Western Times News

Gujarati News

પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા  હાલમાં જ ચીન સરહદે ગલવાન ઘાટી ખાતે ચીની સેનાએ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી ભૂમિ પર કબ્જો કર્યો...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં કોરોનાના કેસો અચાનક વધતા ચિંતિત થયેલ કેન્દ્ર સરકારે કેન્દ્રીય આરોગ્ય વિભાગના ચુનંદા...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ છેતરપીંડીની ફરિયાદો વધવા લાગી છે આ દરમિયાનમાં વધુ એક વહેપારીએ ઉધારમાં માલ આપ્યા બાદ...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં લોકડાઉન બાદ અનલોક-૧માં અપાયેલી છુટછાટોના પગલે હવે ગુનાખોરીનો આંક પણ વધવા લાગ્યો છે ખાસ કરીને ઓનલાઈન છેતરપીંડીની...

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસને નાથવા અવિરત પ્રયાસો છતાંય દર્દીઓનો આંક દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે...

 નવી દિલ્હી: જુવેન્ટ્‌સનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ફૂટબોલમાંથી થોડા સમય માટે બ્રેક લઈને પોતાની ગર્લફ્રેન્ડ જાર્જિયા સાથે પ્રાઇવેટ યાચ (પાણીનું...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' ૨૪ જુલાઈના ડાયરેક્ટ ડિજીટલ પ્લેટફાર્મ એટલે કે ડિઝ્ની પ્લસ હાટસ્ટાર પર રિલીઝ...

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને ૧૨ દિવસ થઈ ગયા છે. સુશાંતના અતાનક સુસાઈડને લઇને તેના ચાહકોથી લઇને...

નવી દિલ્હી: લોકડાઉનના સમયમાં ગોડ ઓફ ક્રિકેટ સચીન તેંડુલકર પોતાની ને લઇને ખાસા ચર્ચામાં છે. તેમણે હરભજનના મૂવી પર ટિ્‌વટ...

ખાયા પિયા કુછ નહિ ગ્લાસ તોડા બારહ આના પ્રતિ કિલોમીટર ભાવના 30 ટકા પેમેન્ટ ચૂકવાશે. (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ શહેરમાં કોરોનાના...

ગાંધીનગર: ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ઓનલાઈન પરિણામ આવ્યાં બાદ હવે વધુ તેને લઈને એક સમાચાર આવ્યાં છે. ઓનલાઇન પરિણામ બાદ હવે...

અમદાવાદ: મે મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી સેન્ટ્રલ ઝોન કે જેમાં જમાલપુર, શાહપુર, દરિયાપુર, રખિયાલ અને ખાડિયા જેવા ગીચ વસ્તી ધરાવતા...

અમદાવાદ: કોરોના વાયરસને કારણે દેશમાં લાગેલા લાકડાઉનને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડ્‌યો છે. ઘણા લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો...

લદ્દાખની ગલવાન વેલીમાં શહીદ જવાનોનાના માનમાં કોંગ્રેસનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમઃ સોનિયાના સરકાર પર પ્રહાર નવી દિલ્હી,  લદ્દાખમાં ચીને જમાવેલા પગદંડા અંગે...

NCERT‌ને પાઠ્‌યપુસ્તકમાં ફેરફાર કરવા માટે ફરમાન નવી દિલ્હી,  શાળાકીય શિક્ષણ માટે રાષ્ટ્રીય પાઠ્‌યક્રમની રૂપરેખામાં ૧૫ વર્ષ બાદ ફેરફાર કરવામાં આવી...

સોમાલિયા આવતા પ્રવાસીઓ હજુય કોરોનાથી અજાણ જોહાનેસબર્ગ,  દુનિયાભરના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસ મહામારી પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાય દાયકો પછી...

એશિયાઈ દેશોમાં ચીનથી ખતરો વધવાને લીધે નિર્ણય -સ્વામીનો જવાબઃ ભારતને સલાહ નહીં હથિયાર આપો નવી દિલ્હી, અમેરિકાના વિદેશ મંત્રી માઇક...

નવી દિલ્હી: રેલ્વે પછી આંતરરાષ્ટ્રીય ફ્‌લાઇટ્‌સ અંગે પણ સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ, ભારત અને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.