Western Times News

Gujarati News

મુંબઈ: અભિનેત્રી કરિશ્મા કપૂરે શુક્રવારે પોતોના જૂના દિવસોને યાદ કરતા એક વાક્ય શેર કર્યુ કે કેવી રીતે તેમણે ચિતા સાથે...

અમદાવાદ: ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ૧૩ જુલાઈથી શરૂ થશે, જે...

અમદાવાદ: ઠગાબાજાેએ કોરોનાનો ગેરફાયદો ઉઠાવી અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરીથી લોકો માસ્ક વેચવા...

સેવાલિયા જૂની ચેકપોસ્ટ ખાતે વાહનચેકિંગ દરમિયાન પોલીસે ભારતીય બનાવટની દેશી પીસ્ટલ સાથે બે શખ્સોને ઝડપી પાડીને તેઓની વિરૂધ્ધ આમ્ર્મ્સ એક્ટની...

આજરોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાત ના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પરિવાર સાથે આવી પહોચેલ, સોમનાથ મહાદેવના દર્શન મહાપૂજા-ધ્વજાપૂજા કરવામાં આવેલ, જેમાં...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના રીવા સ્થિત ૭૫૦ મેગાવોટના સોલર પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ એશિયાનો સૌથી મોટો...

વોશિંગ્ટન: રશિયા અને ચીનના વધતા ખતરાને જોતા અમેરિકાએ ફરી એકવાર નવા પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય કર્યો છે. આગામી દસ વર્ષમાં...

નવી દિલ્હી: ૮ પોલીસર્મી વિકાસ દુબે આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. પણ ગેંગસ્ટર વિકાસ દુબેની જ્યારે મધ્યપ્રદેશ પોલીસે ગઈકાલે...

બેઇંજિગ: ચીનના વુહાનમાંથી પેદા થયેલો કોરોના વાયરસ મહામારી બનીને દુનિયામાં લાખો લોકોનો ભોગ લઇ ચૂક્યો છે ત્યારે વિશ્વ સ્વાસ્થ સંગઠનના...

નવીદિલ્હી: તાજેતરમાં વડા પ્રધાન મોદીએ લેહ પર અણધારી મુલાકાત લઇને ભારતના જવાનોનું માત્ર જોશ જ વધાર્યું નહોતું, પરંતુ ચીનને પણ...

અમદાવાદ: કોરોના મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિના પગલે ઝ્રમ્જીઈએ ધો. ૯થી ૧૨માં અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયના પગલે...

અમદાવાદ: સેટેલાઈટનાં પ્રહલાદનગર રોડ પર મારૂતી હિલ્સ બંગ્લોઝમાં રહેતાં એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવી માર મારવામાં આવ્યો હતો. આરોપીએ બ્રોકરનો...

સુરત: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, બીજી બાજુ લોકો આર્થિક સંક્રમણમાં પોતાના જીવ ટૂંકાવી રહ્યા હોવાની...

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવતા વિસ્તારો- જમાલપુર, દરિયાપુર, કાળુપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, દિલ્હી દરવાજા અને ખાનપુરમાં જ્યાં કોવિડ ૧૯...

મુંબઈ, ભારતની અગ્રણી ઓટો બ્રાન્ડ ટાટા મોટર્સે આજે તેની લોકપ્રિય બ્રાન્ડ્સ ટિયાગો, નેક્સોન અને અલ્ત્રોઝ પર નવી અને આકર્ષક ફાઈનાન્સિંગ...

મોડાસા શહેરના ૨૪ અને બાયડના ૨ વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ગુજરાત સરકાર ભલે તમામ કામગીરી ડીજીટલ કરી રહી હોય પણ ભરૂચ જિલ્લાના નવ તાલુકાના ૧૦૦ થી...

ગુજરાત રાજયમાં વરસો વરસની પરંપરા મુજબ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે . ખેડા જિલ્લામાં પણ ૭૧ મા વન...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સમગ્ર વિશ્વ હાલ કોરોનાના કહેર થી ફફડી રહ્યુ છે ત્યારે આ રોગ પ્રત્યે સજાગતા તેમજ જાગૃતિ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.