Western Times News

Gujarati News

રાજકોટ: શહેરના કેનાલ રોડ પર આવેલી દેકીવાડિયા હોસ્પિટલની છત પરથી પટકાતા આધેડનું મોત નિપજ્યું છે. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ...

નવી દિલ્હી: ભારત આજે ૩૦ જાન્યુઆરી શનિવારના દિવસે કોવિડ-૧૯ મહામારીનું અંધાધૂંધી ભરેલું એક વર્ષ પૂર્ણ થયું છે, જેમાં દરેક પસાર...

વડોદરા: હાલ કોરોના વાયરસની મહામારીને કારણે ઓનલાઇ વસ્તુઓ ખરીદવાનું ચલણ વધ્યું છે. જેના કારણે અનેક સાયબર ફ્રોડ પણ વધવાના કિસ્સાઓ...

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એનએસજીએ શરૂ કરી...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કરોલ ખાતે આવેલ શ્રી મહાકાલી માતાજી ના મંદિર ખાતે એક દિવસ્ય  નવમો પાટોત્સવ મહોત્સવ...

અરવલ્લી જીલ્લામાં માર્ગ સલામતી મહીનાની ઉજવણી ચાલી રહી છે બીજીબાજુ જીલ્લામાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી વાહનચાલકો વાહન હંકારતા હોવાથી સતત...

મુંબઇ, પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલી કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગયા શુક્રવારે, અભિનેત્રીએ તેના ટિ્‌વટર પર...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ ૧૩,૦૮૩ નવા કેસ...

લખનૌ, મુરાદાબાદ આગ્રા હાઇવે પર થયેલ ભીષણ માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત અને ૧૨થી વધુ લોકોને ઇજા થવા પર મુખ્યમંત્રી...

ચેન્નાઈ, તામિલનાડુના ચેન્નાઈની બાજુમાં આવેલાંના નિવાસી બિઝનેસમેન એક રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ૨૦ લાખ રૂપિયાની સોનાની...

નવીદિલ્હી, સોના-ચાંદીમાં ભાવમાં મોટો ફેરફાર જાેવા મળ્યો હતો. દેશભરના સર્રાફા બજારમાં સોનાના રેટમાં ભારે તેજી જાેવા મળી અને ચાંદીના ભાવમાં...

નવીદિલ્હી, રાજધાની દિલ્હીના અબ્દુલ કલામ રોડ પર ઇઝરાયલી દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પહેલા રાજધાની...

મુંબઇ, કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા ૨ મહિનાથી દિલ્હીની સરહદો પર ખેડુતોના આંદોલનની વચ્ચે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ તેમની...

બેંગ્લુરૂ, કર્ણાટકમાં વિપક્ષી દળ કોંગ્રેસ માટે શુક્રવારે શર્મજનક સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીના એમએલસી પ્રકાશ રાઠોડ સદનમાં પોતાના મોબાઈલ પર...

નવીદિલ્હી, ડિજિટલ કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સીના રૂપમાં આખી દુનિયામાં બિટકૉઈનની ધૂમ છે. પરંતુ કેન્દ્ર સરકાર દેશમાં બિટકૉઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી...

નવીદિલ્હી, હજુ તો ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં લાલ કિલ્લાની હિંસાની આગ હજુ ઠરી પણ નથી ત્યાં બીજી તરફ ભારતની રાજધાની દિલ્હીમાં...

મુંબઇ, મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસ હજુ પણ વિકરાળ સ્વરૂપમાં છે. અને કોરોનાના કહેરને જાેતા મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે લોકડાઉન ૨૮ ફેબ્રુઆરી...

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં પાલડી વિસ્તારમાં આવેલી એસપીઆરએટી સંસ્થાના માલિક વિરૂદ્ધ મહિલા કર્મચારીએ સેક્સ્યુઅલ માંગણીઓ કરવાની તથા તેમને તાબે ન થતાં પરેશાન...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિંઘુ બોર્ડર પર થયેલી હિંસાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું ગણાવ્યું છે. અમરિંદર સિંહે પંજાબને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.