Western Times News

Gujarati News

અમદાવાદ: કોરોના હોટસ્પોટ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી દરરોજ કોરોનાના નવા કેસની સંખ્યા ૧૩૦૦થી ઉપર નોંધાઈ રહી છે. સંક્રમણની તીવ્રતા વધી...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અચાનક વધી જતાં અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા શહેરના ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ દુકાનો અને...

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતા બે પાડોશીઓ વચ્ચેની બબાલ પોલીસ સ્ટેશનમાં પહોંચી છે. આ સોસાયટીમાં રહેતા વેપારીએ આક્ષેપ...

અમદાવાદ: દેશના ઉત્તર ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારમાં મૌનસૂનની ઔપચારિક વિદાઈની સાથે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. આગામી શિયાળાની...

નવીદિલ્હી, આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી મનાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...

પાણીના ૬૭ ગેરકાયદેસર જાેડાણ કાયદેસર થયા: પુરાવા વિનાની ૩૩ અરજી મંજુર કરવામાં આવી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજયનો કોઈપણ નાગરીક...

પીરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ માટે રાજકીય અને ખાનગી કોન્ટ્રાક્ટરો વચ્ચે હોડ લાગી (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના કલંક સમાન પીરાણા...

મ્યુનિ.શાસકોએ વિકાસ નકશામાંથી લાંભાની બાદબાકી કરી હોય તેવી ચર્ચા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ૨૦૦૫માં સત્તાના સૂત્રોએ પુનઃ...

લંડન, બ્રિટેનમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના ઘરની બહાર ચોર ચોરના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં કહેવાય છે કે ૨૦થી વધુ...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતીની બળાત્કાર અને ર્નિદય હત્યાના કેસમાં મૌન તોડ્યું છે. તેમણે બળાત્કારીઓને કડક...

પતિ-પત્નીનું બળજબરીથી અપહરણ કર્યું પણ યુવતી ભાગવામાં સફળ રહી, બીજા દિવસે યુવકનો મૃતદેહ મળ્યો હૈદરાબાદ, તેલંગાણા રાજ્યમાં હોનર કિલીંગનો એક...

રાહુલનો કોલર પકડવાની ઘટના લોકતંત્રના અપમાન સમાન બાબત જેની તપાસ કરવાની માગણી કરી નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના હાથરસમાં અનુસૂચિત જાતિની...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે રાજયમાં હાથરસ ગેંગરેપ જેવી ઘટનાઓને સહન કરાશે નહીં જે મહિલાઓની વિરૂધ્ધમાં અપરાધમાં જાેડાયેલા...

લખનૌ, ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતીની સાથે થયેલ બર્બરતાના મામલામાં વિરોધ પક્ષી પાર્ટીઓ સરકાર પર હુમલા તેજ કરી દીધા છે એક...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના ૮૧૪૮૪ નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં વાયરસ સંક્રમણના કુલ મામલાની સંખ્યા ૬૩ લાખથી ઉપર...

વોશિંગ્ટન, અમેરિકી કોર્ટે ડોનાલ્ડ ટ્રંપના તે નિર્ણયને રદ કરી ટોકરીમાં નાખી દીધો છે. જેમાં તેમણે એચ૧ વીઝા (એચ૧બી વીઝા) પર...

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પરેશ જોશીએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું Ahmedabad, સત્ય, અહિંસા, સ્વચ્છતા...

  નવી રીલીઝ દિવાળી પછી થશે, માસ્ક ફરજીયાત, ટેમ્પરેચર મપાશે તથા હેન્ડ સેનેટાઈઝ પછી લોકોને પ્રવેશ અપાશે (પ્રતિનિધિ) અમદાવાદ, ૧પમી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.