર છેતરપિંડી રોકવા મહત્વની પહેલ (એેજન્સી)મુંબઈ, દેશમાં સાઈબર છેતરપીડીમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે. જે જયાર લોકોને તેમાંથી બચાવવા માટે...

રાશનનું રૂ.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી -સરકારી ઉંદરડાઓથી લઈ ખાનગી ક્ષેત્રની મિલો ‘મોટા લાભાર્થી’ હોવાના સંકેત -ચોકાવનારો...

(એજન્સી)જર્મની, જર્મની છેલ્લા કેટલાક સમયથી મજુરોની અછતને કારણે આર્થિક ક્ષેત્રમાં સંકટનો સામનો કરી રહયું છે. આ સંકટને ધ્યાનમાં રાખીને જર્મની...

હોસ્પિટલોમાં સુરક્ષાના ઉપાયો માટે કડકમાં કડક પગલાં જરૂર ભરવા જોઈએઃ નિર્દોષોના મોત માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી જરૂરી છે (એજન્સી)...

માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવતા લાખો ભક્તોને હાલમાં કટરાથી મંદિર સુધી પહોંચવા ૧૩ કિલોમીટર લાંબી મુસાફરી કરવી પડે છે. (એજન્સી)નવીદિલ્હી,...

(એજન્સી)બેગ્લુરુ, કર્ણાટક બોર્ડ ઓફ વક્ફએ બિદર કિલ્લાની અંદર ૧૭ ઐતિહાસિક સ્મારકો પર માલિકીનો દાવો કરીને મોટો વિવાદ ઉભો કર્યો છે....

( પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના જગન્નાથ મંદિરની આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે મ્યુનિસિપલ શાસક પક્ષ ઘ્‌વારા થોડા વર્ષો પહેલા બજેટમાં જાહેરાત...

ઉમરેઠનાં થામણા ખાતે આણંદ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ (તસ્વીરઃ વિનોદ રાઠોડ, ઉમરેઠ) ઉમરેઠ તાલુકાનાં થામણા ગામે ઝંડા ચોક...

વિશ્વ શૌચાલય દિવસ : સ્વસ્થ શૌચાલય, સ્વસ્થ જીવન-અમદાવાદ જિલ્લામાં 'આપણું શૌચાલય, આપણું સન્માન' અભિયાનનો શુભારંભ કરાયો અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી...

મુંબઈ, દિવાળી પર ૧ નવેમ્બરે ‘સિંઘમ અગેઇન’ની સાથે થિએટરમાં ‘ભુલભુલૈયા ૩’ રિલીઝ થઈ હતી. કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી...

મુંબઈ, ગોધરા કાંડ અને તેના પર રજૂ થયેલા મીડિયાના અહેવાલો પર આધારીત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ને સેન્સર બોર્ડે યૂએ...

મુંબઈ, રાઇટર ડિરેક્ટર રામ રેડ્ડીની ફિલ્મ ‘ધ ફેબલ’એ ૩૮મા લીડ્‌ઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૪ની મેઇન ઇન્ટરનેશનલ કોમ્પિટીશનનો બેસ્ટ ફિલ્મ માટેનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.