Western Times News

Gujarati News

નવીદિલ્હી, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે, ડોક્ટર્સ પોતાના જીવની પરવાહ કર્યા વિના દિવસ રાત લોકોની સારવાર કરી...

નવીદિલ્હી, રાજસ્થાનના રાજકીય ડ્રામા અંગે સૌથી મોટા સમાચાર. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ધારાસભ્યોના હોર્સ ટ્રેડીંગનો કેસ એન્ટી કરપ્શન બ્યૂરોને ટ્રાન્સફર કરી...

કાબુલ, અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરની જેલ પર ઇસ્લામાકિ સ્ટેટના આતંકીઓએ હુમલો કરી તેમના કેટલાક સાથીઓને છોડાવ્યા છે. તે દરમિયાન સુરક્ષા દળ...

પટના, બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ ચાલી રહેલી દેશભરમાં ચર્ચાઓ વચ્ચે બિહાર સરકારે કેસની તપાસ સીબીઆઈને આપવાની ભલામણ...

સુરત, સુરતમાં હાલ કોરોનાવાયરસનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યાં સમાચાર મળી રહ્યાં છે કે, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં ભાઇ...

નવી દિલ્હી, કોરોના રોગચાળો અને લોકડાઉનના પગલે પોતપોતાના ગામડે ચાલ્યા ગયેલા ૨૯ ટકા શ્રમિકો ગામડાંમાં કામ ન મળતાં શહેરો તરફ...

સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી કોરોના સંક્રમણનો દર ઘટશે: આગામી વર્ષ સુધી આપણી પાસે કોરોનાની વેક્સિન હશે: કોરોના ઈન્ફેક્શનનો રેટ ઘટશે...

હૈદ્રાબાદ, સુરક્ષા મામલે સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે ૧૬માં સ્થાને ઉભરી આવ્યું...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે  સંક્રમણ અંગેના જાગૃત્તિ અને નિવારાત્મક પગલાંલેવા અનુરોધ કરાયો  રાજપીપલા: જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરે  કેવડિયા કોલોનીમાં...

હવે ભગવાનના હિંડોળા દર્શન આવતા વર્ષે એટલે કે અગિયાર મહિના પછી થશે અષાઢ વદ બીજથી સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા નો...

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં તીડના ટોળાઓએ ભયાનક નુકસાન સર્જયાનું જણાવતો પત્ર લખ્યો છે. પત્રમાં ગેહલોતે જણાવ્યું છે કે...

રાજપીપળા:રાજપીપળા દરબાર રોડ ખાતે સ્વ.અરવિંદભાઈ માલીન એમના નિવાસ સ્થાને બેસણામા કોઇને પણ ન બોલાવી ૪થી ૬ ટેલીફોનીક બેસણુ રાખ્યું. લોકોએ મોબાઈલ...

અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીને પગલે માર્ચ મહિનાથી સતત લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે તમામ વેપાર-ધંધાને નુકસાન પહોંચ્યું છે....

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હાલમા કોરોનાને કારણે સામાજીક અંતર જાળવવુ મહત્વનુ બન્યુ છે.ત્યારે, રાજ્ય સરકારે ઓફલાઈન એકમ કસોટી લેવાનો આદેશ...

ગાંધીનગર: સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.