Western Times News

Gujarati News

Search Results for: સંસદ

નવીદિલ્હી, તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમ કે સ્ટાલિુને તમામ પક્ષોને ભાજપ વિરૂધ્ધ એક સાથે આવવાની સલાહ આપી છે.તેમણે કહ્યું...

નવીદિલ્હી, સરકારી નોકરીઓમાં કર્મચારીઓને પ્રમોશનમાં મળનારાં આરક્ષણનો કેન્દ્ર સરાકરે સુપ્રીમ કોર્ટમાં ભરપૂર બચાવ કર્યો છે. સરકારે કોર્ટમાં જણાવ્યું કે, ૨૦૦૭થી...

નવીદિલ્હી, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમના એક નિવેદનમાં માર્ગ અકસ્માતો સાથે જાેડાયેલા ચોંકાવનારા આંકડા શેર કર્યા છે.રાજ્યસભામાં માહિતી આપતા...

મુંબઈ, આગામી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ૨૦૨૪ની ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપનો મિશન પ્લાન ૨૦૨૪ તૈયાર કરવામાં આવ્યો છે....

નવીદિલ્હી, ઈંધણના ભાવ ઉપરાંત કોમોડીટીના ભાવમાં લાગેલી આગ અને ચૌતરફી ભાવવધારા- મોંઘવારીની સ્થિતિ પર આખરે મૌન તોડતા કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન હવે પોતાની ખુરશી બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ઈમરાનખાને આ માટે સોદાબાજી શરૂ કરી છે....

ઈસ્લામાબાદ, રાજનીતિક ઉથલપાથલમાં હવે પંજાબના મુખ્યમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. સરકાર સામે વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ...

નવી દિલ્હી, દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આજે બીજેપીની સંસદીય દળની બેઠક થઈ. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ,...

ભારતના બંધારણીય મૂલ્યો પર કુઠારાઘાત કરીને, કે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા ઉપરવટ જઇને ગુજરાત સરકાર કે તેના સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર કે...

નવીદિલ્હી, છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે જે કામ કર્યું છે તે કદાચ પહેલાં ક્યારેય થયું નથી. આનો...

મિઝોરમમાં ૨.૭૫ ટકા, લક્ષદ્વીપમાં ૨.૭૭ ટકા, કાશ્મીરમાં ૪ ટકા, નાગાલેન્ડમાં ૮.૭૪ ટકા, મેઘાલયમાં ૧૧.૫૨ ટકા  હિંદુ વસ્તી છે. સુપ્રિમ કોર્ટે...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાન ખાનની પાર્ટીના 50 મંત્રી લાપતા થઈ ગયા છે....

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયન્સ સિટી,ગોતા અને થલતેજમાં રૂ. ૩૦૬ કરોડનાં ૯૦૦ આવાસોનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત આયુષમાન...

મોગાદિશુ, સોમાલિયામાં એક મતદાન મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં મહિલા સંસદસભ્ય સહિત ઓછામાં ઓછા ૪૮ લોકોના મોત થયા છે. પોલીસે...

નવીદિલ્હી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર...

નવી દિલ્હી, સંસદની એક સમિતિએ દેશમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) અને ભારતીય પ્રબંધન સંસ્થા (આઈઆઈએમ)ને પગલે ચાલીને એકાઉન્ટિંગ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં આ દિવસોમાં રાજકીય ગતિવિધિઓ જાેરશોરથી ચાલી રહી છે અને વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી જાેખમમાં હોય તેવું લાગી રહ્યું...

ઉપલેટાના આંગણે  મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખની ગોકુલ ગૌસેવા ટ્રસ્ટ અરણીના યજમાન પદે  ત્રીજી એપ્રીલ, 2022ના રોજ રજત તુલાના કાર્યક્રમનું...

નવી દિલ્હી, દેશમાં તમામ મુદ્દાઓ પર ધાર્મિક મતભેદો વચ્ચે બિહારમાં સાંપ્રદાયિક સૌહાર્દની મિસાલ બેસાડનાર એક સમાચાર સામે આવ્યા છે. અહીં...

નવીદિલ્હી, યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ પરેશાન છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત...

નવીદિલ્હી, દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે ,રાજ્યના પ્રવાસે તે ૨૬ માર્ચે આવવાના છે, ગૃહમંત્રી અમિત શાહ આવવાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.